રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
2 લોકો માટે
  1. 2નંગ ટમેટાં
  2. 1નંગ કેલુ
  3. 1નંગ લીલું મરચું
  4. 1ટૂકડો આદુ
  5. 1/2વાટકી મેથી ભાજી
  6. 1/2વાટકી ધાણા ભાજી
  7. 1ચમચો તેલ
  8. 1 ટી સ્પૂનજીરું અને હીંગ
  9. 2 ટી સ્પૂનમરચું પાવડર
  10. 1 ટી સ્પૂનધાણા જીરું
  11. 1/2 ટી સ્પૂનહલદર
  12. 1 ટી સ્પૂનનમક

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું મૂકો

  2. 2

    જીરું તતડે એટલે હીંગ નાખી ટમેટાં વઘારો, ટમેટાં સંતલાઇ જાય એટલે મેથી ભાજી ઉમેરો

  3. 3

    ત્યાર બાદ બધાં સૂકાં મસાલા નાંખી સાતલો, પછી થોડીક વાર ઢાંકી દો, પાણી ની જરુર નહીં પડે

  4. 4

    કારણ કે ટમેટાં પાણી છોડશે, પછી કેલુ નાખી હલાવી અને સર્વીગ ડીશ માં કાઢી ધાણા ભાજી છાંટી પીરસો.

  5. 5

    ગરમાગરમ સબ્જી પરોઠા અથવા ભાખરી સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes