રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નાનો કટકો તજ
  2. ૫-૭ નંગ લવિંગ
  3. ૧ ટી સ્પૂન અજમા
  4. ૧/૨ ટી સ્પૂન મરી
  5. ૧ ટી સ્પૂન સૂંઠ નો પાઉડર
  6. ૩ ટી સ્પૂન ગોળ
  7. ૨ ગ્લાસ પાણી
  8. ૨ ટી સ્પૂન બાજરાનો લોટ
  9. ૪ ટી સ્પૂન ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી તૈયાર કરી લો

  2. 2

    હવે એક પેન મા ઘી મૂકી બાજરાનો લોટ શેકી લો ત્યાબાદ તેમાં અજમા તથા લવિંગ આખા ઉમેરો અને બાકી ની સામગ્રી નો પાઉડર ઉમેરી ૧ મિનિટ સુધી બરાબર મિક્સ કરો

  3. 3

    હવે તેમાં પાણી તથા ગોળ ઉમેરી ૧૦ મિનિટ માટે ઉકળવા દો

  4. 4

    તૈયાર છે રાબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes