ઘઉં ના લોટ ની ચોકલેટ કેક (ghau na ni lot chocolate cake recipe in Gujarati)

મારો ૨.૫ વર્ષ નો સન છે. એને કેક ખૂબ જ ભાવે છે. અને એની જ ડિમાન્ડ હતી કે મમ્મી કેક ખાવી છે. અને નાના છોકરા ને વારંવાર આવું ખાવું હોય છે તો આપને હેલ્ધી ખવડાવીએ તો સારું એમના માટે. એટલે આ ઘઉં ના લોટ માંથી મારો એક પ્રયત્ન હતો અને ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે. ખુબ જ સરસ બની. તમે પણ કોશિશ જરૂર થી કરજો. હેપી કુકિંગ🙂🙏
ઘઉં ના લોટ ની ચોકલેટ કેક (ghau na ni lot chocolate cake recipe in Gujarati)
મારો ૨.૫ વર્ષ નો સન છે. એને કેક ખૂબ જ ભાવે છે. અને એની જ ડિમાન્ડ હતી કે મમ્મી કેક ખાવી છે. અને નાના છોકરા ને વારંવાર આવું ખાવું હોય છે તો આપને હેલ્ધી ખવડાવીએ તો સારું એમના માટે. એટલે આ ઘઉં ના લોટ માંથી મારો એક પ્રયત્ન હતો અને ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે. ખુબ જ સરસ બની. તમે પણ કોશિશ જરૂર થી કરજો. હેપી કુકિંગ🙂🙏
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ઘટકો ઉપર દર્શાવ્યા માપ અનુસાર ઉપયોગ કરવા. સૌ પ્રથમ એક બાઉલ માં ગોળ, તાજુ દહીં, તેલ અને વેનીલા અસેન્સ લેવું. આ બધું વ્હિસ્ક કરી ને મિક્સ કરવું.
- 2
ત્યારબાદ એ જ બાઉલ માં ઘઉં નો લોટ, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા, કોકો પાઉડર આ બધું એક ઝીણી ગારની ની મદદ થી છાણી લેવું. બધું એકસરખું મિક્સ કરી લેવું. એમાં થોડું થોડું દૂધ ઉમેરતા જવું અને ફરીથી મિક્સ કરવું અને કેક નું સ્મૂધ બેટર બનાવવું.
- 3
ત્યારબાદ ઈડલી મેકર લઇ તેમાં સ્ટીમ થવા માટે જોઈએ એટલું પાણી ઉમેરી ને ૨ મિનિટ સુધી ગેસ પર ઉકળવા મૂકી દેવું. ત્યારબાદ ઈડલી મોલ્ડ લઇ તેલ થી બ્રશ કરવું અને કેક નું બેટર ઈડલી બનાવીએ એ રીતે ભરવું. એના ઉપર બદામ ના ટુકડા અને ચોકલેટ ચિપ્સ ઉમેરો.
- 4
ઈડલી મેકર માં પાણી ઉકળી ગયા બાદ કેક નું ઈડલી મોલ્ડ એની અંદર મૂકી ઢાંકી ને ૧૫ મિનિટ સુધી ધીમી ગતિએ ગેસ પર સ્ટીમ થવા દેવું. ૧૫ મિનિટ પછી છરી અથવા તુથપીક ની સહાય થી ઈડલી કેક ચકાસવી અંદર નાખી ને. અગર બાર ક્લીન આવે તો સમજવું કેક થઈ ગઈ છે.
- 5
ત્યારબાદ કેક ને ઠંડી થવા દેવી. ઠંડી થાય એટલે બધી ઈડલી કેક ને ડીમોલન્ડ કરી લેવી અને ઉપર ચોકલેટ સીરપ અને ચોકલેટ ચિપ્સ થી સજાવી ને સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના લોટ અને ગોળ ની કેક (Wheat Flour Jaggery Cake Recipe In Gujarati)
આપડે જો સૈલી રીતે કેક બનાઉ હોય તો ચાલો બનાવિએ લોટ અને ગોળ નો કેક.નો ફેલ બેસીક કેક. જે સ્વાદ માં બઉ જ સરસ લાગે. આ બઉ સોફ્ટ થાય છે.ઘણી બેનો નો જોઈતી આ કેક ની રેસિપી. 🙏 Deepa Patel -
ઘઉં ના લોટ માંથી ચોકલેટ કેક (Ghau na Lot Ni chocolate Cake Recipe In Gujarati)
આ રેસિપી ઘઉં ના લોટ માંથી બને છે એટલે બાળકો ને નુકશાન કરતી નથી...મે કેક ઓવન કે યિસ્ત વગર બનાવી છે. Meet Delvadiya -
નો મેંદા નો શુગર કેક (No Maida No Sugar Cake Recipe In Gujarati)
આપડે જો સૈલી રીતે કેક બનાઉ હોય તો ચાલો બનાવિએ લોટ અને ગોળ નો કેક.નો ફેલ બેસીક કેક. જે સ્વાદ માં બઉ જ સરસ લાગે. આ બઉ સોફ્ટ થાય છે.ઘણી બેનો નો જોઈતી આ કેક ની રેસિપી. 🙏🙏 Deepa Patel -
ઘઉં ની કેક(Whole wheat cake recipe in Gujarati)
#GA4#Week14આજે મેં ઘઉં અને ગોળ ની કેક બનાવી છે જે બાળકો કે મોટી ઉંમર ના હોઈ અને ડાયાબિટીસ હોઈ કે કોઈ ડાયેટ કરતું હોઈ તો પણ ખાઈ શકે બાળકો ને બન ખુબ જ ભાવશે એવી કેક છે. charmi jobanputra -
-
-
રાગી અને ઘઉં ના લોટ ની બ્રાઉની
#હેલ્થીકેક, બ્રાઉની વગેરે નાના મોટા સૌ ને પ્રિય હોય છે. બાળકો તો વારે ઘડીયે તેની ડિમાન્ડ કરે છે. જો તે હેલ્થી વસ્તુ થી બનાવવામાં આવે તો મમ્મી પણ ખૂશ અને બાળકો પણ ખૂશ રહે. મેં ગ્લુટેન ફ્રી એવા રાગી, ઘઉં નો લોટ, ગોળ જેમાં લોહતત્વ હોય છે એ વગેરે હેલ્થી વસ્તુ નો ઉપયોગ કરીને આ બ્રાઉની બનાવી છે. Bijal Thaker -
ઘઉં ની પેન કેક (ડોરા કેક)(dora cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૯બાળકો ને ભાવે અને હેલ્ધી એવી ઘઉં અને મધની પેન કેક... Khyati's Kitchen -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
#સુપરશેફ.#week2. મેંદાના લોટમાંથી આવું નવી ઘણી વાનગીઓ બનતી હોય છે. મેં કેક બનાવી છે. JYOTI GANATRA -
ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)
#GA4#Week2કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ઘઉં ના લોટ ની કેક(Wheat cake Recipe in Gujarati)
#GA4#WEEK14બાળકો માટે ઘર ની બનાવેલી કેક હોય તો વધારે ખાય તો પણ નડે નહી. હું ઘણા વખતથી બાળકો ના બર્થડે માં ઘરે જ કેક બનાવું છું. rachna -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
ખજૂર અને ડ્રાયફ્રુટ ની ઘઉંના લોટ ની કેક (dates and nuts whole wheat cake recipe in Gujarati)
#GA4#Week14#wheatcakeઘઉં ના લોટ માં થી આ કેક બનાવી છે. આમેય હું મેંદા નો ઉપયોગ બને એટલો ટાળું છું. આ કેક બાળકો ને આપી શકાય છે. વળી મે ખાંડ નો ઉપયોગ ના કરતા ગોળ અને ખજૂર નો ઉપયોગ ગળપણ માં કર્યો છે. એટલે આ હેલ્થી છે. Bijal Thaker -
ઘઉં ના લોટ ની બે લેયર ની ચોકલેટ કેક- (Wheat flour Two layer chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week 14મિત્રો પ્યાેર જૈન કેક એટલે કે એકલો ઘઉં નો લોટ લઈ ને બનાવેલી આ કેક એકદમ બહાર જેવી જ અને સપોનજી તો ખરી જ.તમે બધા જરુર થી ટા્ય કરજો.Apeksha Shah(Jain Recipes)
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા બંને બાળકોને કેક બહુજ ભાવે છે.તો તેમની માટે ઘઉંનાં લોટની કેક બનાવી છે. Deval maulik trivedi -
મીકસ લોટ ની કેક(mix lot cake recipe in Gujarati)
#સુપરશેફ2આ એક ખૂબ હેલ્ધી કેક છે.કારણ કે આ કેક માં મેંદો,ખાંડ જેવી નુકસાન કારક વસ્તુ ઓ નો ઉપયોગ નથી કર્યો,ડાયાબીટીસ વાળા લોકો આ કેક કોઈ નુકસાન વગર ખાઈ શકશે.મારી જાતે જ મે આ કેક ક્રીએટ કરેલી છે. બર્થડે સેલિબ્રેશન કે કોઈ બીજા પ્રસંગે આ કેક બનાવી શકો છો. Mamta Kachhadiya -
-
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
-
રાગી ચોકલેટ કેક (ragi chocolate cake recipe in gujarati)
અમારા ઘરમાં કેક બધાને બહુ ભાવે માસ્ટર શેફ ની રેસિપી જોઈને થોડા ચેન્જ કરીને કેક બનાવી મહેદી કેક બનાવવા માટે રાજ્ય યુઝ કર્યો છે અને અમારા જૈનોમાં તો ચોમાસું ચાલે એટલે મેંદો તો વપરાય નહીં અને ઘઉંનો લોટ ની જગ્યાએ મને થોડું ચાલોને આપણે કંઈક નવું કરીએ તો રાગી ના લોટ ની કેક બનાવી બહુ જ સરસ બની અને બધાને અને ખાસ મારા સન ને બહુ જ ભાવી#noovenbaking#recipe3#cookpadindia#cookpad_gu#માઇઇબુક#week3 Khushboo Vora -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#MAમારી મમ્મી માટે સ્પેશ્યલ ચોકલેટ કેક બનાવી છે હેપી મધર્સ ડે મમ્મી😍🥰😘🌹🌹❤️❤️ Falguni Shah -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22# એગ્લેસ કેક# ચોકલેટ કેક Shah Leela -
કોફી ચોકલેટ કેક (Coffee Chocolate Cake Recipe In Gujarati)
૧૫ ઓક્ટોબર મારો બર્થડે અને ૧૬ ઓક્ટોબર મારા હસ્બન્ડ નો બર્થડે એટલે આજે મારી દીકરી શ્રેયા એ અમને કેક બનાવીને સરપ્રાઈઝ આપી અને બહુ જ સ્વાદિષ્ટ બની હતી કેક અને એક કલાક માં તો ખતમ પણ થઈ ગઈ.સાચે જ મારી દીકરી મોટી થઈ ગઈ Deepika Jagetiya -
ઘઉં ને રાગી ની ચોકલેટ કેક
એગ્લેસ અને સુગરલેસ કેક. મેં મકરસંક્રતી પર આ કેક બનાવ્યું. મેં નટ્સ અને સૂકા ફળો ઉમેર્યા. તે ગોળ અને મધ સાથે મીઠી છે. તંદુરસ્ત અપરાધ મુક્ત કેક.Nita Bhatia
-
ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
#GA4#week14ઘઉં ની ચોકલેટ cake ચોકો ચિપ્સ સાથે બનાવી મારા બાળકો ને ખુબજ ટેસ્ટી લાગી..ખૂબ જ સરળ રીતે...બને છે... ઓવેન નો,મિલ્ક નો,બટર નો ઉપયોગ નથી કર્યો. Dhara Jani -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate cake recipe in Gujarati)
#noovenbakingકેક અને એમાં પણ ચોકલેટ કેક એ સૌની પસંદ હોય છે. સામાન્ય રીતે કોઈ પણ કેક મેંદા થી અને ઓવન માં બનતી હોય છે. પણ શેફ નેહા એ બહુ સરળ રીતે અને બહુ ઓછા અને મૂળભૂત ઘટકો સાથે અને એ પણ ઓવન વિના બનાવાનું શીખવ્યું.મેં તેમની રેસીપી પ્રમાણે કેક બનાવી, ફક્ત ચોકલેટ ગનાસ સાથે. Deepa Rupani -
ઘઉંના લોટની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4 #Week14#Wheatcakeપહેલીવાર કેક બનાવવા નો પ્રયત્ન કર્યો છેકૅક અને એ પણ ઘઉં ના લોટ માંથી પહેલીવાર બનાવી... કૅક ના ઉપર ના લેયર માં ક્રેક પડી ગઈ હતી. પહેલા થયું રેસિપિ નથી મુકવી. પછી થયું આમાંથી જ કાઈ નવું શીખવા મળશે .. તો પણ સરસ બની હતી. ..બહારથી લાવીએ એવી નહિ ... પરંતુ સોફ્ટ થઈ અને ટેસ્ટી. ..ઘરે બનાવેલ કૅક ખાવા ની મજા જ કઈ અલગ હોય Kshama Himesh Upadhyay -
નો ઓવન નો મેંદા ચોકલેટ કેક (No oven no maida decadent choco cake recipe in gujarati)
માસ્ટર શેફ નેહા ની #NoOvenBaking સિરિઝ ની ત્રીજી રેસિપિ નો ઓવન નો મેંદા ડેકડન્ટ ચોકલેટ કેક મેં recreate (રીક્રિએટ) કરી છે. અહીંયા મેંદા નો જરા પણ વપરાશ નથી કર્યો. કેક બહુ જ સોફ્ટ અને ટેસ્ટ માં બહુ જ સરસ બની છે.#NoOvenBaking Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ