ઉકાળો (Ukalo Recipe In Gujarati)

Rupal Shah
Rupal Shah @gurudevdutt1

#trend3
#ઉકાળો
શિયાળા મા ગુણકારક / શરદી- ખાંસી મટાડે/ ઇમ્યુનીટી વધારે !!!

ઉકાળો (Ukalo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#trend3
#ઉકાળો
શિયાળા મા ગુણકારક / શરદી- ખાંસી મટાડે/ ઇમ્યુનીટી વધારે !!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૭૦૦ મી.લી.પાણી (મોટા બે ગ્લાસ)
  2. ૧૦ તુલસી ના પાન
  3. ૬-૭ ફુદીના પત્તા
  4. ૧ ટેબલ સ્પૂન ઝીણેલ આદુ
  5. ૨ ટી સ્પૂન અજમો
  6. ૮ મરી
  7. ૬ લવીગ
  8. ઇલાયચી
  9. એક નાનો ટુકડો તજ (૧ ટી સ્પૂન તજ પાઉડર)
  10. ૧ ટી સ્પૂન વરીયાળી
  11. ૧ તેજપત્તા
  12. ૧ ચમચી ગોળ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પાત્ર મા પાણી લો ને તેને મિડીયમ આંચ પર ગરમ કરવા મુકો.

  2. 2

    હવે ખલ મા ઇલાયચી, મરી, લવીગ અને તજ લઇ તેને દરદરા વાટી લો ને તેને ગરમ પાણી મા ઉમેરી લો.

  3. 3

    ઝીણેલ આદુ, તુલસી, ફુદીનો, અજમો, તેજપત્તા અને વરીયાળી પણ પાણી મા ઉમેરી લો. પાણી ને બરાબર ઉકાળી લો. ગેસ બંધ કરી હવે પાણી મા ગોળ ઉમેરી હલાવી લો.

  4. 4

    ગરમ-ગરમ સીપ-સીપ કરી ને પીવાથી ગળા મા રાહત મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

Similar Recipes