રાબ(Raab Recipe in Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યક્તિ
  1. 2 ચમચીબાજરાનો લોટ
  2. કટકો ગોળ
  3. 2કટકા તજ
  4. 2લવિંગ
  5. ૧ કપપાણી
  6. નાની ચમચીસૂંઠ
  7. જીણુ ટોપરુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પેનમાં ઘી ગરમ કરી તજ અને લવિંગને શેકી લો.. પછી તેમાં લોટ શેકી લો બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો પછી પછી. બીજા ગેસ પર પાણી ગરમ કરી લ્યો.

  2. 2

    લોટ શેકાય જાય એટલે તેમાં ગરમ કરેલું પાણી અને ગોળ ઉમેરો. હવે રાબ ને થોડીવાર ઉકળવા દ્યો. ત્યારબાદ તેમાં સૂંઠ અને ટોપરા નો ભૂકો ઉમેરો

  3. 3

    ગરમાગરમ અને હેલ્ઘી રાબ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes