દાળ ભાત એડ કરી ને બનાવેલા થેપલા

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

દાળ ભાત એડ કરી ને બનાવેલા થેપલા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ૧/૨ કપ ઘઉંનો લોટ
  2. નિમક સ્વાદ અનુસાર
  3. ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાઉડર
  4. ૧/૨ ટી સ્પૂન ધાણા જીરું
  5. ૧ ટી સ્પૂન અજમો
  6. ૧/૨ ટી સ્પૂન હળદર
  7. ૪ ટી સ્પૂન છાશ
  8. ૧ કપ ઝીણી સમારેલી મેથી ની ભાજી
  9. ૨ ટી સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  10. ૧/૪ કપ ઝીણી સમારેલી પાલક ની ભાજી
  11. ૨ ટી સ્પૂન તેલ
  12. ૧ કપ બનાવેલા ભાત
  13. ૨ કપ બનાવેલી તુવેર દાળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા ઘઉં ના લોટ મા બનાવેલા ભાત અને દાળ ઉમેરી બધો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લોટ બાંધો.

  2. 2

    હવે બાંધેલા લોટ ને ૧૦ મિનિટ સુધી ઢાંકી દો.

  3. 3

    હવે તેમાંથી થેપલા બનાવો.

  4. 4

    તૈયાર છે થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes