કૂલચા (Kulcha Recipe In Gujarati)

Sunita Vaghela @cook_sunita18
કૂલચા બહાર કરતા ઘરે બહું જ સરસ બને છે..સોફટ પણ મસ્ત બને છે.
કૂલચા (Kulcha Recipe In Gujarati)
કૂલચા બહાર કરતા ઘરે બહું જ સરસ બને છે..સોફટ પણ મસ્ત બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો ચાળી લો અને એક બાઉલમાં દૂધ ની અંદર ડ્રાય યીસ્ટ ખાંડ અને મીઠું ઉમેરી પાંચ મિનિટ માટે ઢાંકી દો.એકદમ યીસ્ટ ફુલી જશે
- 2
હવે આ મિશ્રણથી લોટ બાંધી લો..અને બે કલાક સુધી લોટ ઢાંકી દો.. લગભગ ડબલ ફુલી ને થઈ જાય છે..
- 3
હવે પાટલી પર તેલ લગાવી ને એક લુઓ મુકી પછી કોથમીર, અને કલોજી હાથ થી લગાવી બે વેલણ મારી વણી લો.. નોનસ્ટિક તાવી ઉપર મુકી ધીમે તાપે પાણી છાંટી ને ઢાંકી દો
- 4
. પલટાવી ને બટર લગાવી ને ગુલાબી શેકી લો.. તૈયાર છે કૂલચા ગરમા ગરમ સર્વ કરો.્
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાદી પાઉં(ladi pav recipe in gujarati)
#માઇઇબુકપાઉં જોઈ ને લાગે કે ઘરે બેકરી જેવા નહિ બને પણ બેકરી થી પણ સરસ પાઉં ઘરે જ બનાવી શકાય છે. તો આજે પાઉં કઈ રીતે બનાવા તે જોઈ. Vrutika Shah -
પાઉં(Pav Recipe in Gujarati)
#GA4#week9#maidaઅમારા ઘરે વડીલ બહાર ના પાઉં નથી ખાતા તો હવે ઘરે જ બહાર જેવા સોફટ ,ટેસ્ટી પાઉં તમે ઘરે જ બનાવી શકો છો. Krupa -
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
પાઉં (bread bun recipe in Gujarati)
#goldenapron3#week 16#મોમહમણાં અમે બહાર થી બ્રેડ કે પાઉં લાવતા નથી.. ઘરે સેવ ઉસળ બનાવવું હતું એટલે થયું ચાલો પાઉં ઘરે જ બનાવી દઉં.. ખુબ જ સરસ બન્યા..એ પણ ઓવન વિના જ.. Sunita Vaghela -
લાદી પાવ (ladi pav recipe in gujarati)
ઘરે બનાવેલા પાવ પણ બેકેરી જેવા જ બને છે અને ઘરે બનાવ્યા નો આનંદ પણ મળે. Arti Masharu Nathwani -
હોમમેડ બ્રેડ (Homemade Bread Recipe In Gujarati)
#GA4 #Week26 આ બ્રેડ ઓવન વગર પણ ખુબ સરસ બને છે.આ બ્રેડ ને તમે કોઈ પણ વાનગી માં વાપરી શકો.krupa sangani
-
કુલચા (Kulcha Recipe In Gujarati)
યીસ્ટ ના ઉપયોગ વગર જ સોફ્ટ અને ફૂલેલા કુલ્ચા બનાવ્યા છે. રેસ્ટોરન્ટ ના કુલચા ને પણ ભૂલી જાઓ એવા સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
બ્રેડ કુલચા (Bread Kulcha Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબહાર જેવી બ્રેડ કુલચા ઘર પર જ બનાવો.... Mishty's Kitchen -
ડોનટ (Donuts Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીસ્પેશ્યલ#પોસ્ટ2#cookpadguj#cookpadindડોનટ એક એવી સ્વીટ છે કે જે નાના-મોટા બધા પસંદ કરે છે. આજે બહાર ની મીઠાઈ થી કોઈ અલગ ટેસ્ટ જોઈતો હોય તો તેની માટે બેસ્ટ ઓપ્શન છે ડોનટ જે સરળ રીતે ઘરે ઓછા સમયમાં અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો જરૂરથી ટ્રાય કરો આ દિવાળી પર ચોકલેટી ડોનટ Niral Sindhavad -
ઝુકીની ચીઝ બ્રેડ (Zucchini Cheese Bread Recipe In Gujarati)
પ્લેન બ્રેડ સિવાય પણ અલગ અલગ ઘણા પ્રકારની બ્રેડ બનાવી શકાય છે જે ખાવામાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અલગ અલગ પ્રકારના શાક, હર્બ, સ્પાઇસ, ચીઝ તેમજ સીડ ઉમેરીને ઘણી જાતની બ્રેડ બનાવી શકાય.મેં ઝુકીની અને સ્વિસ ચીઝનો ઉપયોગ કરીને બ્રેડ બનાવી છે જે ખૂબ જ સોફ્ટ બની છે અને ચીઝના લીધે આ બ્રેડને એક ખુબ જ સરસ ફ્લેવર મળે છે. ગરમ ગરમ બ્રેડ બટર અને જામ સાથે ખાવાની એક અલગ જ મજા છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
બ્રેડ નોટ (Bread Knot Recipe in Gujarati)
બ્રેડ નોટ જનરલી બહાર મળે તો ગાર્લિક વાળા મળે છે અને મારે ત્યાં અમે ઓનીયન ગાર્લિક ખાતા નથી. એટલે મેં આ રેસિપી ઘરે ટ્રાય કરી જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે#સુપરશેફ૨ Ruta Majithiya -
ઇઝી ચોકલેટ ક્રોસન્ટ (Chocolate croissant recipe in Gujarati)
ક્રસાન્ટ ઓસ્ટ્રીઅન ઓરિજીન ની એક buttery અને flaky પેસ્ટ્રી છે. એ યીસ્ટ નાંખી ને આથો લાવવામાં આવેલા લોટથી બનાવવામાં આવે છે જેમાં લોટને વણીને એના પર બટર નું લેયર કરી એને ફોલ્ડ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા ઘણી વખત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને લેમિનેશન કહેવામાં આવે છે. આ રીતે કરવાથી એક flaky અને buttery પેસ્ટ્રી બને છે જેમાંથી ક્રસાન્ટ બનાવવામાં આવે છે.ક્રસાન્ટ પ્લેન અથવા તો ફિલિંગ સાથે પણ બનાવી શકાય. ચોકલેટ અથવા તો ફ્રૂટ પ્રિઝર્વ નું ફીલિંગ બનાવી શકાય. અહીંયા મેં એક આસાન પદ્ધતિ અપનાવી છે જેના દ્વારા મૂળ પદ્ધતિ કરતા વધુ સરળતાથી અને ઝડપથી આ સ્વાદિષ્ટ વાનગી બની શકે છે. ક્રસાન્ટ ને ચા, કોફી કે સવારના નાસ્તા માં પીરસી શકાય. spicequeen -
હોમમેડ જમ્બો બન (Homemade Jumbo Bun Recipe In Gujarati)
#jumbobun#bun1/2 મેંદો અને 1/2 ઘઉં નો લોટ લઇ યીસ્ટ સાથે આ બન બનાવ્યા છે. બહુ જ આસાનીથી બની જાય છે. ઘરે બનાવેલા બધી રીતે સારા પડે છે. વધુ સસ્તા, તાજા અને ચોખ્ખાઇ સાથે બને છે.કોઈ પણ જાતના સોડા, બેકિંગ પાઉડર નો ઉપયોગ નથી થયો. સાથે ફક્ત 1 ચમચા જેટલું બટર કે ઓઇલ વપરાયું છે. Palak Sheth -
-
-
લેયર ગાર્લિક પાવ (Layer Garlic Pav Recipe In Gujarati)
આ ગાર્લિક પાવ એટલા સોફ્ટ બંને છે કે તમે મોં માં મુકશો કે તરત ઓગળી જાય અને ટેસ્ટી બહુજ બંને છે એક વાર બનાવશો તો તમે વારે વાર બનવાનું મન થશે. AnsuyaBa Chauhan -
લાદી પાઉં (Ladi Pav Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD લાદી પાઉંપાઉંભાજી બનાવવી હતી તો લાદી પાઉ પણ ઘરે જ બનાવી દીધા.એકદમ સરસ sponge and soft થયા છે. Sonal Modha -
પીઝા બેઝ (Pizza Base Recipe In Gujarati)
મારા ઘર મા બધા ને ઘરે બનાવેલા pizza બહુ ભાવે છે Lipi Bhavsar -
-
ઘઉંની બ્રેડ(wheat bread recipe in gujarati)
બહુ જ હેલ્ધી અને ઘરે બનાવેલી હોય એટલે hygienic પણ એટલી જ... Khyati's Kitchen -
ડોનટ્સ (Donuts recipe in gujarati)
બહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિ ની બ્રેકફાસ્ટ કે નાસ્તાની વાનગી છે.જે સ્વીટ બ્રેડ જેવા હોય છે સ્વાદમાં. સાથે બહુ જ યમી એવા ચોકલેટ, ડ્રાય ફ્રુટ કે સોસનું ટોપિંગ હોય છે. મારા દિકરાને ખૂબ જ ભાવે છે તો એના માટે ખાસ બનાવ્યા છે... Palak Sheth -
સ્ટ્રોબેરી સ્ટાર બ્રેડ(strawberry star bread recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruitsબેકિંગ મારો મનપસન્દ વિષય છે હું કંઈ નવું નવું ટ્રાય કરતી હોવ છું બ્રેડ માં ઘણી જાતની બ્રેડ બનતી હોય છે આજે હું ફ્રૂટ માં સ્ટ્રોબેરી નો ઉપયોગ કરીને સ્ટાર શેપ માં બ્રેડ બનાવું છું જે જોવામાં તો સારી લાગે છે પણ ખાવામાં ખુબજ સરસ લાગે છે અને બાળકો ની મનપસંદ છે Kalpana Parmar -
કુલચા (Kulcha Recipe In Gujarati)
આ ઇન્ડિયન બ્રેડ દુનિયભર માં ફેમસ છે અને દુનિયા ભરની રેસ્ટોરન્ટ માં પ્લેન અથવા સ્ટફિંગવાલા કુલચા સર્વ થાય છે. કુલચા ઘરે બનાવા બહુજ ઇઝિ છે અને બહુજ સોફ્ટ બને છે. અમારા ઘરે પંજાબી શાક સાથે કુલચા જ બને છે. Bina Samir Telivala -
ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
ગાર્ડન ફોકાચિયા બ્રેડ.... આ મારી લેટેસ્ટ ફેવરિટ છે. બનાવવામાં એકદમ સરળ અને ખૂબ જ સરસ બને છે. એકવાર ટ્રાય કરી જો જો તમને પણ બહુ જ મજા આવશે.#માઇઇબુક#post8 spicequeen -
પાઉં (Pau Recipe In Gujarati)
ઘરે પાવ બનાવવાની રેસીપી તમારી સાથે શેર કરું છું તે બધાને ગમશે જરૂર ટ્રાય કરજો. ઓવન ના ઉપયોગ કર્યા વગર કડાઈમાં બનાવ્યા છે Janvi Bhindora -
કુલચા (Kulcha Recipe In Gujarati)
#RC2#વ્હાઇટ રેસીપી#રેમ્બો રેસીપીમે આંજે વ્હાઇટ રેસિપી માં કૂલચા બનાવિયા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
હોમમેડ બ્રેડ
#ડીનર ફ્રેન્ડ્સ, કેટલીક વસ્તુ ઓ એવી હોય છે કે જે ઘરે બનાવવા માં થોડુ કન્ફયુઝન કરે પરંતુ કોઇવાર આપણી કોશિશ રંગ લાવે ત્યારે ખરેખર ખુશી થાય. એવી જ રીતે ફ્રેન્ડસ...હવે ઓવન માં બ્રેડ બનાવવી ઘણી સરળ બની ગઈ છે પરંતુ વીઘાઉટ ઓવન પણ પરફેક્ટ ટેકસ્ચર સાથે બ્રેડ બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
ફ્રેન્ચ બ્રેડ બૅગેટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ થાય છે સ્ટીક. આ બ્રેડ એની લંબાઈ અને એની ઉપર ના ક્રસ્ટ ના લીધે બીજી બ્રેડ કરતા અલગ પડે છે. સામાન્ય રીતે ફ્રેન્ચ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ ફ્રેંચ બ્રેડ ને ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મલ્ટીગ્રેઇન લોટ અથવા તો સાવર ડો માંથી પણ બનાવી શકાય. ફ્રેન્ચ બ્રેડ માંથી સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, બ્રુસકેટા વગેરે બનાવી શકાય અથવા તો એને સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
કુલ્ચા (Kulcha Recipe in Gujarati)
છોલે ભટૂરે, છોલે પૂરી તો તમે ખાતા જ હશો, પણ આજકાલ છોલે કુલચા પણ મોટા પ્રમાણમાં ખવાય છે. તમે જો બહાર જઈને છોલે કુલચા ખાતા હોવ અથવા તો કુલચા બહારથી મંગાવતા હોવ તો હવે આ રીતે કુલચા ઘરે જ બનાવી જુઓ. Vidhi V Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16683786
ટિપ્પણીઓ (8)