ભૂંગળા બટાકા

Suhani Gatha @suhanikgatha
#કાંદાલસણ બજાર માં મળતા ભૂંગળા બટાકા લસણ વાળા હોય છે પણ આપણે ઘેર લસણ વગર બનાવી સકાઇ અને ખૂબ જ સ્વાદિષટ લાગે છે .
ભૂંગળા બટાકા
#કાંદાલસણ બજાર માં મળતા ભૂંગળા બટાકા લસણ વાળા હોય છે પણ આપણે ઘેર લસણ વગર બનાવી સકાઇ અને ખૂબ જ સ્વાદિષટ લાગે છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બટેટા ને બાફી ને કટકા કરી લો.બાદ ટામેટા ના પણ કટકા કરી લો.
- 2
એક પેન મા તેલ મુકી ગરમ થઇ એટલે તેમાં ભૂંગળા તળી લો બાદ પેન માં ત્રણ ચમચી જેટલું તેલ રાખી બાકી નું કાઢી લો બાદ તેમાં જીરૂ નાખો અને ટામેટા નો વઘાર કરો તેમાં બધા મસાલા કરો.
- 3
માંડવી નો ભુકો નાખો બાદ બટેટા નાખી ને મિક્સ કરો થોડી વાર ગેસ પર રાખી બાદ ગેસ બંધ કરો.
- 4
બાદ તેને પીરસો.
Similar Recipes
-
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe in Gujarati)
સૌરાષ્ટ્રની પ્રખ્યાત આઇટમ ભૂંગળા બટાકા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reena parikh -
ઈટાલીયન સીઝલર
#કાંદાલસણ#goldenapron3#પનીર#week૧૩. હોટલ માં મળતું ઈટાલીયન સીઝલર માં કાંદા અને લસણ હોય છે પણ ને આજે હોટેલ જેવો જ સ્વાદ મળી રહે અને કાંદા લસણ વગર નું ઘેર બનાવ્યું છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે આ રેસિપી માં હું ઓરેગાનો અને બેઝીલ નો ઉપયોગ કર્યો છે જેમાં કાંદા લસણ ની પાવડર નથી આવતો. Suhani Gatha -
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Batata Recipe In Gujarati)
#SFC#ભાવનગર_ફેમસ#Streetfood#Cookpadgujarati આજે હું તમને ભાવનગરના ના ફેમસ એવા ભુંગળા બટાકા બનાવતા શીખવાડિશ. ભાવનગરમાં બે પ્રકારના બટાકા ભૂંગળા મળે છે એક લસણ વાળા બટાકા અને એક છે લસણ વગરના. તો આજે આપણે લસણીયા ભૂંગળા બટાકા બનાવીશું. આ ભાવનગરી ભુંગળા બટાકા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. આમ તો આ ભૂંગળા બટાકા સૌરાષ્ટ્ર માં બધી જ જગ્યાએ એ મળે છે. રાજકોટ, જામનગર અને ભાવનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટાકા. ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપીને તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે લારી પર મળે એ રીતે જ બનાવી શકો છો. આ ચટપટા અને સ્પાઈસી ભૂંગળા-બટાકા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Daxa Parmar -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#કાઠિયાવાડ ના પ્રખ્યાત ભૂંગળા બટાકા મેં પણ બનાવ્યા છે. હવે તો બધી જગ્યા એ સ્ટ્રીટ ફૂડ માં મળતા થઇ ગયા છે. ફટાફટ બની જાય તેવો નાસ્તો છે અને બાળકો ને તો બહુ જ ભાવે છે.આ ટેસ્ટ માં બહુ જ સરસ ચટપટા હોય છે. Arpita Shah -
લસણીયા બટાકા અને ભૂંગળા(lasniya bataka and bhugala recipe in Guj
#માઈઇબુક5અમારા વતન ધોરાજી ની પ્રખ્યાત ડિશ લસણીયા બટાકા અને ભૂંગળા.... Nishita Gondalia -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ ડીશ ભાવનગર ની ફેમસ સ્ટી્ટફુડ છેઆમા લસણ ભરપુર હોય છેપણલસણ વગર પણ સ્વાદીષ્ટ બને છેમે અમદાવાદ ના ફેમસ ભુંગળા બટાકાબનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB8#week8 chef Nidhi Bole -
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubભાવનગરી ભૂંગળા બટાકા સ્ટ્રીટ ફુડ ની સાથે મેરેજ કે પાર્ટી માં પણ સ્ટાર્ટર માં પીરસાય છે. સ્પાઈસી, ટેંગી અને ટેસ્ટી એવા ભાવનગરી ભૂંગળા બટાકા ની રેસીપી શેર કરીશ.આજે વસંત મસાલા નું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટેકા ને પાવ.... રાત્રી જમવા માં પણ બનાવી શકાય.. સાથે તીખી, મીઠી ચટણી તો ખરી જ....અને મસાલા છાશ... yammmiii .....#CB8 Rashmi Pomal -
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicસૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લસણીયા ભૂંગળા બટેકા લારીમાં મળે છે, જે ખૂબ જ ચટપટા અને તીખા હોય છે. આ લસણીયા ભૂંગળા બટેકા ભૂંગળા સાથે જ ખવાય છે તેમજ તે સ્વાદમાં વધારે પડતા તીખા બનાવાય છે. તેમાં ઉપરથી મસાલા શીંગ છાંટવાથી તેનો સ્વાદ અનોખો જ લાગે છે. Kashmira Bhuva -
"ભૂંગળા-બટેટા"(bhugla bateka in Gujarati)
#માઇઇબુક પોસ્ટ-૧૧#વીકમીલ૧ પોસ્ટ-૮તીખી/સ્પાઈસી'ભૂંગળા બટેટા'એ ભાવનગરની ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ-ફુડ વેરાયટી છે.કોઈ ભાવનગર આવે અને ભૂંગળા-બટેટા ખાધા વગર જાય જ નહીં. ખાય તો ખરા પોતાને ત્યાં ગયા પછી બનાવે પણ ખરા અને ત્યાં ફેમસ બનાવે એટલી પોપ્યુલર વાનગી છે. Smitaben R dave -
ભુંગરા બટેટા
#સ્ટ્રીટભૂંગરા બટેટા એ રાજકોવાસીઓનું ભાવતું સ્ટ્રીટ ફૂડ છે બધા લોકો બહુ મજા થી ખાઈ છે ખાવામાં થોડું તીખું હોય છે પણ ખાવા માં મજા આવે છે . સરળતાથી બનાવી શકાય એવી રેસિપી લાવી છું બધા માટે . Suhani Gatha -
લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
આ આખી રેસીપી મેં અહીં ડાયેટીંગ માં લઇ શકાય તેવી બનાવી છે. તો તળેલાની જગ્યાએ શેકેલા ભૂંગળા લીધા છે. અને એક ચમચી તેલમાં બહુ જ આસાન રીતથી જલ્દીથી બની જાય તેવા લસણિયા બટાકા બનાવ્યા છે. અને બન્યા પછી એટલા સ્વાદિષ્ટ લાગે છે કે તેલ નથી એનો ખ્યાલ જ નથી આવતો.ભાવનગરના ખૂબ જ ફેમસ એવા ભૂંગળા-બટાકા માં તળેલા ભૂંગળા સાથે લસણના સ્વાદવાળા મસાલેદાર બટાકા ખવાય છે. જેમાં બટાકા બહુ પાણી ના હોય તેવા સૂકા મસાલાથી બને છે. તેવા જ સૂકા મસાલેદાર બટાકા અહીં મેં બનાવ્યા છે.#સાઇડ#ટ્રેન્ડિગ Palak Sheth -
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
લસણીયા ભૂંગળા બટાકા(Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં તીખું ખાવાની કંઇક અલગ જ મઝા આવે છેલસણીયા ભૂંગળા બટાકા(કાઠીયાવાડી ટેસ્ટ અને સરળ રીતે બનાવેલ) Arpita Sagala -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જલસણિયા બટાકા અને ભૂંગળા તો ભાવનગરની સ્પેશિયાલિટી છે. લગ્ન પ્રસંગ અને જમણવાર માં પણ લસણિયા બટાકા જરૂર હોય. સ્પાઈસી હોય એટલે ખાવાની ખૂબ મજા પડે. Dr. Pushpa Dixit -
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhungala Bataka Recipe in Gujarati)
#GA4#week24જોતાજ મોમાં પાણી આવી જાય તેવા ચટાકેદાર લસણીયા ભૂંગળા બટાકા Jayshree Chotalia -
-
ભાવનગરના ટેસ્ટી ચટપટા ભૂંગળા બટાકા
#SFC#Street food recipe Challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસમગ્ર ભારતભરમાં સ્ટ્રીટ ફૂડ વાનગી પ્રખ્યાત છે લોકોની મનભાવન વાનગી છે આ બધી વાનગી ના નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે આ વાનગી શાનદાર સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ છે તેમાં મુખ્ય સ્ટ્રીટ ફૂટ વાનગીમાં વડાપાઉં દાબેલી પાણીપુરી સમોસા ચાટ રગડા પેટીસ ટેસ્ટી ચટપટા ભુંગળા બટાકા પ્રખ્યાત છે મેં આજે ભાવનગરના મસાલેદાર ચટપટા ભુંગળા બટાકા બનાવ્યા છે Ramaben Joshi -
ભૂંગળા બટેટા (Bhungla bateta recipe in Gujarati)
#આલુ#પોસ્ટ2ભાવનગર અને પોરબંદર ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ભૂંગળા બટેટા થી આપણે સૌ માહિતગાર જ છીએ. ભૂંગળા બટેટા ની ચાહના સમગ્ર ગુજરાત માં છે. તીખા તમતમતા અને લસણ થી ભરપૂર બટેટા સાથે ભૂંગળા એક સ્વાદિષ્ટ વાનગી બને છે. Deepa Rupani -
ભૂંગડા બટાકા
ભૂંગડા બટાકા બહુ ઝડપથી બની જાય એવી વાનગી છે.એકવાર જરૂર થી બનાવો ને "ભૂંગડા બટાકા " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day25 Urvashi Mehta -
કાજુ - પનીર શાક, કઢી,જીરા રાઈસ, પરાઠા અને શ્રીખંડ
#એનિવર્સરી#મૈનકોર્શઆપણે બહાર જેવું જ ખાવાનું ઘેર બનાવી શકાય ઘેર નું ખાવાનું શુદ્ધ હોય છે એમાં જે રસોઈ બનાવતા હોય એ પ્રેમ થી રસોઈ બનાવે એટલે ખાવાનો સ્વાદ વધારે સરસ થઇ જાય આપણે હોટલ માં જાય ત્યારે પ્રેમ એની રસોઈ માં ના હોય અને શુદ્ધ પણ ના હોય . Suhani Gatha -
છોલે ભૂંગળા ચાટ (Chhole Bhungra Chaat Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiભૂંગળા છોલે ચાટ આજે મેં કાંઇક સ્વાદિસ્ટ fusion બનાવ્યુ છે... મેં ક્યારેય ભૂંગળા બટાકા ચાખ્યા નથી...તો..... એના ઉપરથી ભૂંગળા તો લીધા... સાથે લેફ્ટ ઓવર છોલે..... ઉપરથી લટકા મા ભૂંગળા છોલે ચાટ બનાવી પાડ્યા.... Ketki Dave -
સિંગાપુરી નૂડલ્સ
#જૈનડુંગરી અને લસણ વગર તો ચાલે જ નહીં. પરંતુ એના વગર પણ આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે અને મેં બનાવ્યા છે નૂડલ્સ... એકદમ મસ્ત... Bhumika Parmar -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 ભૂંગળા બટાકા એ ભાવનગરની સ્પે. રેશીપી ગણાય છે તેમાં ઘણી જાતના વેરીએશન કરી શકાય છે દા.ત. લસણીયા,ગ્રીન,કૂરકૂરા(ઉપરથી ચવાણુ નાં ખીને),ધમધમાટ સેવવાળા,ગાંઠિયાવાળા,જેવો જેમનો ટેસ્ટ.બેઝિક દરેકમાં ચટણીનો ભાગ મુખ્ય (ટેસ્ટ તરીકે)છે.તેથી તે ખૂબ જ ચટપટી-સ્પાઈસી બનાવાય છે.અહીં મેં લસણીયા બટાકા બનાવેલ છે. Smitaben R dave -
લસણીયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati ડ્રાય લસણીયા બટાકા ભૂંગળા Sweetu Gudhka -
ઢોકળી નું શાક
#કાંદાલસણજનરલી જે કાંદા લસણ ખાતા હોય એને એવું જ હોય કે કાંદા લસણ વગર તો ખાવાનું ટેસ્ટી લાગે જ નહીં. પણ એ ખોટી માન્યતા છે. આપણા શાસ્ત્ર માં પણ સાત્વિક ખાવાના બહુ ફાયદા કીધાં છે.તો આજે મેં બનાવ્યું ઢોકળી નું શાક.આ એકદમ થોડી સામગ્રી માંથી બને છે.અને ઘર માંથી જ મળી રહે.ખરેખર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.તમે જરૂર થી ટ્રી કરજો. Kripa Shah -
લસણિયા બટેટા ભૂંગળા(Lasaniya bateta bhungla recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ9લસણિયા બટેટા ભૂંગળા એ ભાવનગર ની પ્રખ્યાત ડિશ છે. આ ડિશ લોકો નાસ્તા માં લેવાનું પસંદ કરે છે. ચટપટા તેમજ તીખા અને લસણ ની ફ્લેવર ના બટેટા ભૂંગળા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. Shraddha Patel -
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati)
#NRC#SN1#Vasantmasala#aaynacookeryclubહું 2 વરસ થી વસંત મસાલા વાપરું છું. બધા જ મસાલા બવ સરસ આવે છે. આજે મે વસંત મસાલા નું કાશ્મીરી મરચું પાઉડર વાપરી ને ભૂંગળા બટાકા બનાવ્યા છે. ભૂબજ નેચરલ કલર ને સ્વાદ માં એકદમ મોળું.. તીખાશ વગર નું મરચું આવે છે. Jayshree Chotalia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12032293
ટિપ્પણીઓ