રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટેટા પલાળીને બાફેલા સાબુદાણા બંને હાથેથી મસળી અને માવો બનાવો, ત્યારબાદ તેમાં માવાને શેર ગાંઠિયાના સંચામાં સિંગલ સ્ટાર વાળી ગાડી મૂકી અને ભરવો, કડાઈમાં તળવા માટે ઘી મૂકી સાઈડમાં ખાંડ અને પાણીની કડક ચાસણી બનાવો, ત્યાં સુધીમાં આવી જશે એટલે તેમાં જલેબી પાડી અને કડક થવા દો, ત્યાં સુધીમાં ચાસણી આવી જાય ત્યાર પછી તેમાં કેસર ઈલાયચી અને ગુલાબ જળ ઉમેરો ગેસ બંધ કરી દો,
- 2
ચાસણી આવી જાય એટલે તેમાં તળેલી જલેબી એમા બોળી બે-ત્રણ વખત ફેરવી પછી એક ડીશમાં લઈ લો એની ઉપર કેસર ઈલાયચી ગુલાબની પાંદડી અને તૂટીફૂટી નું ડેકોરેશન કરો ગરમાગરમ જલેબી બહુ જ સ્વાદિષ્ટ લાગશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ફરાળી ખીચડી
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#ફરાળી#goldenapron# post 25 Devi Amlani -
-
-
-
-
-
-
-
રાસાબલી
#goldenapron2Week2Orissaરાસાબલી એ ઓરિસ્સાની સૌથી ફેમસ અને ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે. જગન્નાથ મંદિરના છપ્પન ભોગમાં આ સ્વીટ ડીશ મુખ્ય ડિશ તરીકે મૂકવામાં આવે છે. તો ચાલો મિત્રો ઓરિસ્સાની આ ફેમસ સ્વીટ ડીશ આપણે પણ બનાવતા શીખીએ. Khushi Trivedi -
-
-
ફરાળી કટલેટ
અહીં મેં ફરાળી કટલેટ બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે સાથે સાથે ક્રિસ્પી પણ એકદમ છે# ફરાળી#goldenapron#post 24 Devi Amlani -
કેસર રબડી વિથ જલેબી
#લીલીપીળી જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી નાના તથા મોટા બધાની પ્રિય. Suhani Gatha -
સાબુદાણા કટલેસ(ફરાળી)
#મેઆપણે વેજીટેબલ કટલેસ તો બહુ ખાધી તો ચાલો આપણે કંઈક નવું કરીએ માટે હું એક સરસ ફરાળી વાનગી લાવી છુ Kruti Ragesh Dave -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12036309
ટિપ્પણીઓ