રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં મીઠું નાખીને બટેટા બાફી લેવા ત્યારબાદ છાલ કાઢીને બધો મસાલો અને લીંબુ નાખીને મિક્ષ કરી લેવો અને કોથમીર અને લીલું મરચું જીણું સુધારીને નાખવું.
- 2
ત્યારબાદ રાજગરાના લોટમાં મોણ, મીઠું જીરુ અને મરીનો ભુકો નાખીને લોટ બાંધી લેવો.
- 3
ત્યારબાદ લોટનો એક લુવો લઈને થોડો વણી તેમાં બટેટાનો મસાલો ભરી લેવું ત્યારબાદ હળવે હાથે વણી લેવું. ત્યારબાદ લોઢી ઉપર બંને બાજુ તેલ લગાવીને પરોઠા શેકી લેવા. પછી દહીં માં મીઠું, ખાંડ અને જીરું નો ભૂકો ઉમેરી ને બરાબર મિક્સ કરવું. અને પરોઠા સાથે સર્વ કરવું. તો તૈયાર છે ફરાળી આલુ પરોઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાકા કેળાનું શાક (paka kela nu shak in recipe Gujarati)
#ઉપવાસશ્રાવણ માસમાં બધા બટાકા, શક્કરીયા, દૂધી, મોરયા ની વાનગી બનાવતા હશે.પણ મેં તો ઝટપટ બનતી( 10 મીનીટ માં બનતું પાકા કેળાનું શાક બનાવ્યું. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. REKHA KAKKAD -
-
-
-
-
-
-
-
-
-
-
બટર આલુ પરોઠા
#૨૦૧૯બટર આલુ પરોઠા ટેસ્ટ માં બહુ જ સરસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
-
ફરાળી આલુ પરાઠા(Farali Aalu Paratha recipe in gujarati)
#ઉપવાસહેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ફરાળી આલુ પરાઠા આપણા બધાના ઘરમાં આલુ પરોઠા અવાર-નવાર બનતા રહે છે પણ ઉપવાસમાં આપણે ફરાળી વાનગી બનાવીએ છીએ ઘણા બધા લોકો રાજગરાનો લોટ બાંધી અને તેમાં બટેટાનો સ્ટફિંગ કરતા હોય છે પણ મેં આજે બાફેલા બટેટા માં જ જેટલો સમાય એટલો જ રાજગરાનો લોટ નાખી અને મસાલો કરી દીધો છે ત્યારબાદ તેના પરાઠા બનાવ્યા છે ખુબ સરસ બને છે ફ્રેન્ડ્સ તમે લોકો પણ જરૂરથી ટ્રાય કરજો ઘરમાં નાના-મોટા દરેક આ પરાઠા ને હોંશે હોંશે ખાવાનું પસંદ કરે છે ફરાળી આલું પરાઠા સાથે લીલી ચટણી ખુબ મસ્ત લાગે છે અહીંયા મે દહીં મા મરચું મીઠું નાખી ને બનાવ્યું છે તે એક દમ લાજવાબ લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ..... Alpa Rajani -
-
-
-
-
-
આલુ પરોઠા
#GA4 #Week1 #Paratha આલુ પરોઠા એ નાના મોટા બધાને ભાવતી વાનગી છે તો ચાલો બનાવીએ Khushbu Japankumar Vyas -
-
બટેટા અને પૌહા કટકેસ(bateka and pauva cutlet recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 15 milan bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11896551
ટિપ્પણીઓ