ફરાળી શોટ્સ(farali shoots in Gujarati)

Namrataba parmar @namrataba
ફરાળી શોટ્સ(farali shoots in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા, સામો, બટેટા નો માવો બધા જ મસાલા મારચા ની પેસ્ટ, કોથમીર, લીંબુ, ખાંડ,મરચુ,સજીના ફૂલ, મિક્સ કરી દેવા.
- 2
તેમાં 50 ગ્રામ તપકીર નો લોટ મિક્સ કરી બધું એકદમ મિક્સ કરી લેવું. ત્યાર બાદ એ જે ત્યાર મસાલો છે તેના ગોળા વારી લેવા.
- 3
તેલ ગરમ મૂકી દેવું ને તે ગોળા ને તપકીર ના લોટ માં રાગદોરી ને તળવા.
- 4
એકદમ ધીમી આંચે તળવા એટલે એકદમ અંદર થી સોફ્ટ ને ઉપર થી ક્રિસ્પી થશે.
- 5
ચટણી સાથે કે ચા સાથે ખૂબ સરસ લાગશે ફરાળી શોટ્સ જે દરેક વ્રત માં ખાવાની મજા આવે નવું લાગશે ને ટેસ્ટ ખૂબ સરસ થાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff1#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati(સાબુદાણા બટાકા ની) Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
ફરાળી ડોન્ટ્સ(farali donuts in Gujarati)
#સ્નેકસલોકપ્રિય સ્વાદિષ્ટ નાસ્તો.. સાબુદાણા વડા ને ડોન્ટ્સ નું શેપ આપી,એર ફ્રાયર માં હાફ બેક કરી, પછી ગરમ તેલમાં તળા છે.આ રેસીપી ની બીજી વિશેષતા..આખા સાબુદાણા ને મિક્સર માં પીસી ને લોટ તૈયાર કરી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
ફરાળી કટલેટ (farali cutlet recipe in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1 Dipti Gandhi -
-
ફરાળી પેટિશ (Farali Patties Recipe In Gujarati)
આ રેસિપી મેં મારાં સાસુ પાસે થી શીખી છે.. થોડી અલગ રીત થી પેટિશ બનાવી છે તો બધા જરૂર બનાવજો.. 🙏 shital Ghaghada -
ફરાળી રોલ
#ફ્રાયએડ#starવ્રત ઉપવાસ માં આપણે ઘણી જુદી જુદી વાનગી બનાવીએ છીએ. આજે મેં થોડા જુદી રીતે રોલ બનાવ્યા છે. Deepa Rupani -
ફરાળી ડોનટ્સ(farali donuts recipe in gujarati)
#ઉપવાસ#વેસ્ટસાબુદાણા ના વડા એ મહારાષ્ટ્ર ની વાનગી છે ઉપવાસ હોય ત્યારે ગુજરાતમાં પણ ઘણા લોકો સાબુદાણા ના વડા બનાવતા હોય છે મેં જરાક અલગ ટેસ્ટ અને ક્રિએટિવ રીતે બનાવ્યા છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તથા તેને મસાલાવાળા દહીં સાથે સર્વ કર્યા છે. Vishwa Shah -
-
-
સાબુદાણા ખીચડી
#goldenapron3 #week11# VRAT #POTATO #JEERA #લોકડાઉન રેસિપિસ # રેસીપી કોન્ટેસ્ટ 72 Suchita Kamdar -
ફરાળી મંચુરિયન(farali manchurian recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેન્જ#જુલાઈઆમ તો સામાન્ય રીતે ઘણું ફરાળી વાનગીઓ બનતી હોય છે પણ આજ મને કઈક અલગ જ પ્રકારની ફરાળી વાનગી બનાવવાની ઈચ્છા હતી તો મેં આ વાનગી બનાવી. હું ઇચ્છું છું કે આ મારી વાનગી બધા ને પસંદ આવે. એવી મે એક કોશિશ કરી છે.🙏🙏🙏 B Mori -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી@MitixaModi01 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
#, પોટેટો ચિઝી ટિકી (potato chees tikki recipe in Gujarati)
#goldenapron3#wick25#Katlat#માઇઇબુક#પોસ્ટ24ભાત વધ્યા હોય તેમાં ટેસ્ટી ને સ્વાદિષ્ટ કટલેટ બનાવી શકાય છે..જે ચીઝ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગશેNamrataba parmar
-
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
#વેસ્ટહેલો ફ્રેન્ડ્સ ...આજની મારી વાનગી છે સાબુદાણા ના વડા... આ ડિશ મહારાષ્ટ્ર ની ફેમસ છે, ફરાળી સ્ટ્રીટ ફૂડ માં પણ આ નો સમાવેશ થાય છે, ઉપવાસ હોય કે ના હોય બધા હોંશે હોંશે આરોગે છે,,આ નાના-મોટા બધાની મનપસંદ વાનગી છે હવે તો ગુજરાતમાં પણ પ્રચલિત છે દરેક સ્થળે મળી રહે છે,તો ચાલો સાબુદાણા ના વડા બનાવવા,,,,, Alpa Rajani -
-
-
-
ફરાળી દહીં પેટીસ (farali dahi patties recipe in gujarati)
#વિકમિલ 3#માઇઇબુક #પોસ્ટ16 Mansi P Rajpara 12 -
રવા નો ઇન્સ્ટન્ટ હાંડવો (rava instant handvo Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ17# વિકમિલ3#સ્ટીમેડNamrataba parmar
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12853995
ટિપ્પણીઓ