કીવી શેઇક

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#કાંદાલસણ #goldenapron3
#week13# puzzel word- શેઇક
#એપ્રિલ

કીવી શેઇક

#કાંદાલસણ #goldenapron3
#week13# puzzel word- શેઇક
#એપ્રિલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. --કીવી શેઇક બનાવવા માટે-----
  2. 3 નંગકીવી
  3. સ્વાદ મુજબ મીઠું
  4. સ્વાદ મુજબ સંચળ પાવડર
  5. ચપટીક મરી પાવડર
  6. ---- અન્ય સામગ્રીમાં---
  7. 3 નંગટોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ કીવી લો. અને તેને પાણીથી ત્રણથી ચાર વખત ધોઈ લો. અને તેની છાલ ઉતારી લો.

  2. 2

    કીવી ના કટકા કરી લો. અને એક પ્લેટમાં મીઠું મરી પાવડર અને સંચળ પાવડર રાખો.

  3. 3

    પછી મિક્સર જાર લઈ તેમાં આ બધી વધુ વસ્તુઓઉમેરી દો. અને ક્રશ કરી લો. પછી મોટા ગરણા થી ગાળી લો. સાથે સર્વિંગ પ્લેટમાં ટોસ ના કટકા મૂકો અને શેઇક ની મજા માણો..

  4. 4

    તો તૈયાર છે આપણો મસ્ત મજાનું કીવી શેઇક... તો આ ગરમીમાં ઠંડા ઠંડા શેઇકથી મજા માણો.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

ટિપ્પણીઓ

Similar Recipes