કલકત્તી પાન નું શરબત

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#ઇબુક૧
# પોસ્ટ ૧૦
# એનિવસઁરી # વીક ૧

કલકત્તી પાન નું શરબત

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક૧
# પોસ્ટ ૧૦
# એનિવસઁરી # વીક ૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાંચથી છ કલકત્તી મીઠા પાન
  2. 1 ચમચીગુલકંદ
  3. 1 ચમચીવરિયાળી
  4. ૧ ચમચી ખાંડ
  5. 2-3એલચી
  6. ચારથી પાંચ બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાનને ધોઇને મિક્સરમાં ક્રશ કરી લો.તેની અંદર એક મોટો ચમચો ગુલકંદ નાખી દો.એલચી અને એક નાની ચમચી ખાંડ પણ નાખી દો ફરીથી ક્રશ કરી લો.

  2. 2

    વરિયાળીને ચારથી પાંચ કલાક પહેલા પલાળી રાખવી. હવે આ પલાળેલી વરિયાળીને પણ બધી વસ્તુ સાથે એડ કરી દો અને ક્રશ કરી લો.

  3. 3

    ત્યારબાદ જરૂર મુજબ એની અંદર પાણી નાખી દો.હવે આ મિશ્રણને ગરણી વડે ગાળી લો.તૈયાર થઈ ગયું આપણું કલકત્તી પાનનુ શરબત.એકક ગ્લાસમાં બરફના ટુકડા,થોડુંક ગુલકંદ અને તૈયાર થયેલ શરબત નાખો.

  4. 4

    મીઠા પાન નું શરબત ખૂબ જ સુગંધી અને ટેસ્ટી થશે.ઉનાળામાં આ શરબત ખૂબ તાજગી અને ઠંડક આપે છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes