રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા લઇ તેને મિક્સર માં કરી નાખો પછી એક તપેલી માં પાણી લઇ ગેસ ઉપર ઉકળવા મૂકો પાણી ઉકળે એટલે તેમાં ચોખા નો લોટ ઉમેરી વેલણ વડે ઝડપથી હલાવો તેથી ખીચું તૈયાર થશે
- 2
તૈયાર થયેલ ખીચું ને હાથ વડે મસળો તેમાં ક્રશ કરેલુ બીટ, નમક, ખાંડ, લીંબુ અને ચીલી ફ્લેક્સ નાખી મિશ્રણ તૈયાર કરો.
- 3
તૈયાર કરેલા મિશ્રણ માંથી નાના નાના રોલ વાળો
- 4
એક લોયા માં તેલ ગરમ મૂકો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રોલ ને ધીમા તાપે તળી લો તળાઈ ગયેલ રોલ ને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કોર્ન -કેબેજ રાઈસ સાથે બીટ - ગાજર નું સૂપ
#એનિવર્સરી, વિક-૩#મૈનકુકપેડ ની એનિવર્સરી સબબ પરોઠા અને સબ્જી પછી સાથે પીરસવા માટે આ રાઇસ અને સુપ બનાવ્યા છે. સાથે દહીં અને પાપડ તો ખરા જ. Sonal Karia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આરાંચીની બોલ્સ(ઈટાલિયન રાઈસ બોલ્સ)
#રાઈસ #રાઈસ#ઇબુક૧આ એક ફેમસ ઇટાલિયન ડીશ છે. આમાં મેઈન ઈનગ્રીડીઅન્ટ રાઈસ છે. માઈલ્ડ ફલેવરના ચીઝી ગારલીકી બોલ્સ તૈયાર થાય છે. નાના મોટા બધા લોકો ને જરૂર પસંદ આવશે. Bijal Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12047145
ટિપ્પણીઓ