રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ની દાળ ને બે કલાક માટે પાણી માં પલાળી દેવી. દાળ પલળી જાય એટલે દાળ ને મિક્સર માં ક્રશ કરી નાખો
- 2
ક્રશ કરેલી દાળ માં બેસન, નમક, તેલ નું મોણ, અને મીઠા સોડા ઉમેરી મિક્સ કરવું ત્યાર બાદ ઢોકળીયા પાણી ગરમ મૂકવું. એક ડીશ લઇ તેમાં તેલ લગાડી તૈયાર કરેલ ખીરું નાખી ચડાવી લો.
- 3
ચડી ગયેલ ઢોકળા ના પીસ કરી ને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મગ ની દાળ નાં ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#healthy food મગ ની દાળ નાં ઢોકળા એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે .અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
-
-
-
મગ ની દાળ ના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#RC4 #લિલી રેસિપીફોતરાવાળી મગ ની દાળ ના લીલા ઢોકળા Vandna bosamiya -
-
-
-
-
-
-
-
-
-
-
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
મગ ની દાળ ના ઢોકળા વીથ આચાર મસાલો (Moong Dal Dhokla With Aachar Masala Recipe In Gujarati)
#October_post#Healthy_and_testy POOJA MANKAD -
-
સુવા-મગ દાળ ઢોકળા
સુવા ની ભાજી માં લોહ તત્વ હોઈ છે. આ ભાજી શરીર ઘટાડવા મા મદદ કરે છે. બીજા શાક જોડે સેહલાય થઈ ભળી જાય છે. લિલી ફોતરાં વાળી મગ ની દાળ ના ઢોકળા ગમે ત્યારે ખાઈ શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
-
મિક્ષ દાળ ઢોકળા ને કેરી નું ગોળ વાણુ
#HR ખાસ હોળી મા ગોળ્ વાણુ બનાવવા મા આવે છે ગુજરાત માં હોળી કા દહન મા ખાસ કેરી હોમવા મા આવે છે પછી જ બધાં ખાય છે. HEMA OZA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12066328
ટિપ્પણીઓ