વર્મીસેલી વેજ સ્પ્રિંગ રોલ

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

#કાંદાલસણ આ ખુબ જ ઓછા તેલ મા બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જે બધી જ ઉંમર ના લોકો ખુબ જ પ્રેમ થી ખાઈ શકે છે.

વર્મીસેલી વેજ સ્પ્રિંગ રોલ

3 કમેન્ટ્સ કરેલ છે

#કાંદાલસણ આ ખુબ જ ઓછા તેલ મા બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જે બધી જ ઉંમર ના લોકો ખુબ જ પ્રેમ થી ખાઈ શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 2 કપજીણું સમારેલું ગાજર
  2. 2 કપજીણી સમારેલી કોબીજ
  3. 1 કપકોથમીર
  4. 1 કપવર્મીસેલી
  5. 1 કપવટાણા
  6. મીઠુ સ્વાદાનુસાર
  7. આદુ મરચા સ્વાદાનુસાર
  8. 2 ચમચીતેલ
  9. 1વાટકો મેંદા નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી જ સામગ્રી ભેગી કરો. વર્મીસેલી ને લોયા મા તેલ વગર શેકવી.

  2. 2

    લોયા મા તેલ ગરમ થાય એટલે કોબીજ અને ગાજર નખી ને ફ્રાય કરવા. પછી તેમાં પાણી નખી ચડવા દેવું. પછી વેર્મીસેલી ઉમેરી ચડવા દેવું.

  3. 3

    ચડી જાય બધું અને ઠરે એટલે એમાં કોથમીર ઉમેરવી.

  4. 4

    મેંદા નો લોટ બાંધી ને મોટા પડ વણવા. એને અધકચરા શેકી લેવા અને 2 ભાગ પડી પુરણ ભરી લય થી ચોંટાડી ને રોલ બનાવા.

  5. 5

    પછી તેને સેલો ફ્રાય કરવા જેથી ક્રિસ્પી બને અને તેલ નો ઉપયોગ પણ ઓછો થાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

Similar Recipes