વેજ મોમોઝ

Namrata Kamdar @namrata_23
#મૈંદા આ રેસીપી ખાવામાં હેલ્દી છે. અને તેલ વગર ની એટલે ખાવામાં એકદમ ટેસ્ટી.
વેજ મોમોઝ
#મૈંદા આ રેસીપી ખાવામાં હેલ્દી છે. અને તેલ વગર ની એટલે ખાવામાં એકદમ ટેસ્ટી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મીઠું, અને તેલ નાખી લોટ બાંધી 10 મિનિટ રાખો.
- 2
હવે બધી સામગ્રી તૈયાર કરો. પછી એક પેન માં બે ચમચી તેલ મુકો અને તેમાં ડુંગળી સાંતળો પછી આદુ, મરચા ની પેસ્ટ નાખો અને બધા વેજ નાખી મીઠું નાખી 2 ચમચી સોયા સોસ નાખી મિક્સ કરો.
- 3
હવે નાના લુવા કરી પુરી વણો પછી મસાલો મૂકી મોમોઝ નો સેપ આપો. અને એક ઢોકળીયુ લો તેમાં ગરમ પાણી મૂકી કાણા વાળી ડીસ મૂકી 15 મિનિટ બાફવા મુકો. અને માયોનીઝ અને કેચપ સાસાથે સર્વ કરો.
- 4
હવે તૈયાર છે મોમોઝ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ મોમોઝ
#cooking company#તકનીક આ રેસિપી સ્ટિમ કરી બનાવી છે આમાં તેલ પણ નથી આવતું એટલે ખાવામાં પણ હેલ્થ માટે સારી છે. Namrata Kamdar -
પિઝા પરોઠા
#બર્થડે પિઝા નુ નામ પડે એટલે બાળકો ને મોમાં પાણી આવી જાય આ એકદમ હેલ્દી ડીશ છે જેમાં બધા વેજીવેજિટેબલે આવી જાય અને ઘઉં નો લોટ આવી જાય બાળકો ને જરાય નડે નહિ. બર્થડે માં પિઝા તો હોય જ પણ મેંદા ના બદલે ઘઉં ના પરોઠા બનાવી જોવો મજા આવશે. Namrata Kamdar -
રોટલી નૂડલ્સ
#ફ્યુઝનવીક#cookingcompany સૌ પ્રથમ જે બાળકો રોટલી નો ખાતા હોય તેના માટે આ રેસીપી ખુબ સરસ છે અને હેલ્દી પણ છે શાક પણ આવી જાય રોટલી પણ આવી જાય અને ટેસ્ટ પણ આવી જાય. Namrata Kamdar -
ફુલ ગોબી મંચુરિયન
#ફ્યુઝન આ ડીશ એવી છે કે શાક નો ભાવે પણ મંચુરિયન નુ નામ પડે એટલે મોમાં પાણી આવી જાય Namrata Kamdar -
ગાંઠિયા બાસ્કેટ ચાટ
#rajkot 21 આ રેસીપી સરસ બને છે અને બાળકોને નાસ્તા માં પણ ભાવે છે હેલ્દી પણ છે. Namrata Kamdar -
ચીઝી બિસ્કિટ સ્ટાર્ટર
આ રેસીપી બોવ ઝડપ થી બની જાય તેવી છે. સાંજે બાળકો ને ભુખ લાગી હોય તો આપણે 15 મિનિટ માં તૈયાર કરી શકાય. Namrata Kamdar -
વર્મીસેલી વેજ સ્પ્રિંગ રોલ
#કાંદાલસણ આ ખુબ જ ઓછા તેલ મા બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જે બધી જ ઉંમર ના લોકો ખુબ જ પ્રેમ થી ખાઈ શકે છે. Dhara Panchamia -
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા(Mix Veg paneer Cheese Paratha Guj recip
#GA4#Week1આ રેસિપી સુરત ના એક ફૂડ સ્ટોલ ની રેસિપી છે . Falguni Swadia -
મિક્સ વેજ પિનવ્હીલ સેન્ડવિચ (નો ફ્લેમ /ગેસ રેસિપી)(Mix Veg. Pinwheel Sandwich Recipe In Gujarati)
#ફટાફટ કૈક હેલ્થી અને ફટાફટ ખાવું હોય પણ સાથે ટેસ્ટ પણ જોઈએ તો ચાલો બનાવી દો આ રેસિપી.સાચે જ બહુ જ ઓછા સમય માં અને એકદમ ટેસ્ટી બનતી આ પિનવ્હીલ સેન્ડવિચ દેખાવ અને ખાવામાં બહુ જ મસ્ત છે. Vijyeta Gohil -
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા (Mix veg paneer cheese paratha in Gujarati)
#GA4 #WEEK 1મે આ વાનગી સુરત ના એક ફૂડ સ્ટોલ ની જોઈ ને બનાવેલ છે. Falguni Swadia -
તાવો (ચાપડી -શાક)
#cookingcompany#પ્રેસેંટેશન આ રાજકોટ ની પ્રખ્યાત ડીસ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. Namrata Kamdar -
મેજિક કોન
#રાઈસ આ ડીશ ઠંડી રોટલી વધી હોય તેમાંથી બનાવી છે અલગ રીતે બનાવી એટલે બાળકો ને જોઈ ને ખાવાનું મન થઈ જાય. Namrata Kamdar -
ઢોકળા પિઝા
#cookingcompany#ફ્યુઝનવીકઆ રેસીપી જોઈ ને ખાવાનું મન થઈ જાય અને પિઝા માં મેંદો પણ આવે એમાં તો આપણે ઢોકળા નુ ખીરું લઇ બેઝિક પિઝા બનાવ્યું છે. એટલે નડે પણ નહિ. Namrata Kamdar -
-
-
મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)
#cookpadindia#cooksnapoftheday#weekendrecipeદક્ષાબેન પરમાર જી ની ખૂબ સરસ રેસિપીને ફોલો કરી આ પરાઠા બનાવ્યા... એકદમ સરસ બન્યા... અને હેલ્થી પણ.. મારાં son ને મેં આ પરાઠા આપી ને એ બહાને બીટ, ગાજર, ફ્લાવર વગેરે શાકભાજી ખબર ન પડે એમ હોંશે હોંશે આપ્યા ને એને બહુ ભાવ્યાં..😍👍🏻 Noopur Alok Vaishnav -
ચીઝ બિસ્કિટ સ્ટાર્ટર
#teatime આ રેસીપી બોવ જલ્દી બની જાય છે. અને બધા ને ખાવાની પણ બોવ મજા આવે છે. તમારે 20 મિનિટ માં તૈયાર થઈ જાય બાળકોને સાંજે ભુખ લાગે ત્યારે ફટાફટ બની જાય. Namrata Kamdar -
વેજિટેબલ મસાલા ખીચડી
#પીળી#teamtree આ એકદમ જલ્દી બની જાય છે અને ખાવામાં પણ હેલ્દી છે. Namrata Kamdar -
વેજ. ફાઈ મોમોજ
#SF#RB1મોમોજ એ અત્યાર નું ખૂબ જ ટેનડ મા છે નાના મોટા સૌને ભાવે મારા ઘરમાં મારી ડોટર ને ખૂબ જ ભાવે છે તો હું આ મોમોજ એને માટે બનાવી અને આની રેસિપી તમારી સાથે સેર કરું છું આશા છે તમને ગમશે. Hiral Panchal -
-
-
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
મૂગ દાલ ટોસ્ટ
#HM આપણે આજે મૂગ દાલ માંથી એક સરસ રેસિપી બનાવીશુ. અને બાળકો ને સ્કૂલ મા પણ લુંચબોક્સ મા આપી શકાય તેવી હેલ્દી અને ટેસ્ટી રેસીપી છે. Namrat kamdar -
બનાના વર્મિસીલી રોલ
#ટીટાઈમ આ બધા ભાવે તેવી રેસીપી છે અને જૈન રેસીપી માં પણ ચાલે એમાં ઝડપ થી બની જાય તેવી છે તો બાળકો ને ભૂખ લાગે ત્યારે આપણે 15થી 20 મિનિટ માં બનાવી શકાય. Namrata Kamdar -
વેજ.માયો. સેન્ડવીચ (Veg Mayo.sandwich recipe in gujarati)
#goldenapron3#week-21 #pzal -word-mayo.. Krishna Kholiya -
-
લીલી તુવેર ખીચડી (Green Tuver Khichadi Recipe In gujarati)
#goldenapron3#week-16#onion Namrata Kamdar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10651780
ટિપ્પણીઓ