લસણિયો રોટલો (Lasaniya Rotlo Recipe In Gujarati)

Deepika Parmar @cook_30111179
શિયાળા મા બાળકો રોટલો અને લસણ ના ખાય તો આવી રીતે બનાવી આપવા થી ખાઈ લેશે.. અને ઘી મા બનતો હોવાથી ખુબ જ પૌષ્ટિક છે.. તમે પણ એકવાર ટ્રાય કરજો.
લસણિયો રોટલો (Lasaniya Rotlo Recipe In Gujarati)
શિયાળા મા બાળકો રોટલો અને લસણ ના ખાય તો આવી રીતે બનાવી આપવા થી ખાઈ લેશે.. અને ઘી મા બનતો હોવાથી ખુબ જ પૌષ્ટિક છે.. તમે પણ એકવાર ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરા નો રોટલો બનાવી લેવો
- 2
લસણ ને જીણું સમારી લેવું
- 3
હવે એક પેન મા ઘી મૂકી સમારેલા લસણ મા સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી લેવું અને ઘી ગરમ થાય એટલે એમાં નાખી દેવુ
- 4
ધીમા તાપે એક મિનિટ માટે સાંતળી લેવું.. ગેસ બંધ કરી તૈયાર રોટલા ને લસણ અને ઘી ના વઘાર મા મસળી લેવું અને સરસ મિક્સ કરી દેવુ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15744481

ટિપ્પણીઓ (2)