ચીઝી પોટેટો સેન્ડવીચ :::

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ સ્લાઈસ બ્રેડ
  2. ૨-૩ બાફેલા બટેકા
  3. ૧/૨ નંગ કેપ્સીકમ બારીક સમારેલુ
  4. ૨ ચમચા જીણી સમારેલી કોથમીર
  5. ૧ નાનો જીણો સમારેલો કાંદો
  6. ૧/૨ ચમચી જીરુ પાવડર
  7. ૧/૨ ચમચી લાલ મરચુ
  8. ૧/૨ ચમચી ગરમ મસાલો
  9. ૩ - ૪ ક્યુબ ચીઝ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧ ચમચી ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાના માવામાં કાંદો, કેપ્સીકમ, કોથમીર અને બધા મસાલા ઉમેરી ચીઝ છીણીને નાખી બધુ બરાબર મિકસ કરી સેન્ડવીચ નો માવો તૈયાર કરવો.

  2. 2

    બ્રેડ ની સ્લાઈસ મા માવો ભરી ગ્રીલ્ડ ટોસ્ટરમા ટોસ્ટ કરી પીસ પાડી,

  3. 3

    ઉપર ફરી ચીઝ ભભરાવી ચટણી અને કેચપ સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

Similar Recipes