ભરેલી બટેટીનું શાક

Shweta ghediya
Shweta ghediya @cook_20476334
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩થી૪ વ્યકતી
  1. ૬થી ૭ નંગ બટેટી
  2. ૮થી૧૦ કડી લસણ
  3. ૨ ચમચી મરચું
  4. ૨ ચમચી ધાણાજીરું
  5. થોડી ધાણાભાજી
  6. નમક સ્વાદાનુસાર
  7. ૧/૪ ચમચી હળદર
  8. તેલ વધાર માટે, અને મસાલા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાટકા માં વાટેલું લસણ, કોથમીર લો. તેમાં બધા મસાલા મીક્સ કરી થોડું તેલ નાખી મસાલો તૈયાર કરો.

  2. 2

    હવે બટેટા લઈ તેને છોલી લો. તેના ચાર કાપા પાડી લો.તેમાં તૈયાર કરેલ મસાલો ભરો.

  3. 3

    હવે એક કુકરમાં ત્રણ પાવડા તેલ લઈ તેમાં હીંગ લઈ વધાર કરો. તેમાં ભરેલા બટેટા નાખી દો. ૨ મીનીટ ખુલા ચડે પછી તેમાં અડધો ગલાસ પાણી નાખો. તેનું ઢાંકણું બંધ કરી ૩ સીટી વગાડો. કુકર ઠરે પછી ખોલવું. તો તૈયાર છે શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta ghediya
Shweta ghediya @cook_20476334
પર

ટિપ્પણીઓ

Similar Recipes