રાંધવાની સૂચનાઓ
- 1
પિઝ્ઝા ની બધી સામગ્રી એક બાઉલમાં કેચપ અને ચીઝ ને છોડીને બધી મિક્સ કરવી.
- 2
પકોડીને ઉપર થી કાણું પાડી મિકસ કરેલો મસાલો ભરીને, બધામાં એક એક ચમચી કેચપ નાખી ઉપર થી પકોડી ને ચીઝ થી કવર કરવી. પછી પ્રી- હિટ કરેલા ઓવનમાં ૫ મિનીટ માટે બેક કરવી.
- 3
તૈયાર છે પાણી પૂરી પિઝ્ઝા.પિઝ્ઝા ને ઉપરથી ઓરેગોન અને ચીલી ફ્લેક્સ ભભરાવી સર્વ કરવા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11642079










ટિપ્પણીઓ