દાલ વડા ::: (Dal vada recipe in Gujarati)

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૧/૨ કપ ચણાની દાલ
  2. ૩- ૪ કપ જીણો સમારેલો કાંદો
  3. ૨ કપજીણો સમારેલો ફુદીનો
  4. ૧/૨ ચમચીહળદર
  5. ચમચા આદુ - મરચા ની પેસ્ટ
  6. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  7. ચમચો લાલ મરચુ
  8. ૧/૨ ચમચીગરમ મસાલો
  9. ૩- ૪ ચમચા બેસન
  10. 1/4 ચમચી સોડા બાય
  11. ૨ ચમચીતેલનું મોણ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાની દાલને ૪ - ૫ કલાક ધોઈને પલાળી. પછી તેને મિકસી મા ઓછા પાણીએ વાટી લેવી. પછી તેમા જીણા સમારેલા કાંદા અને ફુદીનો તેમજ બધા મસાલા ઉમેરવા.

  2. 2

    બધુ મિકસ કરી, એક વાડકામાં તેલ ગરમ થાય એટલે તેમાં ચપટા વડા ગોલ્ડન બ્રાઉન તળી લેવા.

  3. 3

    વડાને ગરમા ગરમ કોથમીર ની ચટણી અને તળેલા મરચા સાથે સર્વ કરવા.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

Similar Recipes