રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગ ઈંડા
  2. ૩ - ૪ ચમચી ઘી
  3. ૧/૨ ચમચી લીલા મરચાની પેસ્ટ
  4. ૧/૪ ચમચી લાલ મરચું
  5. ૧/૪ ચમચી મરી પાવડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફ્રાયપેનમાં ઘી ગરમ થાય એટલે ઈંડા ફોડીને નાખવા, ને એની ઉપર મસાલા ભભરાવી દઈ,

  2. 2

    ચીઝ ખમણીને નાખવી બે મિનિટ ઢાકણ ઢાંકી થવા દેવુ.

  3. 3

    ચીઝ થોડી મેલ્ટ થાય એટલે એગ ફ્રાય ને જુવાર ના રોટલા સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

ટિપ્પણીઓ

Similar Recipes