ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને છોલી અને ચિપ્સ ના આકાર માં સમારી લેવી. 2- 3 વખત સાફ પાણી થી ધોઈ લેવી.
- 2
ત્યારબાદ તેને પાર બોઇલ કરી લેવી. તેને ચારણી માં કાઢી નિતારી લેવી.
- 3
બીજા બાઉલ માં કોર્ન ફ્લોર અને મેંદો લઈ તેમાં મીઠું, ઓરેગાનો, પેપ્રિકા ઉમેરી પાણી નાખી ખીરું બનાવી લેવું. Par boil કરેલી ચિપ્સ ને તેમાં બોળી ને તળી લેવી.
- 4
બીજી કડાઈ માં તેલ મૂકી તેમાં કાંદા,આદુ લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી લેવી (જો તમે ઈચ્છો તો સિમલા મરચાં નો પણ ઉપયોગ કરી શકો)તે પછી તેમાં વારાફરતી બધા સોસ ઉમેરી મીઠું, ઓરેગાનો, પેપ્રિકા નાખી મિક્સ કરી લેવું.
- 5
બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ચિપ્સ ઉમેરી હલાવી લેવું. ગરમા ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#WEEK12#Weekendrecipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek12 ચાઈનીઝ છોકરાવ માં અતી પ્રિય હોય છે એમાં પણ ડેૃગન પોટેટો. મને પણ થીમ આવી આજ બનાવવા નું પંસદ કયું. HEMA OZA -
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#Week12#Coopadgujrati#CookpadIndiaDragan potato Janki K Mer -
-
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek12બાળકોનું પ્રિય બટાકા અને એમાં પણ ઈન્ડો-ચાઈનીઝ વર્ઝન dragon potato પછી તો બાળકોને મજા પડી જાય. Sonal Modi -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15346960
ટિપ્પણીઓ (5)