ઈમ્યુનીટી બુશટર મિલ્ક

Bhavna Desai @Bhavna1766
#કાંદાલસણ
આ મિલ્ક દરેક નેચરલ વસ્તુ થી બનાવ્યું છે.બધા ઘટકો ના ઉપયોગ થી ઈમ્યુનીટી વધે છે.હમણાં કોરોના ની પરિસ્થિતિ માં ખૂબ ઉપયોગી થાય.સામાન્ય શરદી ખાંસી માં પણ ઉપયોગી થાય.
ઈમ્યુનીટી બુશટર મિલ્ક
#કાંદાલસણ
આ મિલ્ક દરેક નેચરલ વસ્તુ થી બનાવ્યું છે.બધા ઘટકો ના ઉપયોગ થી ઈમ્યુનીટી વધે છે.હમણાં કોરોના ની પરિસ્થિતિ માં ખૂબ ઉપયોગી થાય.સામાન્ય શરદી ખાંસી માં પણ ઉપયોગી થાય.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ગરમ થાય એટલે બધા મસાલા ખાંડી તેને દૂધ માં ઉમેરો.તુલસીના પાન હાથ વડે ક્રશ કરી ઉમેરો.
- 2
૧૦ મિનિટ ઉકળવા દો.થોડું ઠંડુ પડે એટલે ગાળી લો. મધ ઉમેરો અને ઉપયોગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આયુર્વેદિક કાવો (Ayurvedic Kavo Recipe In Gujarati)
#JWC2#Cookpadgujarati ઠંડી ની સિઝન માં શરદી ખાંસી માટે રામબાણ ઈલાજ કાવો બનાવવા ની ખૂબ જ સરળ રીત. થોડા દિવસ નિયમિત સેવન કરવાથી શરદી ખાંસી દૂર થશે. Bhavna Desai -
ગોલ્ડન મિલ્ક(Golden milk recipe in gujarati)
#MW1શિયાળા માં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવા માટે દૂધ માં હળદર ઉમેરીને પીવામાં આવે છે.. મેં લીલી હળદર અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ગોલ્ડન મિલ્ક બનાવ્યું છે.. જે સ્વાદ માં બહુ જ સરસ લાગે છે અને શરીર માં ઉપયોગી પોષક તત્વો પુરા પાડે છે. Kshama Himesh Upadhyay -
હર્બલ કોવિડ ટી
#ટીકોફીઅત્યારે કોરોના વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે. તેમાં આ હર્બલ સ્પેશ્યલ ટી પીવા થી ઇમ્યુનિટી વધે છે.એકદમ હેલ્થી છે.આ રોજ સવારે ઉઠી ને તરત પીવાથી શરદી ,ખાંસી એટલે કફ નો પ્રોબ્લેમ દૂર થાય છે.તમે જરૂર થી બનાવજો.મારા ઘરે તો સવાર ની શરૂઆત આ ટી થી જ થાય છે. Kripa Shah -
ડીટોક્સ કાવા(Detox kava recipe in Gujarati)
#MW1#immunityશીયાળામાં સૌની ઈમ્યુનીટી ઘટી જાય છે જેથી દરેક ને શરદી ખાંસી થવાની સંભાવના રહે છે. અત્યારે કોરોના કાળ માં આ કાવો પીવાથી ઈમ્યુનીટી ચોક્ક્સ વધશે અને આ ડ્રીંક વેઈટ લોસ માં પણ ઉપયોગી છે. payal Prajapati patel -
મસાલા ભાત અને કઢી
#માઇલંચકોરોના ની પરિસ્થિતિ માં અલગ ઘટકો મળવા મુશ્કેલ છે.આ લંચ ઘરમાં મોજુદ ઘટકો સાથે ખડામસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે. Bhavna Desai -
ઈમ્યુનિટી બુસ્ટર ડ્રિંન્ક કાઢા(Immunity booster kadha recipe in Gujarati)
#MW1 ચારેય તરફ કોરોના નો કેર વર્તાય છે . કોરોના ની સામે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ મેળવવા આજે બનાવીએ ઈમ્યુનિટી બુસ્ટર ડ્રિંન્ક કાઢા . Ranjan Kacha -
ભગત મૂઠિયાં નું શાક
#લોકડાઉન દક્ષિણ ગુજરાત ની ખૂબ જાણીતી ડીશ છે.આ શાક જુદી જુદી રીતે બને છે.ઘરમાં હોય તે ઘટકો નો ઉપયોગ કરી બનાવી છે.લોકડાઉન માં ઘણી ઉપયોગી થશે. Bhavna Desai -
દૂધી ચણા દાળ નું શાક
#કાંદાલસણ આ શાક કાંદાલસણ ના ઉપયોગ વગર બનાવ્યું છે.ખૂબ જ સરસ લાગે છે.ઓછા ઘટકો થી બને છે એટલે લોકડાઉન માં ઉપયોગી થશે. Bhavna Desai -
હર્બલ મિલ્ક(Herbal milk recipe in Gujarati)
#GA4#week15હર્બલ મિલ્ક એ શરદી અને ઉધરસ માટે એક બેસ્ટ આેપશન છે. અત્યાર ની વાયરલ પરિસ્થિતિ માં આ દૂઘ નાના મોટા બધા માટે અમૃત સમાન છે. આ દૂઘ શરીરમાં કેન્સર થવાના પ્રમાણ ને ઘટાડે છે. ડાયાબિટીસ માં ખાંડ લેવલ કંટ્રોલ માં રાખે છે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરે છે. સ્કીન માં ગ્લો આવે છે. Pinky Jesani -
જીંજર કેન્ડી (Ginger Candy Recipe In Gujarati)
#GA4#Week18#Candyશિયાળાની સિઝનમાં જ્યારે શરદી ખાંસી થાય છે ત્યારે આ કેન્ડી ખૂબ જ ફાયદાકારક છે Amee Shaherawala -
ઉકાળો
#GA4#WEEK15#HERBALહાલ ના સમય માં આ ઉકાળો પીવાથી ઇમ્યુનીટી વધે છે, અને શરદી,ઉધરસ,તાવ આવતો નથી. Jeny Shah -
કાવો (Kava Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK4 કાવો શરીર માટે ખૂબ ફાયદકારક છે અને હાલ જે કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આ કાવો ઇમ્યુંનીટી પાવર સ્ટ્રોંગ ક્રરે છે આ કાવો પીવા થી શરદી ઉધરસ માં પણ રાહત આપે છે Harsha Solanki -
-
ઇમ્યુનિટી બુસ્ટર/ ઉકાળો (immunity booster/kada recipe in Gujarat
#સુપરશેફ૩#કોરોના નો કહેર વધતો જાય છે તેથી હું આજે તમારી સાથે ઉકાળા ની રેસિપી શેર કરું છું. બધી જ વસ્તુ આપણા ઘરમાં મળી જાય છે તેવી જ છે.જે હું રોજ બનાવું છું અને અમે રાત્રે સુતા પહેલા બધા જ લઈએ છીએ ઉકાળો શરદી ખાસી માટે તો અસરકારક છે જ પણ સાથે સાથે ઇમ્યુનિટી બૂસ્ટર ને પણ વધારે છે Hetal Vithlani -
આયુર્વેદિક ઉકાળો (Aayurvedic Ukalo or Kaadha Recipe in Gujarati)
#trend3#week3#post3#આયુર્વેદિક_ઉકાળો ( Aayurvedic Ukado or Kaadha Recipe in Gujarati )#કાઢા હાલમાં ચાલી રહેલી કોરોના વાઇરસ ની મહામારી સામે રક્ષણ મેળવવા માટેની રોગપ્રતિારકશક્તિ આ ઉકાળો પીવાથી મેળવી શકાય છે. ઘરના તમામ સભ્યો ને આ ઉકાળો બનાવીને પીવડાવવું જેથી તમામ ઘર ના સભ્યો ની રોગપ્રિકારકશક્તિ વધે અને કોરોના વાઇરસ ના ડર થી દુર રહી સકે. આપણા શરીર ની રોગપ્રિકારકશક્તિ વઘારવા માટે સૌથી સરળ અને ઘરેલુ ઉપાય છે આ ઉકાળો. આ ઉકાળા માં વપરાતી કુદરતી ઔષધિઓ ખૂબ જ ગુણકારી છે અને કોઈ આડઅસર થતી નથી . આ ઉકાળા થી સરદી, કફ, ઉધરસ, તાવ અને ગળા નો ચેપ, ઋતુ બદલાવ ને કારણે લગતા રોગો સામે રક્ષણ મેળવવા ખૂબ જ ઉપયોગી છે. આ ઉકાળો પીવાથી આપણું શરીર કોરોના સામે લડવા માટે સક્ષમ બને છે અને સ્વસ્થ રહે છે... Daxa Parmar -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#MW1આ ઉકાળો આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી રહેશે.તેમ જ covid-19 જેવા રોગ સામે રક્ષણ પૂરું પાડે છે..સવારે 1 ગ્લાસ આ ઉકાળા નું સેવન આખા દિવસની એનર્જી પૂરી પાડે છે. Himani Pankit Prajapati -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
#CB6#week6શિયાળાની ઋતુમાં શરદી-ખાંસી થવી એ સામાન્ય વાત છે.બાજરીના લોટની રાબ એ શિયાળાની ઋતુમાં શરીર ને ગરમાવો આપવા અથવા શરદી-ખાંસી માં હાથવગો અને ઘરગથ્થું ઉપચાર છે. Kajal Sodha -
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1હાલ ની કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ દરેક ઘરો માં કાઢો બનતો હોય છે.આમ પણ શિયાળા ની ફુલ ઠંડી માં જો ગરમા ગરમ કાઢો પીવાની મજા આવી જાય...બધા જ મરી મસાલા ના ઉપયોગ થી બનવા માં આવે છે. Namrata sumit -
ગોલ્ડન ડ્રીંક (Golden Drink Recipe In Gujarati)
#Immunity મેં આજે મોર્નીંગ માં લીંબુ, સૂંઠ પાઉડર, હળદર, સિંધાલૂણ, મધ, તજ પાઉડર, ફોદીના ના પાન, તુલસી ના પાન અને ગરમ પાણી ના સંયોજન થી આ ઈમ્યુનીટી ડ્રીંક બનાવ્યું ખૂબ સરસ બન્યુ, મજા આવી ગઈ, આ કોરોના ના સમય માં રોજ પીવું જોઈએ .🙂 Bhavnaben Adhiya -
ઉકાળો
#goldenapron3 week 7 post9હમણાં બદલાતી ઋતુમાં શરદી ખાંસી અને તાવ સામે ખુબ ઉપયોગી છે Gauri Sathe -
ઉકાળો (ukalo recipe in Gujarati)
#MW1 આયુર્વેદિક ઉકાળો અત્યારે કોરોના નાં સંક્રમણ થી બચાવે છે. આ ઉકાળો ઘર નાં નાનાં- મોટા દરેક વ્યક્તિને આપી શકો છો. Bina Mithani -
-
ઈમ્યુનીટી બુસ્ટર કાઢો(immunity booster kadho recipe in gujarati)
#ઈમ્યુનીટી બુસ્ટર કાઢો#ફટાફટયહાં ભી હોગા... વહાં ભી હોગા...અબ તો સારે જહાં મે હોગા ક્યા?....તેરા હી જલવા.... તેરા હી જલવા... ભાદરવા ના ઓતરા ચોતરા તાપ મા ઘર ઘર માં માંદગી માથુ ઊંચકે છે.... કોરોના અને ચીકન ગુણીયા નો કેર ચો તરફ ભરડો લઇ રહ્યો છે .... આ પરિસ્થિતિમાં શરીર ની ઈમ્યુનીટી - પ્રતીરક્ષા વધારવા આ ઈમ્યુનીટી બુસ્ટર કાઢો શરીર ની પ્રતીરક્ષા તો વધારે જ છે સાથે સાથે તાજગીસભર અને સ્વાદિષ્ટ પણ છે Ketki Dave -
બેસન મસાલા દૂધ.(Besan Masala Milk Recipe in Gujarati)
#GA4#Week12 Besan. Post 1શિયાળામાં હેલ્ધી ગરમ મસાલા દૂધ તાજગી અને શક્તિ આપે છે.હાલ ની પરિસ્થિતિ માં પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે ઉપયોગી થશે. Bhavna Desai -
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1 આ એક એવું હેલ્ધી ડ્રિન્ક છે જે તમને શિયાળામાં પીઓ તો તમને શરદી ખાંસી અને બીજા અનેક રોગો તેમજ હાલમાં ચાલી ગયેલા કોરોનાની તમે પણ લડવાની રોગપ્રતિકારક શક્તિ આપે છે Arti Desai -
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
ચા તો સવાર સાંજ બધા જ પીવે છે .પણ વર્ષાઋતુ માં કફ ,શરદી ,તાવ થી બચવા માટે આદુ મસાલા ચા પીવામાં આવે છે .#MRC Rekha Ramchandani -
અવેરી (Averi Recipe In Gujarati)
#PR જય જિનેન્દ્ર- પરંપરાગત વિસારાતી વાનગી□અવેરી- આ વાનગી શરીર માં થી વાત,કફ,પિત,ઉધરસ, શરદી ને જડમૂળમાંથી કાઢે છે.□શરીર માં રોગપ્રતિકારક શક્તિ નો વધારો કરે છે.□વાત,કફ અને પિત એમ ત્રણ વાત ને આપણા શરીર માં બેલેન્સ કરે છે.□આ વાનગી માં વપરાતી સાકર થી શરીર માં ઠંડક થાય છે.□પર્યુષણ પર્વના દિવસો માં પારણાં માં પણ ઉપયોગ માં લઈ શકાય છે. ટુંકમાં, આપણાં શરીર માં થી શારીરીક થાક અને શારીરિક નબળાઈ ને દૂર કરે છે.આ ની એક લાડુડી રોજ સવારે નરણાં કોઠે ખાઈ લેવી.શરીર માં રહેતા સાંધાના અને ગોઠણ ના દુખાવા માં, થાક લાગતો હોય કે વિકનેસ લાગતી હોય તો આ ની એક લાડુડી રોજ સવારે નરણાં કોઠે ખાઈ લો,□૪૦ + પછી એક અવેરી ના સેવન થી તમને થતી નાની- મોટી તકલીફ માં રાહત રહેશે. Krishna Dholakia -
હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)
આ એક એવી હર્બલ ટી છે. જે આપણી કોમ્યુનીટી સિસ્ટમ ને વધારે છે. એવુ કહી શકાય કે ઈમ્યુનીટી બુસ્ટર છે. જે આપણને શરદી જુકામ થી તો બચાવેજ છે પણ સાથે કોરોના થી પણ બચાવે છે તેથી જ નાના મોટા બધાએ દિવસમા એક વાર તો આ ટી પીવી જ જોઈએ બાળકો ને પણ આપી શકાય માત્રા કમ કરી ને. Jaimini Thakkar -
-
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12054729
ટિપ્પણીઓ