ઉકાળો

Gauri Sathe
Gauri Sathe @gauri

#goldenapron3 week 7 post9હમણાં બદલાતી ઋતુમાં શરદી ખાંસી અને તાવ સામે ખુબ ઉપયોગી છે

ઉકાળો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3 week 7 post9હમણાં બદલાતી ઋતુમાં શરદી ખાંસી અને તાવ સામે ખુબ ઉપયોગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 વ્યક્તિ
  1. 3 ટેબલ સ્પૂનફુદિના ના પાન
  2. 3તુલસી ના પાન
  3. 2×2 આદુ
  4. 3 ટેબલ સ્પૂનખડી સાકર
  5. 14-15કાળા મરી
  6. 9-10લવિંગ
  7. 1ઇલાયચી
  8. 1ટી સ્પુન ચા
  9. 1ટી ચિકોરી કૉફી (ના હોય તો નેસકોફી ચાલશે)
  10. 3 ટેબલ સ્પૂનલીલી ચા (મને મળી નથી એટલે નાખી નથી)
  11. 6મિડિયમ ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ફુદિના અને તુલસી 10મિનિટ પાણી માં પલાળી રાખો ત્યારબાદ ધોઇ ને પાણી નિવારી લો.એલચી, લવિંગ અને મરી કકરા ખાંડી લો.આદુ ક્રશ કરી લો.

  2. 2

    હવે મોટી તપેલીમાં આ બધી સામગ્રી અને પાણી એકત્ર કરી ગરમ થાય એટલે 6-7મિનિટ ઉકાળો. હવે ગેસ બંધ 5મિનિટ માટે ઢાંકી દો.હવે તેને ગાળી લો.

  3. 3

    આ ઉકાળો સર્વ કરવા માટે તૈયાર છે. ઉકાળો ગરમ ગરમ અને ઘૂંટડો ઘૂંટડો પીવો જરૂરી છે. એટલે ગળું અને અન્નનળી વ્યવસ્થિત શેકાઇ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gauri Sathe
Gauri Sathe @gauri
પર

ટિપ્પણીઓ

Similar Recipes