છૂટી મીઠી બુંદી

#કાંદાલસણ
આ બુંદી છૂટી રહેવાથી પ્રસાદીમાં પણ ઉપયોગ કરી શકાય છે હાલમાં હનુમાન જયંતીનો તહેવાર હતો તો આ બુંદી તો મેં પ્રસાદી માટે ઘરે બનાવી હતી
છૂટી મીઠી બુંદી
#કાંદાલસણ
આ બુંદી છૂટી રહેવાથી પ્રસાદીમાં પણ ઉપયોગ કરી શકાય છે હાલમાં હનુમાન જયંતીનો તહેવાર હતો તો આ બુંદી તો મેં પ્રસાદી માટે ઘરે બનાવી હતી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને ચાળી લો ત્યારબાદ તેમાં બે ટીપા ફૂડ કલર અને ચપટી બેકિંગ સોડા અને તેલ નાખી લોટ કરતા અડધું પાણી લેવું પાણી નાખી ખીરૂ તૈયાર કરો એક જાડા લોયામાં ઘી ગરમ
- 2
ઘી ગરમ થાય એટલેઆ રીતે જારાથી અથવા ચારણીથી બુંદી પાડવીઆ રીતે બધી બુંદી પાડી તળી લેવી
- 3
એક લોયામાં ખાંડ લો તેમાં ખાંડુ 2 પાણી મિક્સ કરી ગરમ કરો આમાં ખાંડની ચાસણી નથી થવા દેવાની પણ ખાંડ ઓગળી જાય અને પાણી માં ચિકાસ આવી જાય ત્યાં સુધી ગરમ કરું ચપટી ફુડ કલર મિક્સ કરવો ત્યારબાદ તેમાં બધી બુંદી મિક્સ કરી દેવી બુંદી મિક્સ કરો ત્યારે થોડું ઢીલું લાગે પણ તેને ધીમા તાપે ઢાંકીને ચારથી પાંચ મિનિટ રાખવું અને હલાવતા રહેવું ગેસ પર રાખવા થી ખાંડ ગુંદી માં મિક્સ થઈ જાય અને બુંદી સરસ સોફ્ટ થઇ જાવ થાય
- 4
બુંદી મિક્સ કરી તેમાં એલચી અને ડ્રાયફ્રૂટ નાખવા બુંદી બન્યા પછી થોડીવાર પછી એકદમ સરસ છૂટી થઈ જાય છે ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો તેના પર ડ્રાયફ્રૂટ અને ગુલાબની પાંદડી થી ડેકોરેટ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીઠી બુંદી(methi boondi recipe in Gujarati)
#માઇઇબુકછુટી બુંદી ગરમા ગરમ ખાવાની ખુબજ મજા આવે છે. આ બુંદી બનાવી પણ ખુબજ સરળ છે. Vrutika Shah -
મીઠી બુંદી
#ઇબુક૧#૩૪#મીઠી બુંદી આજે વસંતપંચમી એટલે પ્રસાદ માટે બનાવી છે તો થયું લાવ શેર કરુ મીઠાઈ મને બહુ જ ભાવે છે બુંદી બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે સ્વાદિષ્ટ અને સ્વીટ mamtabhatt829@gmail.com Bhatt -
મીઠી બુંદી
#GA4#Week12#besan બૂંદી એક એવી મીઠાઈ છે જે તમે એકલી પણ ખાઈ શકો છો અને ઈચ્છો તો તેના લાડુ પણ બનાવી શકો છો. આપણે સામાન્ય રીતે મીઠી બુંદી કે બુંદીના લાડુ દુકાનમાંથી જ ખરીદી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આસાન તરીકાથી ઘરે પણ મીઠી બુંદી બનાવી શકો છો? Disha vayeda -
બુંદી
#goldenapron2પ્રથમ ચેલેન્જ ગુજરાત ની રેસિપિ ની છે.. અને બુંદી તો નાના મોટા દરેક ની પસંદ છે.. તો મેં મારી દીકરી ની પસંદ ની રેસિપી પોસ્ટ કરું છું.. Tejal Vijay Thakkar -
મીઠી બુંદી
#પીળી આં મીઠી બુંદી બાળકો ને ખૂબ જ પસંદ હોય છે.પ્રસાદ માટે બૂંદી ધરાવાય છે.જમણવાર મા પણ બૂંદી આપી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar -
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
બુંદીના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCમેં આજે ગણેશ ચતુર્થી નિમિતે પ્રસાદી માં બાપ્પા ના મનપસંદ બુંદી ના લાડુ બનાવ્યા છે Priti Patel -
-
મીઠી બૂંદી
મીઠી બુંદી જે ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે જે નાનાથી લઈને મોટા સહુ ખાવાની પસંદ કરે છે મીઠી બુંદી ઘરે સરળ રીતે બનાવી શકાય આજે આપણે સરળ રીતે મીઠી બુંદી ઘરે બનાવીશું આ મીઠાઈ જે લોકોને તારવાળી ચાસણી બનાવતા નહીં આવડતી હોય તો તેવા લોકો પણ આસાનીથી બનાવી શકશે#જુલાઈ Tangy Kitchen -
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Yellow આ બુંદી ઝડપ થી બની જાય છે. બુંદી ઘી મા જ બનતી હોય છે પણ મે અહીં તેલ મા બનાવી છે.મારા ઘરે ઘી મા તળેલી નથી ભાવતી એટલે.મારા બાળકો ને બહુ જ ભાવે છે. Vaishali Vora -
મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#ib મારા ફેમિલીની ફેવરીટ ડીશઅમારા ઘરમા બધાની ફેવરિટ મીઠાઈ મીઠી બુંદી છે.મીઠી બુંદી સાથે ભાવનગરી ગાઠીયા અને બટાટાનુ રસાવાળું શાક બધાનું ફેવરિટ છે..... Jyotiben Dave -
બુંદી તળ્યા વગર મોતીચૂર ના લાડુ
#RB11આ લાડુ બનાવવામાં ખૂબ જ સરળ છે તમે પહેલી વખત બનાવશો તો પણ પરફેક્ટ જ બનશે Jayshree Jethi -
-
મીઠી બુંદી - Sweet Boondi.. recipe in gujarati )
#કૂકબુક#cookwellchefચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો. Nidhi Jay Vinda -
ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
ગણપતિ બાપાને લાડુ ખૂબ જ ગમે છે માટે મે આજે ગળી બુંદી બનાવી છે તેના લાડુ પણ વાળી શકાય છે પણ મે છૂટી રાખી છે.#GCR# cookpad Bharati Lakhataria -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#trendઆજે મેં તમારી સાથે ઈન્સ્ટન્ટ જલેબી ની રેસીપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ ક્રન્ચી અને રસીલી છેYou tube channelhttps://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw Mumma's Kitchen -
પનીર બરફી
#SJR#SFR#RB19આ બરફી બનાવવા માં ખુબ સરળ છે. અને કોઈ પણ તહેવાર માં બનાવી કે ફરાળ માં પણ લઇ શકાય. Hetal Vithlani -
મોતિચુર લાડુ (ઝારા વગર)(Motichoor Ladoo Recipe In Gujarati)
હું કેનેડા મારી દીકરીને ત્યાં આવ્યો છું. મારા પૌત્ર પ્રનિલની સૌથી પ્રિય વાનગી “મોતિચુરના લાડુ” છે. પ્રનિલ તેને ‘ગોલ્ડનલાડુ’ અથવા ‘યલો લાડુ’ કહે છે. મારી ખુબ ઈચ્છા હતી કે કેનેડા જઈશ તો મારા હાથે બનાવીને તેને ખવડાવીશ. મારી તે ઈચ્છા આજે પૂરી થઈ છે.🥰🥰🥰આ મોતિચુર લાડુ મેં ઝારા વગર બનાવ્યા છે. રેસીપી મુકું છું. તમે જરૂર બનાવવાનો પ્રયત્ન કરજો☺️☺️ Iime Amit Trivedi -
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7@mrunalthakkar followed your recipe.ઉત્તર ભારતમાં હોળીનું ખૂબ જ મહત્વ છે. ત્યાં શિવરાત્રિનાં દિવસે તથા હોળીમાં દરેક ઘરોમાં ઠંડાઈ બને. પહેલા તો સંયુક્ત કુટુંબો હતા અને ૨૦-૨૫ લોકો માટે તથા ઘરે આવનારા મહેમાનો માટે મોટા તપેલામાં જ ઠંડાઈ બનાવાતી. ત્યારે મિક્સર નહોતા એટલે બધી સામગ્રી રાત્રે પલાળીને સવારે ખરલમાં પીસીને ઠંડાઈ બનતી.સંક્રાંતિ કાળ એટલે કે મિશ્ર ઋતુમાં ઠંડાઈ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.આજે મેં કાનુડા ને ઠંડાઈ પ્રસાદ માં ધરી છે. Dr. Pushpa Dixit -
ગુલકંદ રોઝ આઈસ્ક્રીમ(ઘરે બનાવેલો pure અને નેચરલ ગુલકંદ)
#ff1 આઇસ્ક્રીમ ઉપવાસમાં ખાવા માટે બેસ્ટ છે આમાં વપરાયેલા બધા ઇન્ગ્રિડિઉંટ pure અને નેચરલ છે જે ઉપવાસ માં લઇ શકાય એવા છે ગુલકન પણ અહીં ઘરે જ બનાવેલો મેં વાપર્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Arti Desai -
મીઠી બુંદી (Sweet Boondi Recipe in Gujarati)
#MAમારી માં ની રસોઇ વિશે જેટલું કહું એટલું ઓછું છે એક માં જ હોય છે જે સૌથી વધુ લાડ લડાવ્યા કરે અને સાથે સાથે સંસ્કારો નું સિંચન પણ કરે દીકરી ને મોટી કરી તેને અવનવી વાનગીઓ સિખવડવી એ માં ખૂબ સારી રીતે કરી જાણે મારી મમ્મી એ મને બવ બધી રેસીપી સિખવી છે પણ સાચું કહું એનો સ્વાદ તો અદભુત હોય છે કારણ કે તેની રસોઇ માં પ્રેમ ભારોભાર ઉમેર્યો હોય છે તો ચાલો આજે મારી ફેવરિટ મારા મમી જેવી રીત થી મીઠી મીઠી બુંદી બનાવીશું. આ સિમ્પલ રેસીપી છે પણ બુંદી જેવી મીઠી છે. Mayuri Unadkat -
ઇન્સ્ટન્ટ મીઠી ચટણી (Instant Sweet Chutney Recipe In Gujarati)
ઇન્સ્ટન્ટ ગળી ચટણી નો ઉપયોગ તમે સમોસા સાથે સેન્ડવીચ બનાવવા દાબેલી બનાવવા કે ફરસાણ સાથે ઉપયોગ કરી શકો છો. અને તને બનાવી પણ ખૂબ જ સહેલી છે. Priti Shah -
મીઠી બુંદી
અમારા પરિવાર મા બધા ની ફેવરીતે મીઠી બુંદી આજ મેં સ્પેશિયલ મારી પોત્રિ માતે બનાવી છે #RB8 Harsha Gohil -
-
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
રસમલાઇ એ બંગાળની ખુબજ પ્રખ્યાત મીઠાઈઓમાંની એક મીઠાઈ છે. આ રસમલાઇ દેખાવમાં મનમોહક અને સ્વાદમાં એકદમ રસથી ભરેલ હોય છે. સામાન્ય રીતે આ મીઠાઈ કોઈ ખાસ તહેવાર, લગ્નપ્રસંગમાં કે પાર્ટીઓમાં જોવા મળતી હોય છે. પણ, આજે આપણે બંગાળી સ્ટાઈલ અને બંગાળી સ્વાદ જેવીજ રસમલાઇ ઘરે બનાવીશું. પહેલી વાર જોનાર કોઈ પણ વ્યક્તિ તેને ખાવા ઉત્સુક બની જશે. તો ચાલો જોઈએ રસમલાઇ બનાવાની રીત.#GA4#goldenapron3#milk#sweet#bengalisweet#rasmalai#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
જલેબી
#goldenapron2#Gujaratદરેક ગુજરાતી લોકો નો સવાર નો નાસ્તો ગાંઠિયા અને જલેબી વગર અધૂરો છે. એમાંથી બધા ની ભાવતી જલેબી આજે મેં ગોલ્ડન એપ્રોન ૨. કોન્ટેસ્ટ માટે બનાવી છે. Ruchee Shah
More Recipes
ટિપ્પણીઓ (2)