મીઠી બુંદી

mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
મીઠી બુંદી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસન ચાળી લો અને એક બાઉલમાં કાઢો
- 2
તેમાં ખાવાનો સોડા અને ખાવા નો રંગ નાખી મીક્સ કરો ૧ ચમચી તેલ અથવા ઘી નાખી મીક્સ કરો
- 3
પાણી ધીમે ધીમે ઉમેરો બહુ જાડું કે પાતળું ખીરું નહીં મધ્યમ રાખો
- 4
એક તપેલીમાં ખાંડ અને પાણી નાખી ગરમ કરો કૌઈ તારની ચાસણી નથી બનાવવી જરા ચીપકે એવી જ ચાસણી બનાવો અને એક બાજુ રાખો
- 5
ત્યાર બાદ એક કડાઈમાં ઘી ગરમ કરો અને ઝારામા ગોળ ચમચાથી ખીરું નાખો કડાઈમાં જગ્યા હોય એટલી નાખો ઝારા માં ખીરું નાખવા થી આપમેળે જ ટીપાં પડશે અને બુંદી બનશે ડીપફ્રાય કરો તૈયાર છે ક્રીસ્પી બુંદી
- 6
ત્યાર બાદ ચાસણી માં ગરમાગરમ બુંદી નાખી મીક્સ કરો ત્યાર બાદ એક ચારણીમાં નીતારી લો અને એક ડીશ માં કાઢી ઉપર એલચી પાવડર ભભરાવી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ સ્વીટ બુંદી નો સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
.. મીઠી બુંદી
#ગુજરાતીબુંદી ગુજરાતી ઓની મનપસંદ મીઠાઈ છે.. અને ગણપતિ જી ની પણ માનપસંદ છે.. Tejal Vijay Thakkar -
છૂટી મીઠી બુંદી
#કાંદાલસણઆ બુંદી છૂટી રહેવાથી પ્રસાદીમાં પણ ઉપયોગ કરી શકાય છે હાલમાં હનુમાન જયંતીનો તહેવાર હતો તો આ બુંદી તો મેં પ્રસાદી માટે ઘરે બનાવી હતી parita ganatra -
ઓરીયો કેક
#ઇબુક૧#પોસ્ટ૩#ઓરીયો કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે સોફ્ટ સ્વાદિષ્ટ બને છે mamtabhatt829@gmail.com Bhatt -
મીઠી બુંદી... (Mithi Bundi recipe in Gujarati)
# મોમ મેજીક ... મીઠી મીઠી... મધુરી બુંદી... Bindiya Shah -
મીઠી બૂંદી
મીઠી બુંદી જે ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે જે નાનાથી લઈને મોટા સહુ ખાવાની પસંદ કરે છે મીઠી બુંદી ઘરે સરળ રીતે બનાવી શકાય આજે આપણે સરળ રીતે મીઠી બુંદી ઘરે બનાવીશું આ મીઠાઈ જે લોકોને તારવાળી ચાસણી બનાવતા નહીં આવડતી હોય તો તેવા લોકો પણ આસાનીથી બનાવી શકશે#જુલાઈ Tangy Kitchen -
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Yellow આ બુંદી ઝડપ થી બની જાય છે. બુંદી ઘી મા જ બનતી હોય છે પણ મે અહીં તેલ મા બનાવી છે.મારા ઘરે ઘી મા તળેલી નથી ભાવતી એટલે.મારા બાળકો ને બહુ જ ભાવે છે. Vaishali Vora -
બુંદી ચોકલેટ (Bundi chocolate recipe in Gujarati)
#માઇઇબુક ચોકલેટ અને બુંદી બંને બધાની ફેવરીટ છે. તો થયું નવું કઇક ટ્રાય કરુ. અને બધાએ બહુ જ એન્જોય કર્યું. તો શેર કરવાનું મન થયું. Sonal Suva -
મીઠી કડક બુંદી(Mithi Kadak Bundi recipe in Gujarati)
#GA4 #week9 આ બુંદી એ મારા માટે ફક્ત મીઠાઈ નથી, મારી નાનીને યાદ કરવાનું બહાનું પણ છે... મારી નાની સંવત્સરી અને દિવાળીના અવસરે અચૂક બનાવતી કડક અને ખણખણતી આ બુંદી ઘરના દરેક બાળકોની પ્રિય હતી...તેમની બુંદી તેમની રીત પ્રમાણે.... Urvi Shethia -
મીઠી બુંદી
#પીળી આં મીઠી બુંદી બાળકો ને ખૂબ જ પસંદ હોય છે.પ્રસાદ માટે બૂંદી ધરાવાય છે.જમણવાર મા પણ બૂંદી આપી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar -
મીઠી બુંદી
અમારા પરિવાર મા બધા ની ફેવરીતે મીઠી બુંદી આજ મેં સ્પેશિયલ મારી પોત્રિ માતે બનાવી છે #RB8 Harsha Gohil -
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#MAઆ વાનગી મારી મમ્મી એ શીખવાડેલી છે અને તેની ભાવતી પણ છે. પિયર માં બધાં નેં ગળ્યું બહુ ભાવે.મિસ યુ મમ્મી. Dipika Suthar -
મોતીચુર ના લાડું
#મીઠાઈવારતહેવારે કે શુભ પ્રસંગોમાં મોતીચુર ના લાડુ તો બધી જગ્યાએ મળે જ છે. પરંતુ ઘરમાં બનાવેલા લાડુની વાતજ કઈ અલગ છે .. Kalpana Parmar -
સ્વીટ કેસર બૂંદી (Sweet Kesar Boondi Recipe In Gujarati)
#સ્વીટ #વિકમીલ૨ મીઠી બુંદી, આ સ્વાદિષ્ટ બુંદી બનાવવાની ખૂબ જ સરળ અને ઝડપી રીત. . કોઈ પણ તહેવાર પર ભોગ પ્રસાદ માટે અથવા ફોર ક્વિક સ્વીટ ક્રેવિંગ્સ માટે બેસ્ટ..😋😋 Foram Vyas -
ઘેવર
#ઇબુક૧#૪૦#ઘેવર બહુજ સ્વાદિષ્ટ મીઠાઈ છે બનાવવા મા સરળ છે પણ બહુ ધિરજ થી બનાવીએ તો વધારે સરસ બનેછે બાળકો ને પ્રિય છે mamtabhatt829@gmail.com Bhatt -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
મીઠી બુંદી(methi boondi recipe in Gujarati)
#માઇઇબુકછુટી બુંદી ગરમા ગરમ ખાવાની ખુબજ મજા આવે છે. આ બુંદી બનાવી પણ ખુબજ સરળ છે. Vrutika Shah -
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Cookpadgujrati#Cookpadindiaપારંપરિક ગુજરાતી ભોજન માં મીઠાઈ માં સૌથી પેલા બુંદી અથવા બુંદી ના લાડુ નું ખૂબ જ મહત્વ છે.લગ્ન પ્રસંગ માં પણ બુંદી ને ગાઠીયા જોડે પીરસવા માં આવતી.ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકર અથવા ખાંડ ની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે કાજુ બદામ દ્રાક્ષ સજાવીને ખાવા ની મજા માણી શકાય. Bansi Chotaliya Chavda -
-
ગળી બુંદી
આ રેસીપી (સ્વીટ) એવુ છે.બઘાં ને પસંદ પડે એવું છે.ખાસ કરીને આ ગળી બુંદી મારી ફેવરિટ છે. Tanvi Bhojak -
મીઠી પૂરી ( Sweet puri recipe in Gujarati)
#મોમ નાનપણથી મને સ્વીટ ખાવાનું મને ખૂબ ગમતુ મમ્મી મીઠી પૂરી, શક્કર પારા બનાવતી, મારા સન ને પણ સ્વીટ ખાવા નુ ખૂબ શોખ છે, તો એના માટે બનાવી મીઠી પૂરી બનાવી, એને ખૂબ ગમી Nidhi Desai -
મેરી ગોલ્ડ બિસ્કીટ ની કેક
#ઇબુક૧#૨૨બિસ્કીટ ની કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
મીઠી મધુરી બુંદી
#સુપરશેફ2#એપ્રિલ#goldenapron3#week1#besan#વીકમિલ2આમ તો અત્યારે મોટાભાગે નવીન મીઠાઈ નો ક્રેઝ વધ્યો છે.બંગાળી, કલકતી મીઠાઈનું ચલણ વધ્યું છે પણ આપણી ટ્રેડિશનલ મીઠાઈ નો ટેસ્ટ લાજવાબ છે. ઘરમાં મોટા માણસો રહેતા હોય તો ક્યારેક એમના ટેસ્ટ મુજબની વાનગી એમને જમાડશો તો તેઓ ખૂબ રાજી થશે.અને એ બહાને આપણે પણ એ વાનગીઓ ચાખશું જેનાથી દૂર ભાગતા હોય એનો ટેસ્ટ કરવાથી એના દિવાના બની જશું. ખરેખર બાળકોને પણ બુંદી ખુબજ ભાવશે. ઘરની બનેલી બુંદીનો ટેસ્ટ જ ઓર છે! Davda Bhavana -
-
-
મીઠી બુંદી
#GA4#Week12#besan બૂંદી એક એવી મીઠાઈ છે જે તમે એકલી પણ ખાઈ શકો છો અને ઈચ્છો તો તેના લાડુ પણ બનાવી શકો છો. આપણે સામાન્ય રીતે મીઠી બુંદી કે બુંદીના લાડુ દુકાનમાંથી જ ખરીદી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આસાન તરીકાથી ઘરે પણ મીઠી બુંદી બનાવી શકો છો? Disha vayeda -
ક્રિસ્પી જલેબી બુંદી
#ફેવરેટ મારા ઘરમાં બધાને બુંદી ખૂબ જ પ્રિય છે બેસન માંથી બનાવેલી બુંદી તો ભાવે જ છે પણ સાથે સાથે એક નવીન ટેસ્ટની જલેબી ના બેટર માંથી બનાવેલી બૂંદી પણ ખૂબ જ ભાવે છે Bansi Kotecha -
-
મીઠી બૂંદી (Sweet Boondi Recipe In Gujarati)
#DTRદીવાળી માં રોજ કંઈ ને કંઈ મીઠાઈ બનતી હોય છે તો આજે મે મીઠી બૂંદી બનાવી Dhruti Raval -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11479682
ટિપ્પણીઓ