રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બુંદી બનાવવા માટે એક મોટા બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં દૂધ અને ઘી નાખો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી બુંદી માટેનું ખીરું તૈયાર કરો.
- 2
ત્યારબાદ બુંદી બનાવવા માટે એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે તેના પર કાણાવાળો ઝારો મૂકી તેના પર બુંદીનું ખીરું નાખી બુંદી બનાવી લો.
- 3
ત્યારબાદ બુંદીના લાડુ બનાવવા માટે એક પેનમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી ઉમેરી ચાસણી તૈયાર કરો. ચાસણી બનાવતી વખતે તેમાં કેસરના તાંતણા નાખી દો. જેથી ચાસણીમાં કેસર નો કલર અને તેની સુગંધ આવી જાય.
- 4
ચાસણી તૈયાર થઇ જાય એટલે તેમાં બુંદી ઉમેરો. ત્યારબાદ તેમાં એલચી પાવડર અને કાજુ, બદામ, પિસ્તાની કતરણ નાખી મિક્સ કરી લો. થોઙુ ઠંડુ પડે એટલે તેમાંથી નાના નાના લાડુ બનાવી લો.
- 5
તૈયાર છે મીઠી બુંદી ના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મીઠી બુંદી ના લાડુ (Sweet Boondi Ladoo Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
છૂટી મીઠી બુંદી
#કાંદાલસણઆ બુંદી છૂટી રહેવાથી પ્રસાદીમાં પણ ઉપયોગ કરી શકાય છે હાલમાં હનુમાન જયંતીનો તહેવાર હતો તો આ બુંદી તો મેં પ્રસાદી માટે ઘરે બનાવી હતી parita ganatra -
-
-
બેસન ના લાડુ
બેસનના લાડુ તહેવારની મૌસમમાં ભારતમાં ખુબ પ્રખ્યાત છે. અને આ બનાવવામાં એટલી જ સરળ છે. ખાસ કરીને આ દિવાળી, ગણેશ ચતુર્થી અને રક્ષાબંધન પર બનાવાય છે. માત્ર ૩ સામગ્રીથી બનતી આ મીઠાઈ ખુબ સરળ છે અને તમે તેને આસાનીથી સ્ટોર પણ કરી શકો છો.Kausha Jani
-
મોતીચુર લાડુ
#goldenapron3#week12#કાંદાલસણઆજે હનુમાનજી નો પ્રાગટય દિવસ છે આજે મેં બાલાજી દાદા ને થાળ માં આ લાડુ બનાવ્યા છે જય બાલાજી Dipal Parmar -
કેસરિયા બેસન નાં લાડુ
#મીઠાઈબેસન ના લાડુ એ ભારત ની પ્રખ્યાત મીઠાઈ છે. આ મીઠાઈ ચણા ના લોટ, ખાંડ, દેશી ઘી, કિશમિશ અને કેસર માંથી બનાવવા માં આવે છે. આ ખાસ કરી ને દિવાળી, નવું વર્ષ, જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો માં બનાવવા માં આવે છે. આ રેસિપી મે મારા સાસુ માં પાસે થી શીખી છે. તે આ મીઠાઈ ને અલગ જ રીતે બનાવે છે. આ લાડુ બનાવવા આસન છે પણ થોડા ટ્રિકી છે. સામાન્ય રીતે બેસન નાં લાડુ ની રીત માં ચણા ના લોટ ને શેકવા માં આવે છે અને પછી તેને ખાંડ ની ચાસણી માં નાખી ને બનાવવા માં આવે છે. પણ આ રીત થોડી અલગ છે. જેમાં ચણા ના લોટ નો લોટ બાંધી ને નાના બોલ બનાવી તેને તળવા માં આવે છે. ત્યારબાદ તેના ચૂરા ને ઘી અને ખાંડ ની ચાસણી માં નાખી ને લાડુ બનાવાય છે. આ પ્રકારે લાડુ બનાવવા થી તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. ગુજરાતી માં આ લાડુ ને લાસા લડવા, ટકા લાડવા અને ધાબા ના લાડવા પણ કહે છે. Anjali Kataria Paradva -
-
-
બુંદી(boondi recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૫ આજ ની રેસીપી ઝડપથી ઘરે બની જાય તેવી સ્વીટ છે Nipa Parin Mehta -
-
કેસરિયા સાબુદાણા ખીર (Kheer recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ફરાળ સ્વીટ વગર અધૂરું લાગે છે. મોટે ભાગે ફરાળી સ્વીટમાં દૂધીનો હલવો,શિરો, માંડવી પાક તેમજ બરફી પેંડાનો સમાવેશ થાય છે. પૂરી સાથે ખીર હોય તો પરફેક્ટ ફરાળની મજા આવે છે. Kashmira Bhuva -
-
-
-
મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#ib મારા ફેમિલીની ફેવરીટ ડીશઅમારા ઘરમા બધાની ફેવરિટ મીઠાઈ મીઠી બુંદી છે.મીઠી બુંદી સાથે ભાવનગરી ગાઠીયા અને બટાટાનુ રસાવાળું શાક બધાનું ફેવરિટ છે..... Jyotiben Dave -
ટુ લેયર બેસનના લાડુ (ગણેશ ચતુર્થી સ્પેશિયલ)
ગણપતિ બાપા ને પ્રસાદમાં ધરાવવા માટે આજે મેં બેસનના લાડવા બનાવ્યા. ગણપતિ બાપ્પા મોરિયા 🙏🏻🙏🏻#SGC#cookpadgujrati#cookpadindia Amita Soni -
આઈસ હલવો (Ice Halwa recipe in Gujarati)
#CB3#week3#DFT#cookpadgujarati#cookpadindia મીઠાઈવાળા ની દુકાન જેવો આઈસ હલવો ઘરે બનાવો ખૂબ જ સરળ છે. આઈસ હલવો ઘરે પણ ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ વસ્તુઓ માંથી બે અલગ અલગ ફ્લેવરમાં આઈસ હલવો બનાવી શકાય છે. દિવાળી જેવા તહેવારોની ઉજવણી વખતે ઓછા ખર્ચમાં અને મીઠાઈવાળા ની દુકાન જેવો જ આ આઈસ હલવો ઘરે બનાવી શકાય છે. આઈસ હલવો મુંબઈનો સૌથી વધારે પ્રખ્યાત છે. આઈસ હલવાને મુંબઈનો આઈસ હલવો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવો આ આઈસ હલવો ઘરે કઈ રીતે બને છે. Asmita Rupani -
કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai recipe in gujarati)
#ff3#Week3#Childhood#શ્રાવણરક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર કહેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બધા જાત જાતની મીઠાઈઓ બનાવે છે. અહીં મે રક્ષાબંધન નિમિત્તે કેસર પિસ્તા રસ મલાઈ બનાવી છે. આ રસ મલાઈ માં પનીરનો અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર પિસ્તા રસ મલાઈ શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Parul Patel -
-
-
-
-
મીઠી બુંદી નો પ્રસાદ (Sweet Boondi Prasad Recipe In Gujarati)
#DIWALi2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
ઇમ્યુનિટી બુસ્ટર દૂધ
#immunityદૂધ એક સંપૂર્ણ આહારકેસર અને સૂકામેવા નાખવાથી બધા જ વિટામીન્સ એન્ટિઓકિસડન્ટ મળી જાય જે ઇમ્યુનિટી ને બૂસ્ટ કરે Dr Chhaya Takvani -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#Happy Janmashtmi#Guess The Word#Mitha Jayshree Doshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12083785
ટિપ્પણીઓ