મેથી ના ગાઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ માં મીઠું, સોડા. મરી, અને અજમો નાખી દો. હવે બરાબર મિક્સ કરો. અને પછી ગેસ પર તેલ ગરમ કરવા મૂકો.. તેલ ગરમ થાય એટલી વાર માં લોટ માં ભાજી એકદમ જ ઝીણી સમારેલી લેવી. અને ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ લોટ લચકા પડતો બાંધો.
- 2
હવે એક સેવ પાડવાના સંચા માં સ્ટાર વાડી જરી મૂકી તેલ થી ગ્રીસ કરીને એમાં લોટ નું મિશ્રણ ભરી ગેસ ની ફ્રેમ ધીમી કરી એમાં ગાઠીયા પાડી દેવા. બો વધારે ની એક સાથે પાડી દેવાના. પહેલા એકદમ ધીમી ફ્રેમ રાખી જ થવા દેવું. પછી ગાઠીયા ઉપર આવે એટલે ફેરવી ને માધ્યમ તાપે થવા દેવા. ઝારા વડે ગાઠીયા તેલ માં જ તોડતા જવું એટલે વચ્ચે થી પણ સરસ ચડી જાય પોચા ની રેય. સરસ રીતે થય જાય એટલે તેલ માંથી કાઢી લ્યો આમ બધા જ ગાઠીયા તૈયાર કરી સર્વ કરો. આ ગાઠીયા સ્ટોર પણ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ખૂબજ સોફ્ટ અને crunchy તથા સૌને ભાવે તેવા ખાસ આ રીતે બનાવો. Reena parikh -
-
-
-
-
-
-
-
-
-
મેથી બાજરી ના ગોટા (Methi Bajri Gota Recipe In Gujarati)
#Cooksnep#My Cookpad RecipeHetal chirag Book cooksnep Ashlesha Vora -
-
-
વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3#Week3ગુજરાતીઓ ના પ્રિય ગરમ ગરમ ગાઠીયા. Bhakti Adhiya -
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7ખુબ જ ઓછા મસાલા થી ઝડપી બનતા આ ભજીયા સ્વાદ મા બજારમાં મળતા મેથી ના ભજીયા જેવા જ લાગે છે , થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Pinal Patel -
મેથી ભાજી ના ભજીયા
શિયાળાની ઋતુમાં મેથી સરસ મળે છે અને ભજીયા તો નાના મોટા બધા ને જ ભાવે. સરસ મજા ની ઠંડી માં ભજીયા ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે. તો ચાલો બનાવીએ ભજીયા. Prerna Desai -
-
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સુપરસેફ૩#વિકમીલ૩મેથી ના ગોટા ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે,ડાકોર ના ગોટા બહુ ફેમસ છે. Bhavini Naik -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11641738
ટિપ્પણીઓ