મેથી ના ગોટા

Kruti Shah @cook_19298675
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી તથા બધા લોટ ભેગા કરી કોથમીર ફુદીના તથા મીઠું ખાંડ મરી પાવડર અને સોડા નાખી જરૂર મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરી ફીણી લો. તેલ ગરમ કરી તેમાં મેથી ના ગોટા ઉતારી લો. ગરમ ગરમ ગોટા દહી કે કોથમીર ફુદીના ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ખૂબજ સોફ્ટ અને crunchy તથા સૌને ભાવે તેવા ખાસ આ રીતે બનાવો. Reena parikh -
મેથી ના ગોટા
#goldenapron3Week 6#methiઘણી ચીજોમાં સહેજ કડવો સ્વાદ પણ ખૂબ જ ભાવે છે. મેથીના ગોટાથી વધુ સારુ ઉદાહરણ બીજુ કયુ હોઈ શકે? તેમાં સહેજ કડવો ટેસ્ટ હોય છે પરંતુ તેમાં સરસ મસાલા ભળે અને તળવાની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, મેથીના ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય..તો ચાલો બનાવીએ મસ્ત મજા ના મેથી ના ગોટા ...... Upadhyay Kausha -
-
-
-
-
-
-
-
-
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
ચોમાસા ની ઋતુ માં તમે જો ગોટા નહીં ખાધા તો કંઈક ગુમાવ્યું હોય એવું લાગે. સાંજ નો સમય હોય અને ધોધમાર વરસાદ પડતો હોય અને એવા વાતાવરણમાં ગરમ ચા અને સાથે મેથીના ગોટા મળી જાય તો તમારો દિવસ સુધરી જાય. ખરું ને??#સુપરશેફ૩#week3 Charmi Shah -
-
મેથી ના ગોટા
#ઇબુક૧#૩૭મેથી ના ગોટા તળવા ની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. Chhaya Panchal -
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી ખૂબ જ ગુણકારી હોય છે.. એના ઢેબરા, ગોટા, શાક વગેરે બનાવી ને ખાવા જોઇએ.. Sunita Vaghela -
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
-
મેથી ના ગોટા
#ટ્રેડિશનલમેથીના ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે જેમાં લીલી મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીના ગોટા માં સહેજ કડવો ટેસ્ટ હોય છે પરંતુ તે તળાવાની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. મેથીના ગોટા સાથે વિવિધ પ્રકારનીચટણી ખવાતી હોય છેઘરે મેહમાન આવાના હોય અથવા પ્રસંગ હોય તો આ ફરસાણ જરૂર થી બનાવવા માં આવે છે Kalpana Parmar -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
શિયાળો હોય કે ઝરમર વરસાદ વરસતો હોય ગુજરાતીઓને ભજીયા તરત જ યાદ આવી જતા હોય છે. મેથીના ગોટા મળી જાય તો તો વાત જ શી કરવી!#MW3#ભજીયા#મેથીનાગોટા Nidhi Sanghvi -
-
-
મેથી ના ગોટા.(Methi Gota Recipe in Gujarati)
#MW3ભજીયા. Post2શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળે છે.ઠંડી હોય કે વરસાદ હોય ત્યારે ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા આવે છે.ઉપર થી ક્રીશ્પી અને અંદર થી સોફટ ગોટા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મેથી કોથમરી ના ગોટા
#ઇબુક૧ #૯#લીલી મેથી ના ગોટા નામ સાંભળી ખાવા નુ મન થાય..ગોટા ગરમાં ગરમ હોય અને સાથે ચટણી કે ચા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
મેથી ના ગોટા(Methi na gota recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ16ચોમાસા ની ઋતુ આવે અને કોઈ ના ઘર માં ભજીયા ન બને એવું તો બને જ નહીં. વરસાદ પડતો હોય અને ગરમાગરમ અલગ અલગ ભજીયા મળી જાય તો ખૂબ મજા પડે. તો અહીંયા મેથી ના ભજીયા એટલે કે ગોટા બનાવેલ છે. જે લગભગ બધા ને ખૂબ પસંદ હોય છે. Shraddha Patel -
દૂધી ના ગોટા
સામાન્ય રીતે દુધી માંથી આપણે શાક અને ઓળો બનાવતા હોઈએ છીએ પરંતુ આજે હું દુધી માંથી ગોટા લઈને આવી છે જે સુપર ટેસ્ટી લાગે છે!#વિકમીલ3#goldenapron3#week24#gourd Megha Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11079543
ટિપ્પણીઓ