પનીર ભુરજી

chirag laheru @cook_20418403
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટમેટા, ડૂંગરી, મેથી ને જીના સમારવા
- 2
ત્યારબાદ 1 પેન મા વઘાર માટે તેલ મૂકવું. ત્યારબાદ તેમાં જીરુ ઉમેરવું, ત્યારબાદ તેમાં ડુંગરી, વટાણા,મેથી આદુ, લશન, મરચાં ની પેસ્ટ ઉમેરી હલાવું.ત્યારબાદ તેમાં ટમેટા ઉમેરવા. હવે તેમાં ઉપર મુજબ ના મસાલા ઉમેરો હવે 5 મિનિટ તેને ચડવા દો.ત્યારબાદ તેમાં મલાઈ ઉમેરો.
- 3
હવે તેમાં પનીર ઉમેરો, ત્યારબાદ તેને હલાવો, હવે તેમાં થોડું પાની નાખી થોડી વાર ચડવા દો. 5 મિનિટ બાદ તેમાં ગરમ મસાલો, મીઠું, ધાણા ભાજી ઉમેરી હલાવી તેને પીરશો. તૈયાર છે પાણીરભૂરજી સબજી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી
#પનીર #પનીરભુરજી #સ્પાઈસીસ્ક્રમ્બલ્ડપનીર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapદૂધ એક સંપૂર્ણ આહાર છે. દૂધમાંથી બનતું દહી, છાશ, માખણ, ઘી, પનીર મુખ્ય છે.. પનીર પ્રોટીન નો સ્ત્રોત પૂરો પાડે છે. પનીર આજે સૌથી વધુ પ્રચલિત છે. દરેક સબ્જી માં સમાઈ જાય છે. તો આજે આપણે સ્પાઈસી પનીર બનાવીએ. Manisha Sampat -
-
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend#week1#પનીરભુરજી#cookpad#cookpadgujarati Vaishali Gohil -
-
-
-
-
-
-
-
ચિઝી પાલક પનીર
#goldenapron2શિયાળો આવી ગયો છે.અને ભાજી ની મોસમ ચાલુ થઈ ગઈ છે.આજે આપડે પાલક ની ભાજી કે જે પોસક તત્વો થી ભરપૂર છે.એમાંથી પંજાબની ફેમસ સબ્જી ચિઝી પાલક પનીર બનાવીશું. Sneha Shah -
પનીર ટિક્કા paneer tikka recipe in Gujarati)
#GA4#week1લોકડાઉંન માં ઘરે જ હોટેલ જેવો સ્વાદ માણવા આ સબ્જી મેં બનાવી છે જે અમારા ઘરમાં બધાને ખુબ ભાવે છે.. Dimple Seta -
-
-
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12087339
ટિપ્પણીઓ