દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૧+૧/૨(દોઢ) કપ અડદની દાળ
  2. ૧/૪ કપમગની મોગર દાળ
  3. તેલ તળવા માટે
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 500 ગ્રામદહીં
  7. ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ
  8. 1 ચમચીશેકેલું જીરા પાઉડર
  9. લાલ મરચું પાઉડર જરૂર મુજબ
  10. ગાર્નિશીંગ માટે કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બન્ને દાળને સારી રીતે ધોઈ પાંચ થી છ કલાક પલાળી રાખો.

  2. 2

    પછી તેમાં ૧ ટુકડો આદું અને ૨ થી ૩ નંગ લીલા મરચાં લઈ દાળને મિક્સરમાં અધકચરી ક્રશ કરો

  3. 3

    બનાવેલ ખીરામાંથી ગરમ તેલમાં વડા પાડી ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી ઉતારી લો. પછી તેને હૂંફાળા પાણીમાં બોળી પંદરથી વીસ મિનિટ રહેવા દો.

  4. 4

    પીરસતી વખતે પલાળેલ વડાને હાથ વડે દબાવી બહાર કાઢી સર્વિંગ પ્લેટમાં રાખી તેમાં દહીં ખજૂર આમલીની ચટણી શેકેલા જીરા પાઉડર અને લાલ મરચાના પાઉડર વડે sprinkle કરો.

  5. 5

    કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes