રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ અને ચોલાની દાળ ને ધોઈ ને 5 કલાક પાણી માં પલાળી રાખો. ત્યારબાદ બંને દાળ ને મિક્સરમાં પાણી વગર પીસી લો. તેમાં મીઠું અને આદું મરચાં ની પેસ્ટ નાખીને બરાબર મિક્ષ કરો.10 મિનિટ સુધી ખીરા ને હલવો જેથી તે એકદમ હલકું થઈ જશે. હવે તેલ ગરમ કરી ને વડા ઉતારી તેને પાણી માં 10 મિનિટ સુધી પલાળી રાખો જેથી તે એકદમ પોચા થઈ જશે. હવે તેને પાણી માં થી દબાઈ ને કાડી લો.
- 2
જમતી વખતે એક ડિશ માં વડા મૂકી તેમાં ઉપર થી ગળ્યું દહીં, ખજૂર આમલીની ચટણી નાખી ઉપર થી લાલ મરચું અને જીરૂ પાવડર નાખી ઠંડા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં વડા (Dahivada Recipe in Gujarati)
ઉનાળામાં ઠંડા ઠંડા દહીંમાં અડદની દાળ અને ચોળાની દાળના વડા ખાવાની મજા જ કંઈક ઔર છે.હુ ચોળાની દાળ પણ ઉમેરીને વડા બનાવું છું જે એકદમ સરસ લાગે છે અને તેલ - તેલ નથી લાગતું. Urmi Desai -
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દહીંવડા
#સાતમશ્રાવણ વદ સાતમ ના દિવસ ને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે.. આ દિવસે ઘર માં આગલા દિવસે બનાવેલું ઠંડું જ ખાવામાં આવે છે... એટલે રાંધણ છઠ્ઠે ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે... મારા બાળકો ને પ્રિય એવા દહીં વડા બનાવ્યાં... જેનો ચટપટો સ્વાદ સૌને ભાવે છે.. Neeti Patel -
દહીંવડા (Dahiwada recipe in Gujarati)
દહીંવડા એક ટેસ્ટી અને ઠંડક આપનારી વાનગી છે જે ઉનાળા દરમિયાન ખાવાની ખૂબ જ મજા આવે છે. દહીંવડા નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. અડદની દાળનો ઉપયોગ કરીને વડા બનાવવામાં આવે છે જેને મીઠા દહીં, લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે પીરસવામાં આવે છે. આ બધી વસ્તુઓ મળી ને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બને છે.દહીં વડા મારા સાસુમાં ની પ્રિય વાનગી છે. મધર્સ ડે પર હું એમને આ રેસિપી અર્પણ કરું છું.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
-
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpa Gujarati Jayshree Doshi -
-
-
દહીંવડા
#RB20દહીં વડા મારા ઘરે બધાં જ ને પસંદ..મારા હાથ નાં બનેલા. દહીં વડા મારા પતિ દેવ ને ખુબ જ પસંદ છે.. હું અડદ ની દાળ અને મગ ની દાળ ને મિક્સ કરી ને બનાવું છું..જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે...તો મારી રીત તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#સાઈડ આપણે તીખુંતનતમતું જમતા હોય અને સાઈડમાં જો ઠંડા-ઠંડા દહીં વડા મળી જાય તો જમવામાં મજા પડી જાય Nayna prajapati (guddu) -
-
-
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એક એવી રેસિપી છે કે ગમે ત્યારે ખાઈ શકાય છે નાસ્તામાં સ્ટાર્ટર માં લંચમાં કે ડિનરમાં બધા માં લઇ શકાય છે અને બધાની ફેવરિટ હોય છે Kalpana Mavani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
દહીં વડા ચાટ (Dahi vada chat recipe in Gujarati)
#વિકમીલ૧#દહીં વડા અડદની દાળને પલાળી, પીસીને તેમાંથી વડા બનાવીને કોથમીર ચટણી, આમલીની ચટણી અને દહીં નાખીને ટેસ્ટી ચાટ બનાવી છે, આ દહીં ભલ્લે ચાટ તરીકે પણ ઓળખાય છે. Harsha Israni -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11791030
ટિપ્પણીઓ