ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati)

ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા તપેલા મા પાણી ઉકાળી તેમાં મીઠું ને તેલ નાખી ને નૂડલ્સ ને બાફવા મૂકી દો.
- 2
નૂડલ્સ બફાઈ ત્યાં સુધી બધા શાક ને સમારી લો. ત્યાર બાદ ઘઉં નો લોટ રોટલી માટે બાંધી લો. નૂડલ્સ બફાઈ જાય એટલે એક ચારણી મા કાઢી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં ડુંગળી ને સાંતળી લો. ત્યાર બાદ તેમાં ગાજર, કેપ્સીકમ તથા કોબી ઉમેરી ને ચડવા દો. તેમાં હળદર તથા મીઠું ઉમેરી દેવું. બધા શાક ચડી જાય એટલે તેમાં મરચું, ગરમ મસાલો, સોયા સોસ, ચીલી સોસ તથા ટોમેટો કેચઅપ ઉમેરો. ત્યારબાદ તેમાં બાફેલી નૂડલ્સ ઉમેરી ને એકદમ મિક્સ કરી દો.
- 4
હવે જેમ આપડે રોટલી બનાવી તેમ ઘઉં ને લોટ ની રોટલી વણી લેવી. પછી તેને લોઢી પર શેકી લેવી. બીજી બાજુ ફેરવી ને તેના પર કેચઅપ લગાવો. હવે તેના પર નૂડલ્સ ને પાથરી દો.
- 5
પછી તેને એક બાજુ થી વાળી લો. તેને નાના કટીંગ કરી લો. ને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
નુડલ્સ ફ્રેન્કી(Noodles Frankie recipe in Gujarati)
#GA4#Week2#Noodles#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી માં મે waste out of best કર્યું છે. વધેલી ઠંડી રોટલી માં થી જ ફ્રેન્કી નો રોલ બનાવેલ છે. કારણકે વાસી ઠંડી રોટલી માં B-12 નામ નો તત્વ ખૂબ વધારે પ્રમાણ માં હોવાથી તે પોષ્ટિક નીવડે છે. Payal Bhatt -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3 #Noodlesનુડલ્સ બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. બધા શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે... Bhakti Adhiya -
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2Noodlesઆ એક ચાઈનીસ ફૂડ છે... પરંતુ હવે બધેજ ખુબજ પોપ્યુલર થઈ ગઈ છે... આનો ચટાકેદાર સ્વાદ નાના મોટા સૌને ભાવે એવો હોય છે. Taru Makhecha -
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
# cooksnaper...નૂડલ્સ નાના બાળકો થી મોટા સુધી ના બધા ને પ્રિય હોય છે.... Dhara Jani -
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
.#GA4 # week 2 # noodlesનુડલ્સ એવી વસ્તુ છે જે નાના-મોટા બધાની પસંદ છે મારા ઘરમાં બધાને પ્રિય છે Minal Rahul Bhakta -
-
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
#GA4#Week2#noodlesચાઇનીઝ એ બધા જ લોકો નું ફેવરીટ હોય છે, ખાસ કરીને બાળકો નું તો મે આજે આયા ફૂલ વેજિટેબલ વાળા હક્કા નૂડલ્સ બનાવ્યા છે જે મારી બેબી ને ખુબજ ભાવે છે. Hemali Devang -
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
નૂડલ્સ (Noodles Recipe in Gujarati)
#weekendwibes#weekendchef#cookpadindia#cookpadgujrati#Delicious yummy Hakka noodles 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ક્રિસ્પી નૂડલ્સ
#ફેવરેટક્રિસ્પી નૂડલ્સ (વેજ. ચાઉ ચાઉ) જે નાના બાળકો તથા મોટા ને પણ ભાવે તેવી ટેસ્ટી યમ્મી બધા ની ફેવરીટ ક્રિસ્પી નૂડલ્સ..જે ફક્ત ૧૦મિનિટ માં બની જશે.મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Mayuri Unadkat -
-
-
-
સ્પ્રિંગ રોલ્સ
#india #GH આજે હું તમારા માટે લાવી છું vegetables spring rolls" જે નાના-મોટા બધા ને પસંદ આવશે. Sangita Shailesh Hirpara -
વેજ નૂડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
રોટી નૂડલ્સ (Roti Noodles)
#માઇઇબુક##પોસ્ટ ૧૧#રોટલી, શાકભાજી અને પનીર ને ભેગુ કરીને હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. આમાં આપણી પાસે રોટલી વધી હોય તો પણ નવી વાનગી બની જાય. નીલમ પટેલ (Neelam Patel) -
(વેજ-નૂડલ્સ ( Veg Noodles Recipe in Gujarati)
ચાઈનીઝ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે. એમાં પણ નાના બાળકો ની મનગમતી વાનગી છે. Trupti mankad -
-
-
-
-
વેજ. હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#Fam ચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે બધા ના મોંમાં પાણી આવે.એમાં પણ બાળકો ના ફેવરિટ એવા નૂડલ્સ.મારા ઘર માં તો બધા ના ફેવરિટ છે. આ ફટાફટ બનતી રેસિપી છે. Vaishali Vora -
નૂડલ્સ પીઝા(Noodles Pizza Recipe in Gujarati)
#GA4#week2નૂડલ્સ તો એકલા બધા ખાતા હસે પણ આપણે નૂડલ્સ પીઝા બનાવેલા છે તો તેની રેસિપી જાણીશું. Priyanka Raichura Radia -
-
વેજીટેબલ આટા નૂડલ્સ (Vegetable Atta Noodles Recipe In Gujarati)
#MRCનૂડલ્સ નામ આવે એટલે નાના મોટા બધા ના ફેવરિટ.વેજીટેબલ આટા નૂડલ્સ માં ઘણાં બધાં શાક નાખવા માં આવે છે. બાળકો ને શાક ઓછા ભાવતા હોય છે. જો નૂડલ્સ સાથે શાક હોય તો તેપણ ખાઈ જાય છે Archana Parmar -
More Recipes
ટિપ્પણીઓ (3)