મટર ભાજી એન્ડ પરાઠા (peas subji in gujrati)

Payal Nishit Naik @cook_19891886
આ ભાજી મારા ઘરે બધાં નેજ બોવ ભાવે છે.અને આ ભાજી સૂકા વટાણા ની બને છે.અને બો સમય પણ નથી લાગતો ફટાફટ બની જાય છે.તો તમે પણ બધા ટ્રાય કરજો.
મટર ભાજી એન્ડ પરાઠા (peas subji in gujrati)
આ ભાજી મારા ઘરે બધાં નેજ બોવ ભાવે છે.અને આ ભાજી સૂકા વટાણા ની બને છે.અને બો સમય પણ નથી લાગતો ફટાફટ બની જાય છે.તો તમે પણ બધા ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા ને ૨ કલાક ગરમ પાણી માં બોળીડો. પછી તેમાં મીઠું,હળદર,બટકો,રીંગણ નાખી બાફી લો.પછી પેન માં તેલ,ઘી લઈ તેમાં કાંદા અને ટામેટા સાંતળી લો.પછી તેમાં મસાલા કરી દો.
- 2
ત્યાર બાદ બાફેલા શાક ને નાખી ધાણા નાખી થવાડો.
- 3
ત્યાર બાદ સવ કરો.
- 4
પરાઠા :-ભાખરી નો લોટ બાંધી તેને વણી લો.પછી તેના પર તેલ અને લોટ લગાવી વણી લો.
- 5
ત્યાર બાદ તેને તેલ મૂકી સેકી લો.પછી સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ આલુ મટર સેન્ડવીચ..
#માઇઇબુક#પોસ્ટ૩#વિકમીલ૧#સ્પાઈસી/તીખીઆ સેન્ડવીચ એ મેં સૂકા વટાણા ની બનાવી છે.અને મારા ઘરે બધા ને આજ સેન્ડવીચ ભાવે છે.એટલે આપડા ઘરે લીલા વટાણા ઉપલબ્ધ ના હોય તો આ સૂકા વટાણા ની પણ બોજ મસ્ત લાગે છે.નાના બાળકોને પણ ભાવે એવી છે. અને ખાવામાં મજા આવે અને મોટા વ્યક્તિ ને પણ ભાવે એવી રેસિપી છે.તો ટ્રાય કરજો. Payal Nishit Naik -
સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati)
આ સમોસા વટાણા વગર બનાવીયા છે.વટાણા વગર પણ બોજ સરસ લાગે છે.તમે પણ ટ્રાય કરજો મારા ઘરે તો બધા ને જ બો ભાવે છે.અને સમય પણ વધારે નથી લાગતો ફટાફટ બની જાય છે. Payal Nishit Naik -
-
દમ આલુ
#ડીનરઆ રેસિપી થોડી અલગ છે.મારા ઘરે બધા ને આખા આલુ નથી ભાવતા તો મેં એને ટુકડા કરી ને બનાવીયા છે.થોડી રીત પણ અલગ છે.અને મારા ઘરમાં બધા ને આરીતે બનાવેલા બોજ ભાવે છે.એટલે થોડી રેસિપી જુદી છે.તો તમે બધા પણ ચોક્કસ થી ટ્રાય કરજો.નાના બાળકો અને મોટા ને બધા ને ભાવે એવી રેસિપી છે. Payal Nishit Naik -
ઘઉં ના ફાળા ની ખીચડી
#લોકડાઉન#ડીનરઆ રેસિપી ખરેખર ટ્રાય કરજો .નાના થી લય ને મોટા સુધી બધા ને બોજ ભાવશે .અને ખાવા માટે ગુણકારી પણ એટલી જ છે.તો તમે ચોક્કસ ટ્રાય કરજો. Payal Nishit Naik -
મટર પરાઠા.
#લીલી#ઇબુક૧#પોસ્ટ 5 આ વટાણા ના પરાઠા ની વાનગી એવી છેકે જે નાના થી લય ને મોટા સુધી બધા ને જ ભાવે . આને તમે નાનાં બાળકો ને ટિફિન માં પણ આપી શકો .વટાણા નું શાક ની ભાવતું હોય તો આ રીતે એના પરાઠા બનાવી શકાય અને ખુબજ ટેસ્ટી છે . તમને બધા ને પણ ભાવશે ,ચોક્કસ થી ટ્રાય કરજો ... Payal Nishit Naik -
સ્ટફ મેક્રોની પરાઠા
# રોટીસઆ પરાઠા નું સ્ટફિંગ મેં પાસ્તા નું બનાવ્યુ છે.અને બોજ મસ્ત લાગે છે.અને બીજું કે ફટાફટ બની જાય અને નાના બાળકો માટે એક નવીજ વાનગી ખાવા મળે.અને બધા ને ભાવે તેવી રેસિપી છે.તમે પણ ટ્રાય કરજો. Payal Nishit Naik -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર. Nilam patel -
મસાલા પાવ..
#સ્નેક્સમસાલા પાવ મેં પાવભાજી બનાવી હતી તેના પાવ વધિયા હતા તેમાં થી બનાવ્યા છે.અને આ નાના થી લય ને મોટા બધા ને ભાવે અને પાવ ભાજી ખાતા હોય તેવું જ લાગે પણ છે.તો સવારે નાસ્તા માં પણ અને ટિફિન માં પણ ચાલે એવી રેસિપી છે.તો ટ્રાય કરજો બધાં સરસ લાગે છે. Payal Nishit Naik -
મટર નિમોના
#લીલી#ઇબુક૧#૧૧આ એક ઉત્તર પ્રદેશ ની વાનગી છે ખાસ કરી ને શિયાળા માં જ્યારે તાજા વટાણા નો પાક ઉતરે ત્યારે બને છે. વટાણા ની જેમ લીલા ચણા ના નિમોના પણ બને છે. ડુંગળી લસણ વિના પણ બની શકે છે. Deepa Rupani -
મિન્ટ મસાલા ટી
આ વાનગી મારા ઘર ની ટ્રેડિશનલ વાનગી છે.મારા ઘરે જ્યારે પણ ઘી બનાવે ત્યારે ઘી બનતા જે બગરુ વધે તેની પાનકી બનાવે અને આ પાનકી ને સવારે ચા સાથે જ ખાય અને ખરેખર બોજ મસ્ત લાગે છે.તમે ની બનાવી હોય તો બનાવજો .બધા ને જ ભાવશે.ચોક્કસ થી ટ્રાય કરજો.નોંધઃ-જો તમે બગરુ ફિઝ માં મૂકેલું હોય તો એક વાસણ માં તેને કાળી ગેસ ઉપર ધીમા તાપે થવાડો તો બગરુ માં કણી કણી નહિ રહે અને નરમ થઇ જશે અને રોટલો સરસ બનશે. Payal Nishit Naik -
ભાજી ને રોટલો (Bhaji Rotlo Recipe In Gujarati)
ભાજી ને રોટલો આ નવું કોમ્બિનેશન છે પાવ બ્રેડ ખાવાનું ટાળવું આ કોમ્બિનેશન જરૂર થી ટ્રાય કરજો Jigna Patel -
આલુ મટર (Alu mutter Recipe in Gujarati)
#આલુઆ સબ્જી મોટા ભાગે લીલાં વટાણા લઈ બધા બનાવતા હોય છે. પણ આજે મેં આ સબ્જી સૂકા લીલાં વટાણા લઈ બનાવી છે. કારણકે લીલા વટાણા શિયાળામાં જ સરસ મળે છે પછી તો ફ્રોઝન કરેલા જ મળે છે. જ્યારે સૂકા લીલાં વટાણા તો આપણે ઘરમાં ભરતા જ હોય છે. Urmi Desai -
બીટ અને ગાજર ની ભાજી (Beetroot & Carrot Bhaji Recipe In Gujarati)
આ ભાજી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના બાળકોથી મોટા લઈને બધા માટે આ ભાજી હેલ્ધી છે મારા ઘરમાં બધાની મનપસંદ છે Falguni Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
સુરતની પ્રખ્યાત લીલી પાવભાજી
#ડિનર#સ્ટારમિત્રો પાઉભાજી તો ખૂબ ખાધી હશે પણ સુરતની આ પ્રખ્યાત લીલી પાઉંભાજી તમે ક્યારેય ખાધી નહીં હોય. જો કોઇ મહેમાન તમારા ઘરે આવવાના હોય તો તમે ડિનરમાં લીલી પાવ ભાજી બનાવી તેમને ઈમ્પ્રેસ કરી શકો છો. Bhumi Premlani -
પાંવભાજી(Pavbhaji recipe in gujarati)
#trend#Week1#પાંવભાજીપાંવવભાજી એવી આઈટમ છે કે મારા ઘર માં બધા ને બોવ જ ભાવે છે ને મારી રીત મુજબ ટ્રાય કરજો એન્ડ ભાજી માં તેલ વધુ જ લેવાનું ને મસાલા પણ ચડિયાતા એડ કરવાના તોજ ટેસ્ટ આવે છે. પાવભાજી મારી ફેવરિટ ડીશ છે . surabhi rughani -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KSએક્દમ ટેસ્ટી અને ઇઝી મટર પનીર બવ જ સરસ બન્યું તમે પણ જરૂર આ રીતે ટ્રાય કરજો charmi jobanputra -
પાવ ભાજી
#ડિનર. આજે પાવ ભાજી મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી બનાવી છે ખૂબ સરળ રીતે સરસ ભાજી બને છે તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
ભાજી કોન (Bhaji Corn Recipe In Gujarati)
આ રેસિપી બધા ને ખુબજ ભાવશે તમે જરૂર થી ટ્રાય કરજો અને જલ્દી પન બની જશે disha bhatt -
ખીચડી પાવભાજી (Khichadi Pavbhaji Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ આજે હું નવી વેરાઈટી લઈને આવીશું ખીચડી પાવ ભાજી ખાવાથી એકદમ સ્વાદિષ્ટ મજેદાર લાગે છે. અને હા દોસ્તો આ ખીચડી પાવભાજી એમનેમ પણ ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પાઉં સાથે પણ ખાઈ શકાય છે એકવાર તમે પણ બનાવજો જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. Varsha Monani -
ભાજી પુલાવ (બટર વેજ પુલાવ)
#GA4#WEEK19 પુલાવ તો આપડે ઘણી વાર બનાવીએ છીએ પણ મેં આજે બટરી પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બધા વેજીટેબલ હોવાથી હેલ્થી પણ છે..મેં પુલાવ ભાજી સાથે સર્વ કરેલ છે Aanal Avashiya Chhaya -
ઢાબા સ્ટાઈલ મટર પનીર (Dhaba Style Matar Paneer Recipe In Gujarati)
#AM3 આ સબ્જી મારા ઘરે બધાને બહુ ભાવે છે મારા ઘરે અઠવાડિયામાં એક વાર્ આ સબ્જી બને છે મેં આ રેસિપી તમે મારી સાથે શેર કરી છે આશા છે કે તમને બધાને ગમશે Arti Desai -
રીંગણનું ગ્રીન ભરથું
#ટિફિન #સ્ટાર આજે આપણે ગ્રીન ભરથું બનાવીશુ.. એમાં આપણે લાલ મરચું બિલકુલ એડ નથી કરતા.. તમે એક વાર જરૂર ટ્રાય કરજો.. 👌👌👌 Pooja Bhumbhani -
-
પાઉં ભાજી
#લોકડાઉન#પોસ્ટ6પાઉંભાજી નામ સાંભળી ને મોહ મા પાણી ના આવે એવુ ભાગ્યે જ કોઈક હશે..😜😜 અમારા ઘરે તો બધા ને બઉ જ ભાવે. બધું શાક હોય એટલે પાઉં ભાજી તો બનાવી જ નાખવી. સહેલી અને તરત બની પણ જાય. છાસ સલાડ પાપડ જોડે મઝા આવી જાય.. Khyati Dhaval Chauhan -
-
-
મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
#GA4#Week13#Mushroom#મશરૂમ#cookpadindia#cookpadgujaratiમશરૂમ ને ટોડસ્ટૂલ પણ કહેવામાં આવે છે. મશરૂમ્સ તંદુરસ્ત હાડકાં બનાવવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારા છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. મશરૂમ્સ એન્ટીઓક્સિડેન્ટ્સ થી ભરપુર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. મશરૂમ્સ બી વિટામિન્સ માં સમૃદ્ધ છે: રાઇબોફ્લેવિન, નિયાસીન અને પેન્ટોથેનિક એસિડ- આ સંયોજન હૃદયના આરોગ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. લાલ રક્તકણો માટે રિબોફ્લેવિન સારું છે.. તે વિવિધ રંગો અને આકારોમાં ઉપલબ્ધ હોય છે.કૅન્ડ મુશરૂમ ઝેરી નથી હોતા. તેની વિવિધ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે. મારા ઘર માં મશરૂમ મટર ની સબ્જી અવાર નવાર બનતી રહે છે અને બધાં બે ખૂબ ભાવે છે. Vaibhavi Boghawala -
ભાજી બ્રેડ (Bhaji Bread Recipe In Gujarati)
#GA4 #Week24કોલીફ્લાવર નો ઉપયોગ કરી ભાજી બનાવી છે. ભાજી મા બીજા પણ શાક નો ઉપયોગ થાય છે જે ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી છે. નાના મોટા બધાં ને ભાવે તેવી ભાજી બનાવી લો. Chhatbarshweta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12287994
ટિપ્પણીઓ