ચટપટા સ્વીટ કોર્ન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોર્ન [મકાઈ ] ના છોતરા કાઢી લો
- 2
ત્યારબાદ બાદ કોર્ન ના બે ટુકડા કરી લો પછી કોર્ન ને કુકર માં નાખી કોર્ન ડુબે એટલુ પાણી ભરો અને પાણી માં થોડુ મીઠું પણ ઉમેરી દો
- 3
પછી કુકર બંધ કરી 8 થી 10 સીટી થવા દો
- 4
કોર્ન બફાઈ જાય એટલે તેને અેક પ્લેટ માં લઈ ચાકા વડે કોર્ન ને કાપી લો
- 5
ત્યારબાદ કોર્ન એક બાઉલ માં લઈ સ્વાદઅનુસાર સંચળ અને જરૂર પ્રમાણે લીબું નાખી કોર્ન ને ચમચી વડે હલાવી દો
- 6
અને અાપણા ચટપટા સ્વીટ કોર્ન તૈયાર.અને ઉપર થી ગાર્નિશ માટે લીબું રાખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્વીટ કોર્ન વડા
#FDS#RB18#sweet corn recipe#fersh corn recipe Sweet corn vada(makai na vada) Saroj Shah -
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ સ્વીટ કોર્ન સૂપ (vegetable sweet corn soup recipe in Gujarati)
#ડિનર#goldenapron3#વીક5 Keshma Raichura -
-
-
ગોલ્ડન કોનૅ પિઝ્ઝા (Golden corn pizza recipe in Gujarati)
#goldenapron3#week9#corn#માઇઇબુક#પોસ્ટ3#વિકમીલ૧ Aarti Kakkad -
-
-
-
-
સ્વીટ કોર્ન સૂપ(sweet corn soup recipe in gujarati)
Sweet 🌽 sup recipe in Gujarati#goldenapron3Week ૩ super chef Ena Joshi -
-
-
સ્વીટ કોર્ન ભજીયા
#goldenapron3Week4cornભજીયા એ આપણા બધાના ઓલટાઈમ ફેવરીટ છે તો ચાલો મિત્રો આજે સ્વીટ કોર્ન માંથી ભજીયા બનાવતા શીખીએ Khushi Trivedi -
ક્રીસ્પી કોર્ન (ચટપટા કુરકુરે સ્વીટ કોર્ન)
#goldenapron3Week4આ સાંજના નાસ્તામાં ખાઈ શકાય અથવા પાર્ટી માં સ્ટારટર ની જેમ ખાઈ શકાય. તે ક્રીસ્પી ને ચટપટા લાગે છે Vatsala Desai -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12110853
ટિપ્પણીઓ