રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ગરમ પાણીમાં ૫_૬ કલાક પલાળી દો.પછી તેમાં બટેટુ અને ૧ ચમચી મીઠું નાખો.૨ કપ પાણી નાખી ૬-૭ સીટી કરો.
- 2
કુકરમાંથી કાઢી લો.કુકર કોરૂ કરી તેમાં જ ૨ ચમચી તેલ મુકો.તેલ ગરમ થાય પછી જીરૂ મુકો.
- 3
પછી તેમાં ડુંગળી ઉમેરીને ૨ મીનીટ થવા દો.પછી લીલુ મરચું અને આદું લસણની પેસ્ટ નાખો.
- 4
પછી ટમેટા નાખો.મીઠુ હળદર મરચાનો ભૂકો નાખો.
- 5
ધાણાજીરૂ જીરૂ નો પાવડર નાખીને ટમેટા ૩ મીનીટ ચડવા દો.
- 6
હવે બાફેલા વટાણા બટેટા ઉમેરી ગરમ મસાલો નાખી ૩ મીનીટ ઉકળવા દો.
- 7
કોથમીર નાખી ૧ મીનીટ ઉકાળો.ગેસ પરથી ઉતારી લો.
- 8
હવે એક ડીશ માં કાઢી તેમાં લીલી ચટણી અને ખજુર આંબલી ની ચટણી ઉમેરો.
- 9
હવે દહીં નાખો અને ડુંગળી ટમેટા નાખો.
- 10
કાચી કેરી નાખી ઉપર મીઠું મરચાનો ભુકો અને ચાટ મસાલો નાંખો.
- 11
પછી સેવ અને કોથમીર નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSચટપટી વાનગી નું નામ આવે એટલે સૌથી પેહલા પાણી પૂરી અને ચટણી પૂરી જ યાદ આવે . Deepika Jagetiya -
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC6#ફુડફેસિટવલ6 #chhat #samosachhat Bela Doshi -
-
-
ફણગાવેલા મગ ની ભેળ(fangavel Mag ni bhel recipe in Gujarati)
# માઇઇબુક#પોસ્ટ:-26આજે ઝરમર વરસતા વરસાદમાં કંઈક તીખું ખાવાનું મન થયું.. ફણગાવેલા મગ ઘરમાં હાજર હતાં તોઆજે મગ ની ઇન્સ્ટન્ટ ભેળ બનાવી લીધી... Sunita Vaghela -
-
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં ચાટ એ સોથી પેલા યાદ આવે,આ ચાટ માં બાસ્કેટ માં સટ્ફિંગ ભરી ને ચટણી,દહીં મુકી સવઁ કરવા માં આવે છે.જે ખુબ ચટપટી અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12116539
ટિપ્પણીઓ