રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વધેલી રોટલી ને કાપીને ટુકડા કરી તેલમાં ગોલ્ડન કલર ના તળી લેવા.
- 2
ત્યારબાદ તળેલી રોટલીના ટુકડા નો હાથેથી ભૂકો કરી લેવો. ત્યારબાદ તેમાં સમારીને તૈયાર કરેલ ટમેટા, બટેટા, ડુંગળી તથા લાલ મરચું પાવડર, ધાણાજીરૂ, મીઠું, સંચળ, તથા શેકેલું જીરૂ પાવડર તથા લીંબુનો રસ નાખવો. એક સર્વિંગ બાઉલમાં
- 3
ત્યારબાદ તેમાં કોથમીર અને ચાટ મસાલો નાખી મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં ઉપરથી ઝીણી સેવ નાખી ફરી મિક્સ કરવું. એક સર્વિંગ બાઉલમાં આ મિશ્રણ નાખી ઉપર ઝીણી સેવ, કોથમીર તથા ચાટ મસાલો છાંટી સર્વ કરો. તો તૈયાર છે સાંજના નાસ્તા માટે ચટપટી રોટી પાપડ ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્પ્રાઉટ (મગ) ચાટ
#goldenapron3#Week 4#સ્પ્રાઉટહેલો મિત્રો આજે હું બનાવીશ મગ ચાટ જે બાળકોને પણ ખુબ જ ભાવશે મગ માં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે કાચા પલાળેલા મગ શરીર માટે ખૂબ જ સારા છે સવારના નાસ્તામાં ખાવા જોઈએ જે લોકો ડાયેટિંગ કરતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે આજે હું તમને એવી જ એક રેસીપી મગ ચાટ શીખવાડીશ કે બાળકોને પણ ખુબ જ ભાવશે. Mayuri Unadkat -
-
ફરાળી ચાટ
ચાટ એવી ડીશ છે કે નાના મોટા સહુ ને ભાવે અને જયારે નવુ બનાવ વાની ઇચ્છા થાય તો ચાટ પહેલા યાદ આવે તો ચાલો બનાવી એ ફરાળી ચાટ#સ્ટ્રીટ ફૂડ Yasmeeta Jani -
-
-
-
-
-
હેલ્ધી મસાલા પાપડ કોન
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે રેસ્ટોરન્ટ માં જમ્યા પહેલાં મસાલા પાપડ ની મજા લઈ એ છીએ. ઘરે પણ ક્યારેક મસાલા પાપડ બનાવી એ તો ચપટી વગાડતાં ખવાઈ જાય. પાપડ માં જે સલાડ બનાવવા માં આવે છે તેમાંથી ટામેટા કઢી લઈ એ તો તેની મજા જ બગડી જાય .સલાડ માં ગુણકારી એવા ટામેટા સાથે બીજા હેલ્ઘીઈનગ્રીડિયન્ટ યુઝ કરી ને મસાલા પાપડ ને વઘુ ટેસ્ટી બનાવ્યા છે. asharamparia -
-
-
-
-
આલુ પૌવા ટીક્કી
#goldenapron3#week11#potato#poha#lockdownહાય ફ્રેન્ડ્સ હમણાં lockdown ચાલી રહ્યું છે તો આજે હું તમારી સાથે શેર કરું છુ જલ્દીથી બની જાય તેવી રેસીપી જે ઘરમાં જ અવેલેબલ સામગ્રીથી બની જાય છે જે નાના બાળકોને પણ ખુબ જ પ્રિય છે તો ચાલો ટ્રાય કરીએ યમ્મી આલુ પૌવા ટિક્કી.. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
રોટી ચાટ (Roti chaat recipe in Gujarati)
#trend1#week1#post2 આ વાનગી બપોર કે રાત ની રોટલી થી બની જાય છે.જલ્દી બની જાય તેવી વાનગી છે અને ટેસ્ટી પણ બને છે.નાના મોટા બધાને ભાવે તેવી વાનગી છે.મે અહીંયા ૨ રીતે ચાર્ટ બનાવી છે.મારા બાળકો ને ગાર્નિશ કરવું બહુ ગમે છે,તો આજે મારા બાળકો એ રોટી ચાર્ટ ની ડીશ ગાર્નિશ કરી છે. Hetal Panchal -
હેલ્ઘી કોર્ન ગ્રીન સેવ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, વરસાદની ઋતુમાં લીલી મકાઈ ની આવક ખૂબ જ હોય છે જેમાંથી અવનવી વાનગીઓ બને છે. આજે મેં તેમાંથી ચાટ બનાવી છે સાથે પાલક અને ફુદીનાની ગ્રીન સેવ થી ગાર્નીશિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રોટી ચાટ
#રોટીસજો ઠંડી રોટલી ને આ રીતે સર્વ કરવામાં આવે તો બધા જ હસતા હસતા ખાઈ લે છે અને બાળકો તો ખૂબ જ ખુશ થાય છે Kajal Panchmatiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12067157
ટિપ્પણીઓ