રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બાફેલી મકાઈ ના દાણા લો તેમાં ટમેટા ઝીણા સમારેલા લો ડુંગળી સમારેલી લીલુ મરચું સમારેલુ નાખો
- 2
હવે તેમાં મિક્સ કરેલ ચટણી લીંબુનો રસ નાખી તેમાં સેવ ચપટી ચાટ મસાલો અને કોથમરી નાખો
- 3
હવે બધું મિક્સ કરી લો બીજી પ્લેટમાં કાઢી કોથમરી વડે ગાર્નિશ કરો
- 4
તૈયાર છે ટેસ્ટી યમ્મી કોનૅ ની ભેળ બાળકોનો ફેવરિટ નાસ્તો શિયાળામાં sweet corn સારી મળે અને હેલ્ધી પણ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કોનૅ સલાડ(Corn Salad Recipe in Gujarati)
#GA4 #Week5 #Salad સલાડ એ ખૂબ જ હેલ્ધી છે અને આ કોનૅ સલાડ ડાયેટ પ્લાન કરતાં લોકો માટે બહુ જ ફાયદાકારક છે.Dimpal Patel
-
-
-
-
-
-
સ્વિટ કોનૅ સાલસા ભેલ
#રસોઈનીરંગત #ફયુઝનવીક આ રેસિપી ટેસ્ટ માં બેસ્ટ અને બનાવવા મા પણ ઇઝી.... Kala Ramoliya -
કોનૅ કેપ્સીકમ પૌવા(Corn Capsicum Paua Recipe In Gujarati)
બટાકા પૌવા અને કાંદા તો બહુ ખાધા હોય પરંતુ કોનૅ, કેપ્સીકમ, બટર,લસણ,ફુદીના સાથે મે આ બનાવ્યા છે જે ખૂબ જ અલગ ટેસ્ટ આપે છે.ખૂબ જ હેલ્ધી વાનગી છે સવારના નાસ્તા માટે તમે ચોક્કસ લઈ શકશો અને ટેસ્ટ પણ ખુબ જ સરસ આવે છે. છોકરાઓના ટિફિનમાં ખુબ જ સરસ લાગશે. Chandni Kevin Bhavsar -
પાલખ કોનૅ બિરયાની
પાલખ કોનૅ બિરયાની એકદમ જલ્દીથી બની જાય છે સાથે સાથે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી છે#goldenapron#post 9 Devi Amlani -
-
-
-
-
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#EB #WEEK8ખુબજ ઝટપટ બનેલી વાનગી ને બધા ને ભાવતી. Hetal Shah -
-
-
-
-
-
-
-
-
કોલેજીયન ભેળ (Collegian Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhelભેળ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે આપણે મમરા ની ભેળ બનાવતા જ હોઈએ છીએ ત્યારે આજે મેં અહીં ખારી શિંગ વડે ભેળ બનાવી છે.ખારી શિંગ વડે બનતી આ વાનગી સાંજના સમયે બાળકોને લાગતી નાની ભૂખ માટે બનાવી શકાય છે.જે એકદમ ઓછા સમયમાં જ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Urmi Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11562471
ટિપ્પણીઓ