આલુ પરાઠા

#ડીનર
હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ બધા ના ફેવરિટ આલુ પરાઠા જે નાના બાળકો ને મોટા બધા ને ભાવતા હોય છે ખૂબ જ ટેસ્ટી બને છે અને ડિનર માં એક પરાઠું ખાય તો પણ પેટ ફૂલ કરી દે સાથે હેલ્થી પણ ખરું..તો ચાલો ટેસ્ટી આલુ પરાઠા બનાવવા માટેની રીત જોઈએ.
આલુ પરાઠા
#ડીનર
હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ બધા ના ફેવરિટ આલુ પરાઠા જે નાના બાળકો ને મોટા બધા ને ભાવતા હોય છે ખૂબ જ ટેસ્ટી બને છે અને ડિનર માં એક પરાઠું ખાય તો પણ પેટ ફૂલ કરી દે સાથે હેલ્થી પણ ખરું..તો ચાલો ટેસ્ટી આલુ પરાઠા બનાવવા માટેની રીત જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક બાઉલમાં ઘઉંના લોટમાં મીઠું અને મોણ માટેનું તેલ નાખી જરૂર મુજબનું પાણી ઉમેરી રોટલી જેવો લોટ તૈયાર કરી શું
- 2
હવે એક બાઉલમાં બટેટા નો માવો તૈયાર કરી તેમાં જીનું સમારેલું લીલું મરચું, કોથમીર,મીઠું,હળદર,ધાણાજીરૂ લાલ મરચું,ખાંડ,લીંબુનો રસ બધું જ મિક્સ કરી પૂરણ તૈયાર કરવું. હવે સ્ટફિંગ માંથી નાના બોલ તૈયાર કરી શું
- 3
હવે પરોઠાનો લોટ માંથી લુવો તૈયાર કરી નાનુ પરોઠું વણી તૈયાર કરેલું સ્ટફિંગ ભરી ફરીથી કવર કરી લોટમાં ઘઉં ના લોટ માં ડીપ કરી પરોઠું વણી લો. ફોટો માં બતાવ્યા મુજબ બધા જ પરાઠા તૈયાર કરો.
- 4
હવે ગેસ ઉપર તવાને ગરમ કરી આ પરાઠાને તેલ મૂકી બંને બાજુ સેલો ફ્રાય કરી લો.. આલુ પરોઠા તૈયાર છે તેને દહીં અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
- 5
તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ આલુ પરોઠા તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો
Similar Recipes
-
પંજાબી આલુ પરાઠા
આલુ પરાઠા એ પંજાબીઓની શાન છે તો આપણે અહીં પંજાબી આલુ પરાઠા ની રેસીપી બનાવીશું#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#GA4#Week6#પનીર (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રેસિપી પનીર પરાઠા જે ને સ્ટફ કરી બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Mayuri Unadkat -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી... આલુ પરાઠા ....કોને કોને બહુ ભાવે..મારા ફેમીલી મા બધા ને બહુ ભાવે છે. અત્યારે આ વરસાદ ના વાતાવરણ મા ગરમાગરમ આલુ પરાઠા બનાવ્યા છે Jayshree Soni -
પેપર આલુ પરાઠા
# ડીનર આલુ પરાઠા આપણે પરાઠા ની અંદર મસાલો ભરી ને બનાવીએ છીએ પણ આમાં બે પરાઠા વણવાના એની અંદર મસાલો સ્પ્રેડ કરવાનો અને બીજુ પરાઠુ ઉપર લગાવી અને વણવા નુ અને શેકવાનુ અને પછી બંને પરાઠા છુટા કરવા ના અને બંને પરાઠા માં મસાલો હોય છે Pragna Shoumil Shah -
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
પંજાબી આલુ પરાઠા
#goldenapron2 #Panjabi #week4 આલુ પરોઠા તે પંજાબમાં સવારમાં નાસ્તામાં લેવાતી ડીશ છે અને લસ્સી એ તો એક પંજાબી વાનગીની ઓળખ છે . આજે આપણે બનાવી પંજાબી આલુ પરોઠા સાથે સ્વીટ લસ્સી. Bansi Kotecha -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
-
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
આલુ બ્રેડ કચોરી(Aalu bread kachori recipe in gujarati)
#આલુસ્વાદિષ્ટ અને ક્રિસ્પી ગરમ નાસ્તો.બટાટા નું મસાલાવાળુ મિશ્રણ, બ્રેડ ની ગોળ સ્લાઈસ માં ભરીને આ રેસિપી બનાવી.બટાકા એવું શાક છે કે જે બધાને ભાવતું હોય છે. નાના બાળકો અને ઘરના વડીલો બધાને બટેટા ભાવતા હોય છે. તો આજે મેં ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ ની કચોરી બનાવી છે.જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
આલુ રગડા પાણીપુરી (Alu Ragda panipuri recipe in Gujarati)
#આલુ#આલુ રગડા પાણીપુરીઆલુ કોન્ટેસ્ટ માટે મે તૈયાર કરી છે આલુ રગડા પાણીપુરી જોઈને જ મોમાં પાણી આવી ગયું ને??તો જોઈ લો બનાવવાની રીત..હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઓલટાઈમ ફેવરીટ રગડા પાણીપુરી બાળકોની સાથે સાથે મોટાઓને પણ ફેવરિટ આલુ રગડા પાણીપુરી અત્યારે lockdown ચાલી રહ્યું છે તો ઘરમાં જ જલ્દીથી બની જાય અને મન અને પેટ ભરીને ખાઈ શકીએ તેવી પાણીપુરી તો ચાલો આપણે બનાવીએ ટેસ્ટી પાણીપુરી.. આલુ કોન્ટેસ્ટ માટે આનાથી સારી રેસીપી હોય જ ના શકે.😄😄😄😋મેં અહીં ચાર ફ્લેવર્સ ના પાણીપુરીના પાણી બનાવ્યા છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો Mayuri Unadkat -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
પનીર લિફાફા પરાઠા (Paneer Lifafa Paratha Recipe In Gujarati)
પનીર લિફાફા પરાઠા એક સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરાઠા છે.જેમાં કેટલાક મસાલા અને પનીર સાથે મનપસંદ શાકભાજીઓનો ઉપયોગ છે.આ પરાઠા સ્વાદિષ્ટ નાસ્તા,લંચ અને રાત્રિભોજનમાં ખૂબ જ આરોગ્યપ્રદ છે. આ પરાઠાને તમે ટિફિન બોક્સમાં પણ સર્વ કરી શકો છો. તે ખૂબ જ ઝડપી અને તૈયાર કરવામાં પણ સરળ છે. બાળકોને આ પરાઠા ખાવાનું ગમશે કારણ કે તે ખૂબ જ આકર્ષક છે. તેથી, આ પરાઠા બનાવવાનો પ્રયાસ કરજો અને તમારા પ્રિયજનો સાથે આનંદ માણજો.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
મીની સ્ટફ પરાઠા
#એનિવર્સરી#સ્ટાર્ટરહેલો કેમ છો મિત્રો,આજે અહીંયા મેં પરાઠા નું એકદમ હેલ્ધી વર્ઝન રેડી કર્યું છે. પરાઠાના મીની બાઈટસ બનાવ્યા છે. કલર્સ માટે નેચરલ ફૂડ યુસ કર્યા છે. જેથી જે બાળકોને પાલક અને બીટ ના ભાવતા હોય એ પણ attract થઈને મજાથી ખાઈ શકે. નાના-મોટા સૌને ભાવે એવા ટેસ્ટી પરાઠા ની રેસીપી પ્રસ્તુત કરું છું. Dhruti Ankur Naik -
આલુ પૌવા ટીક્કી
#goldenapron3#week11#potato#poha#lockdownહાય ફ્રેન્ડ્સ હમણાં lockdown ચાલી રહ્યું છે તો આજે હું તમારી સાથે શેર કરું છુ જલ્દીથી બની જાય તેવી રેસીપી જે ઘરમાં જ અવેલેબલ સામગ્રીથી બની જાય છે જે નાના બાળકોને પણ ખુબ જ પ્રિય છે તો ચાલો ટ્રાય કરીએ યમ્મી આલુ પૌવા ટિક્કી.. Mayuri Unadkat -
આલુ કેબેજ પરાઠા
કેબેજ હેલ્દી હોવા છતાં બાડકો અને મોટા લોકો ખાતા નથી .તો એને શાક બનાવી તેના પરાઠા બનાવ્યા છે.જે બધા ખુબ જ શોખ થી ખાય છે. Asha Shah -
આલુ પરાઠા (Aloo Paratha recipe in Gujarati)
આલુ પરોઠા બધાને ભાવતી વાનગી છે નાના-મોટા બધા ને ખૂબ જ ભાવે છે અને બની પણ જલ્દી જાય છે અને દહીં સાથે ખાવા માતો તેનો સ્વાદ અનેરો થઈ જાય છે અહીં મેં આજે ચટણી સાથે રજુ કર્યા છે #GA4 week1 Buddhadev Reena -
લછ્છા આલુ પરાઠા
આલુ પરાઠા તો વખત બનતા હશે, લછ્છા પરાઠા, ઞરમ, ટેસ્ટ મા અલગ અને બટર સાથે ખૂબ ટેસ્ટફૂલ બને છે, લછ્છા પરાઠા મા સ્ટફિગ નો ટેસ્ટ વધારે આવે છે, બનાવતી વખતે થોડુ કઠીન લાગે છે, પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Desai -
-
ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati)
#GA4#Weak10#Frozenહેલો, ફ્રેન્ડ્સ આજે સમોસાની રેસિપી તમારી સાથે શેર કરું છું જેમાં મેં સમોસા વાળીને એક દિવસ ફ્રીઝમાં રાખી બીજે દિવસે તળીને તૈયાર કરેલા છે. Falguni Nagadiya -
આલુ પરાઠા (Aaloo paratha racipe in gujarati)
#GA4#Week7BREAK FASTકહેવત છે કે સવાર નો નાસ્તો રાજા જેવો, બપોર નું ભોજન પ્રજા જેવું ને રાતનું ભોજન રંક જેવું કરાય .. 😂 તો રાજા જેવો મતલબ કે હેવી અને ટેસ્ટી નાસ્તો એટલે આલુ પરાઠા .. બધા ના ફેવરિટ હોય છે તો ચાલો આજે બ્રેકફાસ્ટ માં આલુ પરાઠા બનાવીએ Manisha Kanzariya -
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
આલુ પરોઠા આમ તો બહુ જ ફેમસ વાનગી છે તે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને જમવામાં પણ ચાલે છે એની સાથે દહીં, કોથમીર ની ચટણી તથા સોસ સાથે ખવાય છે.. તો ચાલો બનાવીએ આલુ પરોઠા સ્વાદિષ્ટ..્😋 @Darshcook_29046696Darshna Pandya -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆલુ પરોઠા એ સૌ ને પ્રિય ને સરળ ઓલ ટાઇમ ફેવરિટ વાનગી છે. Hiral Dholakia -
આલુ પરાઠા
#માસ્ટરક્લાસ#post4આલુ પરાઠા સ્ટફીગ કરીને ન બનાવવા હોય તો નીચે મુજબ બનાવી શકાય છે.. મારે જ્યારે ઝડપથી પરાઠા બનાવવા હોય તો હું આ રીતે જ બનાવું છું. Hiral Pandya Shukla -
મેથી આલુ પરાઠા(Methi Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Potatoપરાઠા ની ઘણી બધી વેરાયટી જોવા મળે છે. અને દરેક વ્યક્તિ ને ભાવતા પણ હોય છે. નાના થી મોટા ને લઈને દરેક ની પસંદગી અલગ અલગ હોય છે. અને બધા ની ફરમાઇશ પણ પૂરી કરીએ છે. તો ચાલો આજે મેથી આલુ પરાઠા બનાવીએ. Reshma Tailor -
આલુ પરાઠા (aalu Paratha recipe in gujrati)
#સ્નેક્સPost3#આલુ પરાઠા#goldenaprone3#week21#spicyઆલુ લગભગ વાનગી મા લય શકાય છે બાળકો થી લય ને વડીલો સુધી બધા ને ભાવતા હોય છે નાસ્તા મા ચા સાથે આલુ પરાઠા બધા ને પ્રિય હોય છે. Varsha Karia I M Crazy About Cooking -
બટેટા વડા
#વિકમીલ૩#વિક૩#સ્ટીમ અથવા ફ્રાઈડહેલો ,ફ્રેન્ડ્સ આજે મેં ટેસ્ટી અને સ્પાઈસી રેસિપી બનાવી છે. જેમાં મેં બટેટાના માવામાં મસાલો કરી ચણાના લોટ માં ડીપ કરેલી છે. આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
હેલ્થી સેન્ડવીચ બિસ્કીટ
#હેલ્થડેબાળકોનું ફેવરિટ બિસ્કીટ માંથી હેલ્ધી સ્નેક્સ તૈયાર કર્યું છે મારી દીકરી "(હેન્સી નગદીયા)" તે પાંચ વર્ષની છેઅને તેને કુકિંગ નો ખૂબ જ શોખ છે જે આ રેસિપી તેણે જાતે જ બનાવી છે અને જાતે જ સર્વ કરી છે .આ રેસિપીમા વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે .ટોમેટો કેચપ પણ ઘરે બનાવેલો છે.ઘણા બાળકોને બિસ્કીટ બહુ જ ભાવતા હોય છે અને વેજીટેબલ ખાતા ન હોય તો તેને આવી રીતે ઇનોવેશન કરીને એક રેસિપી બનાવી શકાય છે તો મારી દીકરી તમારી સાથે હેલ્ધી રેસિપી શેર કરે છે Falguni Nagadiya -
More Recipes
ટિપ્પણીઓ (2)