વેજીટેબલ આલુ ટીકી ફ્રેન્કી વિથ એક્સ્ટ્રા ચીઝ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉં નો લોટ મેંદા નો લોટ નિમક અને તેલ નાખી બધું મિક્સ કરી પાણી નાખી લોટ બાંધો ત્યાર બાદ લોટ ને 30 મિનિટ રેસ્ટ આપો
- 2
ત્યાર બાદ એક કડાઈ માં 3/4 ચમચી તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું મૂકી આદુ મરચા ની પેસ્ટ નાખી જીણું સમારેલ લીલું મરચું નાખી 2 મિનિટ કુક કરો. ત્યાર બાદ તેમાં બધા રેડ્ડી કરેલા વેજિટેબલે નાખો કોબી ગાજર કેપ્સિકમ મરચા બીટ બધું નાખી બરાબર મિક્સ કરી ને ૫ મિનિટ સુધી કુક કરો ત્યાર બાદ તેમાં સોયા સોસ ગ્રીન ચીલી સોસ મરચું પાવડર નિમક મરી પાવડર ખાંડ નાખી બરાબર મિક્સ કરો હવે તેમાં 4 બાફેલા બટેટા નો માવો નાખો અને વિનેગર નાખી મિક્સ કરો બધું બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરો લો.
- 3
આલુ ટિક્કી બનાવ માટે એક બાઉલ માં બાફેલા બટેટા વટાણા લય તેનો માવો બનાવો હવે તેમાં 1ચમચી મરચું પાવડર 1ચમચી ધાણાજીરું પાવડર નિમક સ્વાદ મુજબ 1/2 ચમચી ખાંડ 1ચમચી લીંબુ નો રસ 1/2 ચમચી ગરમ મસાલો 1/2 ચમચી આદુ મરચા ની પેસ્ટ 1ચમચી ધાણાભાજી નાખી બધું એકદમ સરસ મિક્સ કરી લો અને તેની ટીકી બનાવો હવે તે ટીકી ને મકાઈ ના પવા નો ભુક્કો કરેલો છે તેમાં રગદોરો અને તે ટીકી ને એક તવી માં તેલ મૂકી સેલ્ફરાય કરો ટીકી ને ગોલ્ડન કલર ની ફ્રાય કરો
- 4
હવે જે લોટ તૈયાર કયરો તેની કાચ પાકી રોટલી બનાવો
- 5
હવે ત્યાર કરેલી રોટી ને એક તવી માં તેલ લગાવી અને સેકો અને એક બાજુ ટોમેટો સોસ લગાવી ઉપર ત્યાર કરેલું મિશ્રણ નાખી અને ટીકી મૂકી ચીઝ નાખી ફોલ કરો અને બરાબર સેકી લો હવે એક સર્વિંગ પ્લેટ માં લય ટોમેટો સોસ ગ્રીન ચટણી સાથે સર્વ કરો ઉપર સજાવટ માટે ચીઝ નાખો...
- 6
તો તૈયાર છે એક્સટ્રા ચીઝ વાળી ટેસ્ટી વેજિટેબલે આલુ ટીકી ફ્રેન્કી તો ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ચટપટી આલુ મસ્તી (Chatpati Alu Masti Recipe In Gujarati)
#આલુઆલુ એ હર કોઈ નાના થી મોટા લોકો ને પસંદ હોય છે ખાસ કરી ને બાળકો ને તો મે અહીંયા બાળકો ને ખુબ પસંદ આવે એવી ચટપટી આલુ મસ્તી બનાવી છે જે મારા ઘર માં નાના થી લય મોટા બધા ને ખુબ પસંદ છે અને આ રેસીપી બનતા બોવ જાજી વાર પણ નથી લાગતી એટલે સાંજે નાસ્તા માં પણ ફટાફટ બની જાય છે ... Riddhi Kanabar -
-
-
-
-
બ્રેડ ચિલી (Bread Chilli Recipe in Gujarati)
#GA4#week3#post4#chinese#બ્રેડ_ચિલી ( Bread Chilli Recipe in Gujarati ) આ બ્રેડ ચીલી એ ચાઇનીઝ સ્નેક્સ છે. આ બ્રેડ ચીલી મે બચી ગયેલી બ્રેડ માંથી બનાવી છે. આ રેસિપી માં બ્રેડ ના ટુકડા ને પહેલા ડ્રાય રોસ્ટ કરી ને તેમાં ચાઇનીઝ સોસ નાખી ને બનાવવામાં આવે છે. આ બ્રેડ ચીલી મારું ફેવરીટ સ્નેકસ છે. Daxa Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
ભૂંગળા બટેટા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટેટા એ એક ખુબ જ સ્પાઈસી રેસીપી છે અને આજે મેં સ્પેશિયલ મારા ભાઈ માટે બનાવી છે તો તમારી સાથે પણ શેર કરું છું મને આશા છે તમને પણ ગમશે.... Riddhi Kanabar -
More Recipes
ટિપ્પણીઓ