આલુ મટર સમોસા
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં વટાણા 6-8 કલાક માટે પલાળી દો. મસાલો બનાવા માટે બટેટા અને વટાણા બાફી લો. બટેટા બફાઈ જાય પછી તેને ક્રશ કરી નાખો.
- 2
પછી વટાણા અને બટેટા ને તેલ મૂકી વાઘરી લો. તેલ ગરમ થાય એટલે હિંગ, તજ અને લવિંગ નો ભૂકો નાખી વઘારી લો પછી તેમાં મરચું, મીઠું, ગરમ મસાલો, હળદર, લીંબુ, ખાંડ નાખી મિક્સ કરી લીઓ.
- 3
એક કાથરોટ માં મૈંદો ચારી ને લઇ લો. તેમાં મીઠું નાખી જરૂર મુજબ ગરમ પાણી નાખી કણક બાંધી લો.
- 4
કણક બાંધી લુવા વારી ગોળ વણી ને સમોસા બનાવી લો. પછી એક લોયામાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ જાય એટલે સમોસા તરી લો. તો તૈયાર છે સમોસા એને સૌસ કે ચટણી સાથે પિરસી શકાઈ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું
#goldenapron3#week11#કાંદાલસણ#એપ્રિલપોટેટો,જીરા,આટા Helly Vithalani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11995197
ટિપ્પણીઓ