રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 20-25ફુદીનાના પાન
  2. 1નાનો આદુનો ટુકડો
  3. 1 ચમચીચા ની ભૂકી
  4. થોડાએવા તુલસીના પાન
  5. 1લીંબુ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. મરીનો ભૂકો સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી ફુદીના પાન અને તુલસીના પાન ને ખાંડી લેવા જેથી તેનો સુગંધ અને ટેસ્ટ સરસ આવે અને આદુ પણ ખમણી લેવો

  2. 2

    હવે એક તપેલીમાં ૨ ગ્લાસ પાણી નાંખી અને બધી સામગ્રી તેમાં ઉમેરી ઉકળવા મુકો તેને ૧૦ થી ૧૨ મિનીટ ઉકાળો હવે તેને ગાળી લો

  3. 3

    કાચના ગ્લાસમાં સર્વ કરો તેમાં મરીનો ભૂકો ઉપરથી નાખો તો તૈયાર છે ગરમા ગરમ કાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર

ટિપ્પણીઓ

Similar Recipes