ફુદીના તુલસીનો ઉકાળો

Meena Chudasama
Meena Chudasama @cook_17755034
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસપાણી
  2. 10ફુદીનાના પાન
  3. 10તુલસીના પાન
  4. 1 ટેબલ સ્પૂનમરીનો ભૂકો
  5. 1 ટેબલસ્પૂનલીંબુનો રસ
  6. 1/2મીઠું
  7. 1 ટેબલ સ્પૂનખમણેલું આદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક ગ્લાસ પાણી ને એક તપેલીમાં લો પછી તેને ઉકાળો પછી તેની અંદર તુલસીના પાન ફૂદીનાના પાન મરીનો ભૂકો આદુ છીણેલુ મીઠું બધી વસ્તુ નાખી અને ઉકાળો

  2. 2

    ઉકડી જાય એટલે તેને એક ગ્લાસ ની અંદર કાઢી લેવો ગરણી વડે ગાળી લો પછી તેની અંદર એક ટેબલ ચમચી લીંબુનો રસ નાખો પછી તેને ગરમાગરમ પીવો આ ઉકાળો શરદી ઉધરસ માટે ખૂબ જ સારો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meena Chudasama
Meena Chudasama @cook_17755034
પર

ટિપ્પણીઓ

Similar Recipes