આયુર્વેદિક તુલસી ચા

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે વ્યક્તિ માટે
  1. 5 નંગતુલસીના પાન
  2. 2 નંગલવિંગ લો
  3. 1નાનો કટકો આદુ
  4. 2 ચમચીચા ની ભૂકી
  5. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં પાણી નાખી તેમાં ચા ની ભૂકી તુલસીના પાન લવિંગ નાખો

  2. 2

    હવે તેમાં ખાંડ નાખીને ઉકળવા દો દસ મિનિટ પછી તેમાં દૂધ નાખો

  3. 3

    દૂધ ઊકળે પછી આદુ છીણી નાખો તો તૈયાર છે તુલસી ચા.. આ ચા અત્યારના સમયમાં ખૂબ ફાયદાકારક છે તેનાથી શરદી ઉધરસમાં રાહત મળે છે એક આયુર્વેદિક છે આ તો જરૂરથી બનાવજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
પર
cooking is my life
વધુ વાંચો

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes