થેપલા પીઝા

#ડીનર
અત્યારે આ lockdown ના સમયમાં થોડું અલગ બની જાય તેવી વસ્તુ એટલે થેપલા પીઝા જે બધાને ખૂબ જ પસંદ આવશે
થેપલા પીઝા
#ડીનર
અત્યારે આ lockdown ના સમયમાં થોડું અલગ બની જાય તેવી વસ્તુ એટલે થેપલા પીઝા જે બધાને ખૂબ જ પસંદ આવશે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમા ઘઉંના લોટ,ધાણાજીરુ, હળદર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, મીઠું,અને તેલ ઉમેરી લોટ બાંધી લેવો.૫-૭ મિનિટ સુધી રહેવા દો.
- 2
હવે તવી ગરમ કરીને થેપલું વણી નાખી બંને બાજુ તેલ નાખી શેકી લેવુ.
- 3
હવે એક થેપલુ લઈ તેના પર સેઝવાન સોસ ટોમેટો સોસ લગાવી લેવું. ત્યારબાદ તેના પર ડુંગળી, કેપ્સીકમ અને કોબીજ સ્પેડ કરી દેવા. હવે તેના પર ચિઝ ખમણી લેવું ત્યારબાદ તેના પર મિક્સ હબૅ નાખી દેવા.
- 4
હવે એક પેન ગરમ કરી તેના પર ઘી લગાવી તેમાં આ થેપલા પીઝા ધીમા તાપે ૧ થી ૨ મિનિટ સેકવા મૂકી દેવા.
- 5
તો તૈયાર છે યમી ટેસ્ટી હેલ્ધી થેપલા પીઝા તેના પર સોસ લગાવી ગરમાગરમ પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી-પીઝા
#જોડી આમ પણ બાળકોને મેગી ખૂબ જ પસંદ હોય છે અને પીઝા પણ તો આ બન્નેનું કોમ્બિનેશન એટલે મેગી- પિઝા .ખુબ જ સરસ અને ઓછા સમયમાં થઈ જાય છે તમે પણ ટ્રાય કરજો. Kala Ramoliya -
થેપલા પીઝા (Thepla Pizza Recipe In Gujarati)
મેં મેથીના થેપલામાં થોડું નવું વેરીએશન કરીને આ થેપલા પીઝા બનાવ્યા ડુંગળી ટામેટા કેપ્સિકમ અને ચીઝ નો ઉપયોગ થી આ પીઝા બનાવ્યાછે ખૂબ જ ટેસ્ટી બન્યા#cookpadindia# cookpadgujarati Amita Soni -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
પેપર બેઝ પીઝા
#સ્ટાર#ડિનરઆ બેઝ બહાર મળે છે. પણ ઘરે પણ સરળતા થી બનાવી શકાય છે. ઇન્સ્ટન્ટ બની જાય તેવો છે આ બેઝ. અલગ પ્રકાર ના બેઝ વાળો પીઝા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
મસાલા થેપલા
#માઇઇબુક# પોસ્ટ ૮ થેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
થેપલા (Thepla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી થેપલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ થેપલા ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ થેપલા ચા, કોફી અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week20 Nayana Pandya -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#PSપીઝા નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય. પીઝા બેઝ ના હોય તો ભાખરી પીઝા બનાવી શકાય છે. બ્રેડ હોય તો બ્રેડ પીઝા પણ બનાવી શકાય છે. આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે. Richa Shahpatel -
બટાટાની રોટલી (potato roti recipe in Gujarati)
#રોટીસઆ રોટલી સામાન્ય રોટલી કરતાં થોડી અલગ છે તેમજ બટાટા હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે અને હા lockdown ના સમયમાં ખૂબ જ ઓછી સામગ્રીમાં બની જાય છે તો જરૂરથી ટ્રાય કરજો.... Kala Ramoliya -
કોરોના ડિસ્કો વડા
#લોકડાઉન #STAY HOME & STAY SAFE#goldenapron3 #week11 #ataઆ lockdown ના સમયમાં સરળતાથી બની શકે તેવી વસ્તુઓ એટલે ડિસ્કો વડા અમારે અહીંયા ખૂબ જ પ્રખ્યાત છે.... Kala Ramoliya -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ એક નાસ્તા માટે ની વાનગી છેમેંદાના પીઝા તો બધા જ બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમે અહીં ઘંઉ ના લોટમાં થી બનાવ્યા છે પીઝાખુબ સરસ બન્યા છે તમે પણ જરૂર બનાવજોછોકરાઓ ને પણ નાસ્તા /ટીફીન માટે આપી શકાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
ભરેલા મરચા અને થેપલા (stuffed chilly thepla recipe in Gujarati)
#સાતમઆ મરચા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોવાથી થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે. થેપલા અને મરચાં સાથે હોય તો કોઈપણ શાકની જરૂર નથી પડતી બન્નેનું કૉમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
પીઝા પરાઠા
#પરાઠાથેપલાનાના થી લઇ મોટા પીઝા તો બધા વેજ ભાવે છે.પરંતુ આજે હું પીઝા નહીં પણ પીઝા ના પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
હોમમેડ પીઝા (Pizza in gujrati)
#ડિનરઆ પીઝા સંપૂર્ણ પણે હોમમેડ છે.જેમા યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.ચોક્કસ બનાવજો તમે બહારના પીઝા ભુલી જશો. Mosmi Desai -
થેપલા પીઝા (Thepla Pizza Recipe In Gujarati)
#GA4#Week22#PIZZA પીઝા તો ધણી બધી જાતના બને છે. મેં આજે થેપલા પીઝા બનાવ્યા છે. Dimple 2011 -
ચાેકલેટ પીઝા
#ફાસ્ટફુડપીઝા એ એક એવી વાનગી છે કે બઘા ને ખૂબ ભાવે છે પીઝા આપણે ઘણી ફલેવર નાં બનાવતા હાેય છીએ મે આજે ચાેકલેટ ફલેવર નાં પીઝા બનાવ્યા છે... જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે જે પીઝા લવર છે તેમને આ પીઝા ખૂબ જ ગમશે... Binita Prashant Ahya -
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
મલ્ટીગ્રેઇન વેજીટેબલ ભાખરી પીઝા (Multigrain Vegetable Bhakhri Pizza Recipe In Gujarati)
#ChooseToCookમારી દીકરીને મલ્ટીગ્રેન વેજીટેબલ ભાખરી પીઝા ખૂબ ભાવે છે એટલે અમે વારંવાર આ પીઝા બનાવીએ છીએ. આ પીઝા હેલ્ધી અને પૌષ્ટિક પણ છે Devyani Baxi -
પીઝા પુચકા
#ફ્યુઝનવીક#રસોઈનીરાણીપાણીપુરી બધાની ખુબ જ ફેવરેટ આઈટમ છે અને પીઝા પણ અત્યારની જનરેશનને ના બધા લોકોને ખૂબ જ પ્રિય છે તો આ બંને રેસીપી નું ફ્યુઝન ક્રિએટ કરી પીઝા પુચકા રેસિપી તૈયાર કરી છે. Bhumi Premlani -
માર્ગારીટા પીઝા
#JSR#RB16#week16 આ એક પીઝા નો જ પ્રકાર છે.જે ઘરે પણ જલદી બની જાય છે.અને બધાને ભાવે તેવો સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
ચીઝ બસ્ટૅ પીઝા(Cheese burst pizza recipe in Gujarati)
આ સમયમાં જ્યારે આપણે ઘરનું ખાવાનું પસંદ કરવું જોઇએ ત્યારે સૌથી વધુ ક્રવીંગ થાય છે પીઝા ખાવા નું.. તો હમણાં બહાર જવાનું તો ઉચિત નથી એટલા માટે હું બહાર જેવા ચીઝ પીઝા ની રેસીપી આજે લઈને આવી છુ જેનો ટેસ્ટ તમે બહાર ચીઝ બસ્ટઁ પીઝા ખાધા હશે એવો જ લાગશે#સુપરશેફ2 Megha Desai -
ભાખરી પીઝા
#EB#Week13#cookpadindia#cookpadgujarati#bhakharipizzaપીઝા કોન ના ભાવે??બાળકો ના તો સૌથી પ્રિય પીઝા. પણ શાક ભાખરી બાળકો ને ઓછા ભાવે.આ સમયે પીઝા ભાખરી બનાવીશુ તે બાળકો હોશે હોશે ખાશે. Ranjan Kacha -
કોથમીર ના થેપલા
#ટ્રેડિશનલ ગુજરાતીમાં તો થેપલા બહુ જ ફેમસ છે મે થેપલા બનાવ્યા છે પણ એને થોડું બીજો shape આપ્યો છ. Roopesh Kumar -
પિઝ્ઝા રાઈસ પફ
#ફ્રાયએડ આ રેસીપી મેં મેક માં પફ મળે છે તેમાં થોડું ઇનોવેશન કરીને બનાવેલ છે પણ ખૂબ જ ટેસ્ટી પર બન્યા છે જે બાળકો અને મોટાઓને ખૂબ જ પસંદ આવશે. Kala Ramoliya -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા બહુ જ ભાવતા હોય છે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે સાથે થેપલા ખાખરા છૂંદો અથાણું હોય જ થેપલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ મારા ઘરે મેથીના થેપલા બને. Sonal Modha -
ભાખરી ચીઝ પીઝા (Bhakhari Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17.મારી બેબી ને પીઝા ખુબ જ ભાવે.એટલે મેં અલગ બનાવ્યા ભાખરી ચીઝ પીઝા.ખુબ જ સરસ બન્યા. SNeha Barot -
-
મેથી થેપલા અને આદુંવાળી ચા
#ટીટાઈમદોસ્તો થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એમાં પણ મેથી ના થેપલા અને સ્પેશિયલ આદું વાળી ચા ની તો વાત જ કંઈક અલગ હોય છે. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લઈયે.. Pratiksha's kitchen. -
-
પીઝા (Pizza Recipe in Gujarati)
આ આ વખતે બનાવવા માટે મને મારા દીકરો દર્શ પ્રેરિત કરે છે કારણકે તમે બહાર ના પીઝા કરતા ઘરના વધુ સ્વાદિષ્ટ લાગે છે એટલે વારંવાર બનાવું છુંBhoomi Harshal Joshi
More Recipes
ટિપ્પણીઓ