મસાલા થેપલા

#માઇઇબુક
# પોસ્ટ ૮
થેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો.
મસાલા થેપલા
#માઇઇબુક
# પોસ્ટ ૮
થેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઈ તેમાં તેલ, મીઠુ, કોથમીર, હળદર, લાલ મરચું પાઉડર, મીઠું, ધાણાજીરું,આખું જીરું,તલ,વગેરે નાખી એકદમ મિક્સ કરી લેવું. ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી દસ મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો.
- 2
ત્યારબાદ નાના લુવા લઈને મિડિયમ સાઈઝના થેપલા વણીને તવી પર મધ્યમ તાપે બંને બાજુ શેકી લો બંને બાજુ 1/2ચમચી તેલ નાખી સારી રીતે સેકી લેવા. તો આ આ રીતે તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા થેપલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
ફુદીના કોથમીર થેપલા (Pudina Coriander Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા ગુજરાતીઓની ઓળખ છે આ થેપલા સામાન્ય રીતે ઘઉંના ઝીણા લોટમાં હળદર ચટણી મીઠું વગેરે મસાલો ઉમેરી થેપલા બનાવવામાં આવે છે.હું અવારનવાર તેમાં ચેન્જ કરતી રહું છું ક્યારેક મેથીના-થેપલા તો ક્યારેક દૂધીના થેપલા આજે એવા જ ચીન સ્વરૂપ અને કોથમીર અને ફુદીનો લઈને આ થેપલા બનાવ્યા છે ફુદીનાની રિફ્રેશિંગ ફ્લેવર ખરેખર ખૂબ મજા આવે છે Jalpa Tajapara -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા બહુ જ ભાવતા હોય છે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે સાથે થેપલા ખાખરા છૂંદો અથાણું હોય જ થેપલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ મારા ઘરે મેથીના થેપલા બને. Sonal Modha -
મેથી ના લસણીયા થેપલા (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
મેથીના થેપલા ગુજરાતીઓની મનગમતી ડીશ .થેપલા સવારના ચા સાથે નાસ્તામા અથવા ડીનર મા પણ ખાઈ શકાય. અમારા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ મેથીના થેપલા બને મેથીના લસણવાળા થેપલા બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
પિકનિકમાં જવાનું થાય અને નાસ્તો લઈ જવો પડે તો આપણે થેપલા લઈ જઈએ છીએ આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે.#GA4#Week20#થેપલા Chhaya panchal -
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#SJRચા સાથે નાસ્તામાં ,અથાણા સાથે મસાલા થેપલા ખરેખર ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#Dudhina thepla 'દૂધીના થેપલા'એ પરંપરાગત વાનગી છે.ટુરમા જવું હોય કે પછી નાસ્તો હોય કોઈ અતિથિ આવવાનું હોય ,કે કોઈ પ્રસંગે અગાઉ તૈયારી કરવાની હોય બહેનો પ્રથમ પસંદગી થેપલા પર ઉતારે છે.અને સૌને વધુમાં વધુ પસંદ આવતા હોય તો તે થેપલા છે.અને મોદીજી આવતા તો આપણા થેપલા ઈન્ટરનેશનલ સ્તરે પ્રખ્યાત અને પસંગી પામ્યા છે. Smitaben R dave -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 આપણા ગુજરાતીની ઓળખ એટલે સાંજના ભોજનમાં થેપલા હોય અને સવારે નાસ્તામાં પણ થેપલાં હોય. Nila Mehta -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer -
મસાલા થેપલા
ગુજરાતી હોય ત્યા થેપલા તો હોય...પછી એ પીકનીક હોય કે નાસ્તો....આ એક પોષ્ટીક નાસ્તો પણ કહી શકાય Hiral Pandya Shukla -
પાલક નાં થેપલા (Palak Thepla Recipe In Gujarati)
પાલકનાં પરાઠા, લચ્છા પરાઠા અને પનીર સ્ટફ કરીને પરાઠા બનાવ્યા છે. આજે ગુજરાતીઓનાં પ્રિય થેપલા પાલક પ્યુરીથી લોટ બાંધી બનાવ્યા. ચા અને અથાણા સાથે નાસ્તામાં કે ડિનરમાં ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી લોકો ની જાણીતી વાનગી છે થેપલા ખાસ ખરી ને નાસ્તા માં લેવાતી વાનગી છે થેપલા ને ચા અને અથાણા સાથે સર્વ કરવા માં આવે છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
થેપલા (Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતી લોકો ના ફેવરિટ હોય છે ગમે ત્યારે થેપલા ખાવા પસંદ આવે. Harsha Gohil -
મેથી ની ભાજીના મસાલા થેપલા (Methi Bhaji Masala Thepla Recipe In Gujarati)
#RC1Yellow recipe 🌈ચા અને અથાણા સાથે ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
દૂધીના થેપલા(Dudhi na thepla recipe in Gujarati)
#GA4#week7#Breakfastથેપલા ગુજરાતીઓની ઓળખ છે. સામાન્ય રીતે ઘઉંના લોટમાં મેથી અને અન્ય મસાલા ઉમેરી બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય મસાલા કે શાકભાજી ઉમેરી ન વેરીએશન સાથે પણ બનાવાય છે. આજે મે દૂધીના થેપલા બનાવ્યા જે એકદમ પોચા બન્યા. અને સ્વાદિષ્ટ તો ખરા જ....!! તમે પણ ચોકક્સ બનાવજો દૂધીના થેપલા. Jigna Vaghela -
પૌંઆ અને બટાકા ના થેપલા
એક વીડિયો જોવામાં આવ્યો હતો.એમાંથી પ્રેરણા લઈ ,થોડા સુધારા વધારા સાથે મેં પણથેપલા બનાવ્યાં અને ટેસ્ટ માં બહુ જ યમ્મી થયા.. Sangita Vyas -
ભરેલા મરચા અને થેપલા (stuffed chilly thepla recipe in Gujarati)
#સાતમઆ મરચા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોવાથી થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે. થેપલા અને મરચાં સાથે હોય તો કોઈપણ શાકની જરૂર નથી પડતી બન્નેનું કૉમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
મેથીનાં લસણિયા થેપલા (Methi Garlic Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methi/ મેથીથેપલા એટલે ગુજરાતીઓની ઓળખાણ....એમાંય જો મેથીનાં લસણિયા થેપલા હોય તો વાત જ શું. મેથીમાં અનેક ઔષધિય ગુણ હોવાથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. Harsha Valia Karvat -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek3#MBR3 : ભાત અને મેથી ના થેપલાગુજરાતીઓની ફેવરિટ ડીશ એટલે થેપલા. Flight મા જાય તો પણ મેથીના થેપલા અને છુંદો તો સાથે જ હોય . અમારા ઘરમાં થેપલા બધા ને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ છે તો આજે મેં લેફ્ટ ઓવર રાઈસ અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
કસૂરી મેથી- મસાલા થેપલા
#AM4થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહીં કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વડી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેક ગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી, આદુ ,મરચાં, કોથમીર વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે. Riddhi Dholakia -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
મેથી ની ભાજી ના થેપલા (methi thepla recipe in Gujarati)
#સુપરશેફ3#week3 આપણે ગુજરાતીઓ ને થેપલા ખૂબ પ્રિય હોય છે. જેના અનેક જગ્યાએ સ્થાન મળે છે જેમકે પ્રવાસમાં, લંચબોક્સમાં, કે સીટી પિકનિકમાં આપણે લઈ જઈ શકે છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week7#breakfastસવારે હેલ્ધી અને જલ્દી બની જાય એવુ ગુજરાતીઓ નું મનપસંદ બ્રેકફાસ્ટ એટલે થેપલાથેપલા એ પરફેકટ બ્રેકફાસ્ટ ની સાથે બાળકોના લંચબોક્સ માટે અને ખાસ કરીને બહાર ફરવા કે પિકનિક મા લઈ જવાતા નાસ્તા મા પણ થેપલા ગુજરાતી વાનગીઓ માં મોખરે સ્થાન ધરાવે છે Hetal Soni -
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલા મેથીના થેપલા મેથીના થેપલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને તમે સવારે નાસ્તામાં અથવા લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો ચા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેપલા ને તમે પ્રવાસમાં પણ લઇ જઇ શકો છો પ્રવાસ માટે એકદમ સરસ રેસીપી છે જે ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે Kalpana Parmar -
-
ફણગાવેલા મઠનાં થેપલા
#કઠોળઆપણે મેથી તથા દૂધીનાં થેપલા તો બનાવતા જ હોઈએ છીએ. પણ આજે આપણે બનાવીશું ફણગાવેલા મઠનાં થેપલાં જે ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. નાના બાળકો કઠોળ ખાતા ન હોય તો આ રીતે બનાવીને સર્વ કરી શકાય છે. બ્રેકફાસ્ટ માટે આ એક પૌષ્ટિક વિકલ્પ છે. Nigam Thakkar Recipes -
મેથી થેપલા
#નાસ્તોમિત્રો સવારનો બ્રેકફાસ્ટ શરીરની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી હોય છે પરંતુ બ્રેકફાસ્ટ હેલ્ધી હોવો એ ખૂબ જ અગત્યનું છે તો ચાલો મિત્રો ગુજરાતીઓના ફેમસ મેથીના-થેપલા બનાવતા શીખીએ Khushi Trivedi
More Recipes
ટિપ્પણીઓ