ટમેટા નૂ સુપ

Kariya Jayshreeben @cook_22017973
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટમેટા બાફવા પછી ચારણીમા કાઢી તેમાથી ગાળી બધો રસ ઉપર મુજબના મસાલા નાખી ધીમા ગેસ રાખી થોડી વાર ઉકળવા દેવું ત્યારબદ તેલ મુકી તજ લવીંગ રાઈ જીરું લીમડો મુકી વઘાર કરવો પછી ગરમ ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ નું સુપ (Moong Soup Recipe In Gujarati)
#Immunityમગમા પ્રોટીન ,વીટામીન,કાર્બોહાઈડ્રેડ અને ફાઈબર ભરપુર માત્રામાં છે મગ માંદા માણસને શક્તિ પ્રદાન કરે છે છે અત્યારે ચાલી રહેલી મહામારીમા તંદુરસ્ત અને જે વ્યક્તિ ને કોરોના થયો છે તેને રીકવરી જલદી થી આવે તે માટે આ સુપ જરુંર પીવુ જોઈએમગની સાથે હળદર, મરી,તજ, લવીંગ, લીંબુ આ બધુ આપણી ઈમ્યયુનૂીટી સ્ટ્રોંગ કરે છે Bhavna Odedra -
બીટ ટમેટા નુ સુપ અને ભાત
#શિયાળા શિયાળા માં અત્યારે માર્કેટમાં ભરપૂર માત્રામાં દેશી ટમેટા ને બીટ આવતા હોય છે તો આપણે બીટ ટમેટાનુ સુપ બનાવી એ અને ગરમા ગરમ પીએ. Vaishali Nagadiya -
-
-
-
-
-
-
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
#PR (પર્યુષણ પર્વ માટે)જૈન લોકો સાત દિવસના પર્યુષણ ના પર્વ માં તે લોકો લીલોતરી અને ફળફળાદી ખાવાના ઉપયોગમાં લેતા નથી. જૈન લોકો ફક્ત પર્યુષણ ના દિવસોમાં કઠોળ, સૂકા ડ્રાય મસાલા અને બધી જાતના અનાજ ના લોટ થી વાનગીઓ બનાવતા હોય છે. Hemaxi Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12142600
ટિપ્પણીઓ