આખી મેથી નૂ અથાણુ(aakhi methi nu athanu in gujarati)

Kariya Jayshreeben
Kariya Jayshreeben @cook_22017973
જૂનાગઢ

આખી મેથી નૂ અથાણુ(aakhi methi nu athanu in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમેથી
  2. 500 ગ્રામકેરી
  3. 1 ચમચીહળદર
  4. મીઠુ સ્વાદ અનુસાર
  5. લાલ મરચા પાઉડર 1 ચમચો
  6. 1 ચમચીહિંગ
  7. તેલ જોય્તા પ્રમાણ મા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી સુધારી ને હળદર મીઠુ નાખિ તપેલા મા રાખવુ.

  2. 2

    પછી 3 દિવસે કેરી કાઢી ને સુક્વવિ.

  3. 3

    મેથી 5 કલાક પલાળી ને કાઢી ને 30 મીનીટ ખાટા પાણી મા રાખી ને કાઢી ને સુક્વવિ.

  4. 4

    પછી સુકાઈ જાય પછી કેરી અને મેથી મા ઊપર મુજબ નો મસાલો નાખિ તેલ નાખિ અને બરણી મા ભરી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kariya Jayshreeben
Kariya Jayshreeben @cook_22017973
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes